શુ તમે જોયો છે શાહરુખ ખાન નો બંગલો,એટલો આલિશન છે કે નજર પણ નહીં હટાવી શકો,જોવો દુબઈ માં આવેલ બંગલા ની ખાસ તસવીરો…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

તેમજ આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે તે બોલિવૂડના સૌથી ધનિક અભિનેતા શાહરૂખ ખાનની ગણતરી વિશ્વની સૌથી ધનિક હસ્તીઓમાં થાય છે અને કહેવાય છે કે આ મુંબઈમાં તેનો બંગલો ‘મન્નત’ ટુરિસ્ટ નો ભાગ બની ગયો છે તેવું માનવામાં આવે છે અને આ મુજબ તેમના ચાહકો જ્યારે પણ મુંબઇ જાય છે ત્યારે હંમેશા તેમના બંગલાની બહાર એક ફોટો લે છે તેવું પણ જણાવ્યું છે.

શાહરૂખ ખાનનું જીવન કિંગ-મહારાજા કરતા ઓછું નથી અને આશ્ચર્યજનક વાત એ છે કે શાહરૂખે પોતાની મહેનતથી આ સિયાસત બનાવ્યું હતું અને આવી જ રીતે શાહરૂખ ખાનનું દુબઈ માં આવેલું ઘર પણ ખૂબ જ વૈભવી છે અને જેના ફોટાઓ જોઈને તમને પણ એવું લાગશે કે તે ખરેખર અહિયાં જવા જેવું છે અને જોયા જેવુ છે અને આજે અમે તમને તે જ બંગલાની કેટલીક તસવીરો બતાવીશું.

જુઓ દુબઈમાં શાહરૂખ ખાનનું ઘર કહેવામાં આવે છે કે બોલિવૂડનો કિંગ ખાન શાહરૂખ ખાન છે અને વાસ્તવિક જીવનમાં પણ તેઓ રાજાની જેમ જીવે છે અને હાલમાં જેઓ મુંબઈમાં સ્થિત છે અને તેમનો બંગલો મન્નત વિશ્વભરમાં પ્રખ્યાત છે અને તેની કિંમત કહેવાયું હતું કે ઓછામાં ઓછી 200 કરોડથી ઉપર છે અને તેમજ આ સિવાય તેમનો વિલા દુબઈ ના જુમેરાહમાં પણ સ્થિત છે અને તેનું નામ ‘સિગ્નેચર’ છે પણ જ્યારે તે સ્વર્ગથી ઓછું નથી.

આ સાથે તમારે આ બંગલા વિશે કેટલીક વાતો જાણવી જોઈએ અને આ સૂત્રોના જણાવ્યા અનુસાર દુબઈ નજીક જુમેરાહ સ્થિત આ સુંદર વિલાની કિંમત 2.8 મિલિયન એટલે કે લગભગ 20 કરોડ રૂપિયા છે. વિલા 8,500 ચોરસ ફૂટના ક્ષેત્રમાં ફેલાયેલો છે અને બીચ પર સ્થિત એક કૃત્રિમ ટાપુ છે.ત્યારબાદ દુબઈના પ્રોપર્ટી ડેવલપરે સપ્ટેમ્બર 2007 માં તેમને વિલા ગિફ્ટ કર્યા હતા એવું જણાવ્યું છે અને આ લક્ઝુરિયસ વિલામાં 6 સુંદર શયનખંડ અને બે રિમોટ કંટ્રોલ ગેરેજ છે.

અને આ વિલામાં ખૂબ સુંદર પૂલ અને ખાનગી બીચ પણ છે અને જેમાં અહીંયા બીચ પર રમવામાં આવતી રમતોનો આનંદ મફત માં માણી શકાય છે ત્યારબાદ શાહરૂખ અવારનવાર અહીં તેના પરિવાર સાથે આનંદ માણે છે.શાહરૂખ ખાનની પત્ની ગૌરી દ્વારા આ વિલાની ડિઝાઇન કરવામાં આવી છે જે એક ઓફિશ્યલ ઇન્ટિરિયર ડિઝાઇનર છે.વર્ષ 2016 માં એક ઇન્ટરવ્યુ દરમિયાન ગૌરીએ આ વિલા વિશે જણાવ્યું હતું કે બહારથી તેના દુબઇ વિલાનું દૃશ્ય ખૂબ સુંદર છે અને તે તેને ખૂબ જ પસંદ કરે છે.

આ વિશે વાત કરતાં ગૌરીએ કહ્યું,અમને દુબઇ જવું ગમે છે અને ઘણી વાર હું મારા પરિવાર સાથે જઉં છું અને ત્યાં ખૂબ મસ્તી કરું છું. હવે જો આપણે વર્કફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ ખાન આ દિવસોમાં તેના હોમ પ્રોડક્શન રેડ ચિલ્લી એન્ટરતેન્મેન્ત છે તેના તરફ વધારે ધ્યાન આપી રહ્યા છે. એક ફિલ્મ પછી બીજી ફિલ્મ અહી થી રિલીઝ થઈ રહી છે આ સિવાય તેઓ આ કંપની હેઠળ વેબ સિરીઝ પણ બનાવે છે.

પણ અહીંયા એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ શાહરૂખની ફિલ્મી કરિયર ખરાબ ચાલી રહ્યું છે અને ત્યારબાદ તેની છેલ્લી ફિલ્મ ડિસેમ્બર 2018 માં હતી અને જેમાં તેનું નામ ‘ઝીરો’ હતું અને તે એક મોટી ફ્લોપ મૂવી હતી. આ પહેલા પણ શાહરૂખની ફિલ્મો કંઈ ખાસ બતાવી શકી ન હતી અને જેમાં શાહરૂખ જલ્દીથી તેના પ્રશંસકોને કોઈ પ્રોજેક્ટ વિશે જણાવી શકે છે અને તેમજ શાહરૂખ ટૂંક સમયમાં અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં કેમિયો કરતા જોવા મળશે.

Previous articleજોવો ફિલ્મ હેરાફેરી માં જોવા મળેલ દેવીપ્રસાદની પૌત્રીની ખાસ અને સુંદર તસવીરો,20 વર્ષ બાદ દેખાઈ છે કઈ આટલી સુંદર…
Next articleજો તમે પણ ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો કરો આ ઉપાય,અને જોવો ચમત્કાર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here