શુક્ર નું મહા રાશિ પરિવર્તન, કર્ક રાશિમાં પ્રવેશ કરવાને કારણે આ રાશિઓ માટે છે શુભ સમાચાર, જાણો બાકી ની રાશિઓ નો હાલ…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

શુક્રને ભૌતિક સુખ સુવિધાઓનો કારક માનવામાં આવે છે અને શુક્ર ગ્રહનો સંબંધ વૈવાહિક અને રોમાટિંક જીવન સાથે પણ છે અને આપના ભારતમાં રાશિફળનું ખૂબ જ મહત્વ આપવામાં આવે છે અને જો વ્યક્તિની કુંડળીમાં શુક્રની સ્થિતિ સારી હોય તો આ ખુબજ શુભ ફળ આપે છે.

જ્યોતિષ દ્વારા રાશિફળને ખૂબ જ મહત્વ આપતા હોય છે અને શુક્ર એક રાશિમાં લગભગ 23 દિવસ સુધી રહે છે અને ત્યારબાદ આ બીજી રાશિમાં ભ્રમણ કરે છે અને ત્યારે અમુક રાશીઓનું કિસ્મત બદલાઈ છે. અને આ ગોચરથી તમામ રાશિઓ પર કેવો પ્રભાવ પડશે એ આપણે જાણીશું. તો ચાલો જાણીએ કે કઈ રાશિના જાતકોને લાભ થવાનો છે અને કઈ રાશિને નુકશાન થવાનું છે.

મેષ રાશિ

આ રાશિમાં શુક્રનું ગોચર ચોથા ભાવમાં થવા જઈ રહ્યું છે અને નોકરી કરતા લોકોને ઘણો ફાયદો મળવાનો છે અને આ સિવાય સામાજિક કાર્યો અંગેની બાબતો માટે સાનુકૂળતા સર્જાશે અને નાણાભીડ હજી મૂંઝવતી લાગે, આરોગ્ય સચવાય, થોડું સંભાળીને રહેવુ. કારણ કે આ સમયમાં તો ખાસ તમારે આરોગ્ય સાચવવું પડશે અને ખૂબ પૈસા આવશે પરંતુ વધુ ખર્ચ થવાથી નાણાભીડ રહેશે અને જો સાચવીને બચાવવા તમે સક્ષમ હોઈ તો જીવન બદલાઈ જશે.

વૃષભ રાશિ

આ રાશિનો સ્વામી સ્વયં શુક્ર છે અને શુક્રનું ગોચર તમારા ત્રીજા ભાવમાં હશે. આ તમારા માટે ખુબજ શુભ માનવામાં આવે છે તમને આ દિવસે ઘણા લાભ મળી શકે છે અને તમારા મનની મુરાદોને બર આવતી જોઈ શકશો. લવ પાર્ટનર સાથે તમારી સારી ક્ષણો પસાર થશે અને સમય ભલે વધુ લાગે પણ પ્રવાસ મિલન મુલાકાત અંગે ઠીક રૂપિયા તો મધ્યમ આવશે પણ તમે સટ્ટા અને જુગારથી દુર રહેજો અને આ મહિનામાં તમને સટ્ટા જુગારમાં વધુ નુકસાન ભોગવવું પડશે નહીં અને તમારા આરોગ્ય પ્રત્યે સંભાડ રાખવી જોઈએ અને બહારનું ખાવા પ્રત્યે ધ્યાન જરૂર રાખવુ જોઈએ.

મિથુન રાશિ

શુક્ર આ રાશિમાં બીજા ભાવમાં ગોચર કરશે.આ ગોચર તમારા પરિવાર માટે ખુબજ શ્રેષ્ઠ રહેશે આ લોકોનો સમય મિલજુલ વાળો રહેવાનો છે અને તમારો પરિવાર તમારા પ્રત્યે ખૂબ જ વધુ પડતાં સ્વપ્નસેવી બનવા કરતાં વાસ્તવિકતાની નક્કર ધરતી પર રહી ચાલશો તો લાભ છે.તમે તમારા શિક્ષણ પ્રત્યે સારું પ્રદુષણ કરશો અને શેખ ચિલ્લીના સપના જોતા કરતા મેહનત પર વિશ્વાસ વધારે રાખવો જોઈએ અને થોડીક શ્રદ્ધા મહાદેવ ઉપર રાખજો તમારા સઘળા કામ પાર ઊતરશે.જે લોકો વહેપારી છે એ લોકોએ એમના વ્યવસાયના ક્ષેત્રમાં કોઈના પર વિશ્વાસ ન કરવો જોઈએ.

