લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મિત્રો આમ તો આપણા જીવન અને સમાજમાં ઘણી બધી અવનવી વસતો બનતી હોય છે જ પરંતુ દુનિયામાં પણ એવી ઘણી વસ્તુઓ છે જે આપણને અચરજ પમાડે છે.આવી જ રીતે જો ફળફળાદી હોય કે પછી કઈ ખાવાની વસતો હોય તેમ પણ આવી અનેક વસ્તુઓ હોય છે જે અપને કદી મણિ નરહી શકતા જેમ કે અહીં એક સાક ની વાત કરવામાં આવી છે.જેની કિંમત સાંભળીને તમે આવક થઇ જશો.આજે અમે તમને આ લેખ માં કઈક અલગ માહિતી આપવા જઈ રહ્યા છીએ, તમને જણાવીએ કેતે આજે દિવસે ને દિવસે રોજીંદા શાકભાજી ખુબ ભાવ વધી રહ્યા છે, સામાન્ય રીતે શાકભાજીની કિંમતો ઓછી રહે છે. પરંતુ દુનિયામાં એક શાક એવું છે જેની કિંમત એટલી છે કે મોટામાં મોટા અમીર પર ખરીદતા પહેલા 10 વખત વિચારે છે.અને તો તમે આ વિચારો કે આ શાકભાજી કેવી હશે તમને તે પણ જણાવીએ કે તે આ શાકની કિંમત 1000 યુરો પ્રતિ કિલો છે.એટલે ભારતીય રૂપિયાના હિસાબથી તે આશરે 82 હજાર રૂપિયે પ્રતિ કિલો પડે છે.ઓહો મિત્રો આટલી મોઘી છે આ શાકભાજી હવે તમે વિચારતા હશો કે આ શાકમાં એવું શું છે કે જેની કિંમત આટલી બધી છે.તો આવો જોઇએ તેની કેટલીક વિશેષતા અંગે.તમને તે પણ જણાવીએ કે તે આ શાકનું નામ છે હૉપ શૂટ્સ અને તેનું જે ફુલ હોય છે તેને હૉપ કોન્સ કહે છે.
અમે તમને આ શક ની ખુબ સારી ખાસ્યાત છે તે અમે તમને જણાવીશું, મિત્રો આ ખરેખર આ ફૂલનો ઉપયોગ બીયર બનાવવામાં આવે છે. જ્યારે બાકીની ડાળીઓો ઉપયોગ ખાવા માટે કરવામાં આવે છે.અને તે આ ઉચ્ચ કોટી ની બીયર બનાવવા માં વોરાય છે આવી મોંઘી હોવાના કારણે કદાચ આ શાક કોઇપણ બજારમાં કે સ્ટોરમાં જોવા મળતી નથી હૉપ શૂટ્સ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે.અને તે શરીર ને ખુબ્ફાયદો કરે છે, જેથી તેનો ઉપયોગ જડીબુટ્ટી તરીકે કરવામાં આવે છે દાંતના દુખાવામાં તે અસરકારક હોય છે.
તે સિવાય ટીબી જેવી ગંભીર બીમારીના ઇલાજમાં પણ તેનો ઉપયોગ હોય છે તેમા એન્ટી બાયોટિક ગુણ રહેલા છે.અને મિત્રો આ ખાસ કરી ને આ શક ભાજી ખુબ મહત્વ ની છે વધુ માં તો આ હૉપ શૂટ્સને લોકો કાચું પણ ખાય છે.જોકે તે ખૂબ કડવું હોય છે.તેની ડાળીઓનો ઉપયોગ સલાડ તરીકે કરવામાં આવે છે.વધું માં તો લોકો આ શાકભાજી નું તેનું અથાણું પણ બનાવી શકાય છે.અને જે ખાવામાં સ્વાદિષ્ટ અને ફાયદાકારક હોય છે.
હૉપ શૂટ્સના ઔષધીય ગુણોની ઓળખ સદીઓ પહેલા કરવામાં આવી હતી. અને એતે આ આશરે 800 ઇસની આસપાસ લોકો તેને બીયરમાં મિક્સ કરીને પીતા હતા અને તે સિલસિલો હાલ પણ ચાલી આવ્યો છે.વધુ માં તમને તે જણાવીએ કે તે આ સૌથી પહેલા તેની ખેતી ઉત્તરી જર્મનીમાં શરૂ થઇ અને તે બાદ તે આમ ધીમે-ધીમે આખા વિશ્વમાં ફેલાય ગયો તેની ખુબીઓને જોતા 18મી સદીની શરૂઆતમાં ઇંગ્લેન્ડમાં તેની પર ટેક્સ પણ લગાવવામાં આવ્યો હતો.મિત્રો જી હા આ શાકભાજી ખરીદવી હોઈ તો તેની પર પણ ટેક્સ લગાવવા માં આવે છે.
સાથે જ તે પણ અનિવાર્ય કરી દેવામાં આવ્યું હતું કે બીયર બનાવવામાં તેનો ઉપયોગ જરૂર હોય જેથી તેનો સ્વાદ વધી જશે.ખાસ વાત તો તે છે કે તે માર્ચથી લઇને જૂન સુધી હૉપ શૂટ્સની ખેતી માટે ઉપયુક્ત સમય માનવામાં આવે છે તેનો છોડ ભેજની સાથે સૂર્ય પ્રકાશ મળવાથી ઝડપથી વધે છે. અને તે એવો છોડ માંથી છે કે તે સૂર્ય ના તાપ માં પણ તે ઉગે છે, કહેવાય છે તે એક જ દિવસમાં તેની ડાળી 6 ઇંચ સુધી વધી જાય છે.તેની એક વિશેષતા છે કે શરૂઆતમાં ડાળીઓ જાંબલી રંગની હોય છે જે બાદમાં લીલા રંગમાં બદલાઇ જાય છે.
આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.