શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક મહિલા જુડવા બાળકોને કેમ જન્મ આપે છે,તમે કદાચ નહીં જાણતા હોય પણ આ છે એનું કારણ,જાણો અહીં…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મીડિયા રિપોર્ટસના અનુસાર એક્ટ્રેસ સેલિના જેટલી બીજીવાર જુડવા બાળકોને જન્મ આપવાની છે સેલીનાથી પહેલા કોરિયોગ્રફર ફરહા ખાન પણ ત્રીપલેટ્સ એટલેકે ત્રણ બાળકોને એક સાથે જન્મ આપી ચૂકી છે.આ સવાલ ઘણી વાર ઉઠતો હશે કે કેમ અમુક મહિલાઓને જુડવા કે ત્રણ બાળકો એક સાથે થાય છે.આ પેકેજમાં એક્સપર્ટના આધારે આ સવાલનો જવાબ આપવા કોશિશ કરી રહ્યા છે. જુડવા બાળકો કેવી રીતે થાય છે.

એક બીજાથી અલગ દેખાવા વાળા કે મેનોજાઈગોટીક કે બિલકુલ એક જેવા દેખાવા વાળા જુડવા કે ડાયજાઈગોટીક મેનોજાઈગોટીક જુડવા બાળકોનું નિર્માણ ત્યારે થાય છે જ્યારે એક એગથી કોઈ સ્પર્મ દ્વારા ફર્ટિલાઇઝ થાય છે.પરંતુ બે એમ્બ્રીઓ નિર્માણ થાય છે.આ રીતે જન્મ લેવાવાળા જુડવા બાળકોની આનુવંશિત સંરચના એક જ હોય છે.પણ જ્યારે ડાઈજાઈકગોટિક જુડવા બાળકો ત્યારે બને છે જ્યારે બે અલગ સ્પર્મસ બે એગ્સ ને ફર્ટિલાઇઝ કરે છે અને બે અલગ દેખાવા વાળા બાળકો થાય છે આવા બાળકોની આનુવંશિક. સંરચના અલગ હોય છે.

ઇન્ડિયન ફર્ટિલિટી સોસાયટીના ચેપટર હેડ અને ન્યોનેટોલોજીસ એડ અેમ્બ્રયોલોજી ડૉ.રણધીર સિંહ નું કહેવું છે કે એકથી વધારે બાળકોને જન્મ આપવાની ઘટનાને મેડિકલ ટર્મ માં મલ્ટિપલ પ્રિગ્નેસી કહેવાય છે.આનો અર્થ એ છે કે કોઈ મહિલાના ગર્ભમાં બે કે વધારે બાળકો છે આ બાળકો એક જ એગ કે અલગ અલગ અેગથી થઈ શકે છે. આઈડેનટીકલટવિન્સ.

એક જ એંગથી પેદા થવા વાળા બાળકો આઈડેનટીકલ કહેવાય છે આવું ત્યારે થાય છે જ્યારે એક એગ એક સ્પર્મથી ફર્ટિલાઇઝ થાય છે.ત્યાર બાદ ફર્ટિલાઇજડ એગ બે કે વધારે ભગો માં વહેચાય જાય છે .આને ખૂબ રેયર માનવામાં આવે છે.આ બાળકોનું મોઢું અને નેચર બિલકુલ એકબીજાથી મળેલું હોય છે. ફ્રેટનર ટવિન્સ.

અલગ અલગ એગ થી પેદા થવાના બાળકો ફ્રેટનર કહેવાય છે.આવું ત્યારે થાય છે જ્યારે બે કે વધારે એગ અલગ અલગ સ્પર્મથી ફર્ટિલાઇઝ થાય છે.જો મહિલાના પરિવારમાં પહેલાથી જ ફ્રેટનર ટવિન્સ છે તો આની સંભાવના વધી જાય છે.અધિકાંશ ટવિન્સ આ રીતના હોય છે આવા ટવિન્સ એક જેવા પણ દેખાય શકે છે અને અલગ અલગ પણ. જુડવા બાળકો થવાના 5 મોટા કારણ.

પહેલું કારણ.જો મહિલાઓ ઇવિફનો સહારો લે છે ફર્ટિલિટી દવાઓ ખાય છે ,તેમના ટવિન્સ થવાના ચાન્સ વધી જાય છે.જો મહિલાના પરિવારમાં પહેલાથી જ ટવિન્સ છે તો તેને પણ ટવિન્સ થવાની સંભાવના વધી જાય છે.ત્રીજું કારણ.નોનવેજ અને હાઈ ફેટ ખાવા વાળી કે જાડાપણાથી ગ્રસ્ત મહિલાઓમાં ટવિન્સ થવાના ચાન્સ વધારે હોય છે. ચોથું કારણ.30 થી 40 વર્ષની ઉંમરમાં માં બનવા વાળી મહિલાઓમાં મલ્ટિપલ પ્રેગનેન્સી થવાના ચાન્સ વધારે હોય છે.પાંચમું કારણ.જેને પહેલા ટવિન્સ કે વધારે બાળકો છે તે મહિલાઓમાં મલ્ટિપલ પ્રેગનેન્સી થવાના ચાન્સ વધી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here