શુ તમે જાણો કેમ થાય છે કિન્નર નો જન્મ,મહિલા ના ગર્ભાવસ્થા દરમિયાન આ એક ભૂલ માં કારણે,જાણો આ રસપ્રદ વાત…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો આજની આ ભાગદોડ ભરી જિંદગીમાં લોકો પોતાના શરીરનું ધ્યાન આપતા નથી.અને પૈસા કમાવામાં એટલા પાગલ બની જાય છે કે તેઓ રાત્રે સારી રીતે ઉંઘી પણ સકતા નથી.અને પાછળથી શરીર અને સ્વાસ્થ્ય ને લઈને અને પરેશાનીઓ ઉભી થાય છે.જેને માટે તેઓ અનેક બજારમાં મળતી દવાઓનો ઉપયોગ કરે છે.આમ તો આ દવાઓ કંઈપણ સારું રિઝલ્ટ આપતી નથી અને ઉપરથી શરીરને કોઈક વાર નુકસાન પણ થાય છે.મિત્રો તમારે આ માટે તમારા બીજી જીવનમાં થી થોડો ટાઈમ કાઢી અને ડોકટરો જણાવ્યા પ્રમાણે વ્યાયામ અને કંઈક ઘરેલુ ઉપચાર અવશ્ય કરવા જોઈએ.ગર્ભાવસ્થા નો સમય એક મહિલા માટે ખુબ જ મહત્વ નો છે.આ સમયે થયેલી નાની ભૂલ પણ મોટો ખતરો બની શકે છે.આ સમયે જો નાની ભૂલ થાઈ જાય કોઈ થી તો એ પણ તેના બાળક ને આખી જિંદગી ભોગવવી પડી શકે છે.આજે અમે તમને જણાવી દઈએ કે માતા ની કઈ ભૂલ ના કારણે બાળક કિન્નર પેદા થઇ શકે છે.આમ આ ગર્ભાવસ્થા ના શરૂઆત ના 3 મહિના માતા માટે ખુબ જ મહત્વ ના હોય છે.આ સમયે વધુ ધ્યાન રાખવું જોઈએ.આ મહિના મહત્વ ના છે કારણકે આ સમયે શિશુ નું લિંગ બનતું હોય છે.જો આ સમયે તમે કોઈ આડા અવળી ગોળી ખાઈ લીધી તો તેમાં ટ્રાન્સ જેન્ડર નો ગુણ આવી શકે છે.આમ જે બાળક માટે સારું નથી.આના લીધે પછી બાળક ના કિન્નર હોવાની શક્યતા ખુબ જ વધી જાય છે.તો આ સમયે ધ્યાન રાખવું આડા અવળી દવા ન લેવી ડોક્ટર ની સલાહ પેલા લઇ જ લેવી.આ ઉપરાંત જો કોઈ મહિલા ને તાવ આવતો હોઈ તો કોઈ હેવી મેડીસીન લેતા પણ બચવું જોઈએ. હેવી મેડીસીન માં લીધે બાળક અને માતા બંને ના સ્વાસ્થ્ય માં ખરાબ અસર પડી શકે છે.જેના લીધે બાળક ને સમય જતા ભવિષ્ય માં કોઈ મોટી બીમારીઓ નો સામનો પણ કરવો પણ પડી શકે છે.આ ઉપરાંત ગર્ભ અવસ્થા દરમ્યાન માતા માં કોઈ હોર્મોનલ ચેન્જીસ આવે તો પણ બાળક માં ટ્રાન્સ જેન્ડર નો ગુણ આવી શકે છે.આ માટે ધ્યાન રાખવું કોઈ આવું લાગે તો તરત જ ડોક્ટર ની સલાહ લેવી. આ શિવાય ગર્ભ અવસ્થા દરમ્યાન કોઈ એકસીડન્ટ થાય તેના લીધે તેને લાગે તો પણ બાળક માટે ખુબ જ નુકશાન કારક સાબિત થઇ શકે છે.જો કે આ બાબત માં 10 થી 15 ટકા જેનીટિક કારણ પણ હોઈ શકે છે.આ માટે આ સમય દરમ્યાન મહિલાઓ ખાન પાન નું બહુ જ ધ્યાન રાખે.કોઈ મેડીસીન લેતા પહેલા ડોક્ટર ને અચૂક પૂછે.અને બની શકે તો ખોરાક બાબતે પણ ડોક્ટર ની સલાહ લેવી જરૂરી છે આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.

Previous articleભોલેનાથ આ 6 રાશિઓ ની દરેક ઈચ્છા કરવા જઈ રહ્યા છે પુરી,થશે હવે ખુશીઓ નું આગમન,જાણો તમારી રાશિ છે કે નહિ આમાં…
Next articleપતિ કરતા પણ એક કદમ આગળ છે નોઈડા ના DM ની પત્ની,એક સમયે ખાવા ના પણ ન હતા પૈસા,જાણો એમના સંઘર્ષ ની કહાની…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here