શું તમે ક્યારેય વિચાર્યું છે અસ્થિઓ હમેશાં ગંગા માંજ શા માટે પધરાવાય છે,જાણો તેનું સાચું કારણ.

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે મુત્યુ પ્રકૃતિ નું અતૂટ સત્ય છે.જે આ ધરતી પર જેને જન્મ લે છે તેને એક ને એક દિવસ મારવાનું નક્કી છે.મિત્રો જ્યારે પણ કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેની અસ્થિ મોટાભાગે ગંગામાં જ પધરાવાય છે ત્યારે દરેક ને આ પ્રશ્ન થતોજ હશે કે આવું શા માટે તો આજે આપણે જાણીશું આજ વિષય પર વિસ્તારે.ગરુડ પુરાણ અનુસાર વાત કરીએ તો કોઈ મનુષ્યનું જીવન પૂરું થવાનું હોય ત્યારે યમરાજ તેને કોઈ સંકેત આપે છે.

યમરાજ ના બે દૂતથી પાપી મનુષ્ય ને બીક લાગે છે સારા કર્મો વાળા મનુષ્યને તેમના મરવાના સમય પર તેમને દિવ્યપ્રકાશિત દેખાય છે.અને એ મનુષ્ય ને મારવાનો ભય હોતો નથી.એવું કહેવાય છે કે ખરાબ કર્મ કરનાર વ્યક્તિ હમેશાં અહીં જતાં ડર અનુભવે છે.જે વ્યક્તિ પોતાના અંતિમ ક્ષણો માં હોય છે એટલે કે મૃત થઈ રહ્યો છે તે બોલી શકતો નહીં.

સમયના અંતે વ્યક્તિનો અવાજ અટકી જાય છે અને તેનો અવાજ ઘેરાવાનો શરૂ થાય છે જાણે કોઈ તેની ગળુ દબાવી રહ્યું હોય તેવું લાગે છે.અંતિમ ક્ષણે તે ભગવાન પાસેથી દૈવી દ્રષ્ટિ મેળવે છે અને તે આખા સંસારમાં થી એક દિવ્ય જગ્યાએ જતો રહે છે.આંખોથી કંઈપણ જોઈ શકતો નથી.તે અંધ બની જાય છે અને તેની આસપાસ બેઠેલા લોકોને જોઈ પણ શકતો નથી.કારણ કે હવે તે આ દેહ છોડી રહ્યો છે.

તેની બધી ઇન્દ્રિયો નાશ પામે છે.તે મૂળ તબક્કે પહોંચે છે જેનો અર્થ છે કે તે ખસેડવામાં અસમર્થ છે.ગરુડ પુરાણમાં આ રીતે મૃત્યુની વ્યાખ્યા આપવામાં આવી છે.મૃત્યુ પછી વ્યક્તિનો રિવાજ સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.અંતિમ સંસ્કાર પછી તેમની અસ્થિઓ ગંગા નદીમાં વિસર્જન કરે છે.પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ગંગામાં અસ્થિઓ વિશર્જન કર્યા પછી આ ક્યાં જાય છે.

ચાલો અમે તમને જણાવીએ.શા માટે ગંગા માં વિશર્જન કરાય છે આ અસ્થિઓ હવે આ સવાલનો જવાબ કોઈને ખબર નથી.ગંગા નદીમાં દરરોજ હજારો લોકોની અસ્થિઓ વિશર્જન કરાય છે.ગંગામાં હજારો લોકો ની અસ્થિઓ પધરાવાય છે તો પણ નદીને પવિત્ર માનવામાં આવે છે.સનાતન ધર્મ અનુસાર વ્યક્તિની અસ્થિઓ ગંગામાં નાખવામાં આવે છે જેથી મૃત્યુ પછી તેના આત્માને શાંતિ મળે.

તમે પણ લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે તેઓ તેમના પાપ ધોવા ગંગામાં સ્નાન કરશે.તમને જણાવી દઈએ કે અંતિમ વિધિ પછી ગંગામાં અસ્થિઓ વિશર્જન થાય છે જેથી મૃત્યુ પામેલો વ્યક્તિ પાપથી મુક્ત થાય.જો તેણે તેના જીવનમાં કોઈ પાપ કર્યું છે તો પછી ગંગામાં અસ્થિઓ વિશર્જન કરીને તે પાપ મુક્તિ મળશે.પરંતુ શું તમે જાણો છો કે અસ્થિઓ વિશર્જન કર્યા પછી ક્યાં જાય છે.

વિસર્જન કરેલી અસ્થિઓ ક્યાં જાય છે.આ સવાલ નો જવાબ કદાચ તમને પણ ખબર હશે.અસ્થિ વિશર્જન કાર્ય પછી હરિ વિષ્ણુ ના ચરણો વૈકુંઠ માં જાય છે.પાણી માં પારો મુકવામાં આવે છે શરીરમાં રહેલા કેલ્શ્યમ અને ફોશફરશ ની અંદર દ્યો નાખે છે આ પાણી એટલા માટે જીવ જંતુ માટે પૌષ્ટિક આહાર માટે લે છે.

Previous articleઆ એક સરળ રીતે થી તમે જાણો શકો છો કે કેસર અસલી છે કે નકલી,એક વાર જરૂર વાંચો..
Next articleમહાશિવરાત્રી એ કરીલો આ એક જ ઉપાય અને જુઓ ચમત્કાર, બધી સમસ્યો થઈ જશે દૂર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here