કર્ક રાશિ

આ રાશિમાં શુક્રનું ગોચર લગ્ન ભાવને પ્રભાવિત કરશે. આ લોકોને ધનનો લાભ થઈ શકે છે અને આ સમય તમારા માટે ખુબજ સારો છે.તમારા પરિવારમાં મંગળ પ્રસંગ થઈ શકે છે અને કાર્યક્ષેત્રમાં સફળતા મેળવશો.આપની વધુ પડતી ઊંચી આકાંક્ષાઓ પાછળ દોડવા કરતાં નજીક દેખાતો લાભ લઈ લેવો સારો સમજો.જીવનમાં સંઘર્ષ બાદ હમેશા આરામ આવતો હોય છે શાંતિથી પૈસા વાપરવા માટે આ મહિનો શ્રેષ્ઠ છે તો પૈસા વાપરજો પરંતુ લોભ-લાલચથી દૂર રહેજો.

સિંહ રાશિ

આ રાશિમાં શુક્રનું ગોચર બારમાં ભાવે રહેશે.આ દરમિયાન લાલચ વધશે પણ જેમાં તમારે ભરમાવું જોઈએ નહીં અને મહેનત કરવી જોઈએ અને તમણે સંતાન તરફથી ખુશખબરી મળી શકે છે.કામકાજો અટક્યા હશે તો આગળ ધપાવી શકશો અને સ્વજન મિત્રોથી ગેરસમજો દૂર કરજો આરોગ્ય સાચવવુ જોઈએ.ધંધો કે નોકરીમાં આગળ બઢોતરી મળી શકે છે અને તમારે તમારા ધંધા પ્રત્યે અને નોકરીમાં મન લગાવીને કામ કરવુ જોઈએ.

કન્યા રાશિ

શુક્રનું ગોચર તમારી રાશિમાં અગિયારમાં ભાવમાં થઈ રહ્યુ છે આ તમારી નોકરી કે વેપાર પર અસર કરશે અને અગણિત ચિંતાઓને નાથવા વધુ કાર્યશીલ રહેજો અને સ્વજનો મિત્રોથી સમાધાન રાખજો તમે આવનાર સમયમાં ખર્ચા વધતા જશે અને જમવામાં ધ્યાન રાખજો અને આ લોકો ખૂબ જ હોશિયાર હોય છે અને આજે તમે પ્રવાસ પર જઈ શકો છો અને આ દિવસે તમારા મિત્રોને મળી શકો છો.ઘરની બધી પરેશાનીઓ દૂર થશે.આજે આત્મવિશ્વાસમાં વધારો થશે.

તુલા રાશિ

તુલા રાશિનો સ્વામી શુક્ર છે આથી આ ગોચરથી તમને ખુબજ ફાયદો થશે.આ રાશિમાં શુક્ર દશમાં ભાવમાં રહેશે. શુક્ર તમારા માટે લાભ અવસર વધારશે.બીમાર લોકોની તબિયત સુધરશે.તમારી કદર ભલે થતી ન જણાય, પરંતુ સૌને તમારો ખપ પડશે, વિવાદ અટકે, નાણાભીડ વર્તાય આજે ભૌતિક સુવિધા પર ખર્ચો થશે.નસીબ 80 ટકા સાથ આપશે.પણ આ નાણાભીડમાં ક્યાંય લોભ કે લાલચમાં ના પડશો અને સમસ્યાને જલ્દીથી જલ્દી પતાવવા માટે સમાધાન કરજો જેથી સમસ્યાઓ પતિ શકે.

વૃશ્ચિક રાશિ

તમારી રાશિમાં શુક્રનું ગોચર નવમા ભાવમાં થશે.નોકરીમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે વૈવાહિક જીવન સારૂ રહેશે.આજે ધાર્મિક કાર્યોમાં રુચિ રહેશે, પિતા તરફથી સુખ મળશે.મૂડી રોકાણ માટે સારો દિવસ છે.જીવનસાથી સહયોગ આપશે.પ્રતિકૂળતાઓ ભરેલાં સંજોગોમાંથી માર્ગ મળતો જણાય.આશાઓને ફળીભૂત કરવા ધીરજ જરૂરી સમજવી.માં અંબાની ઉપાસનાં કરજો જેથી સમસ્યાઓ દૂર રહે.

ધન રાશિ

ધન રાશિનો સ્વામી ગુરૂ અને શુક્ર જે એક બીજા સાથે શત્રુતા રાખે છે.તમારા મહત્વનાં કામકાજો અંગે જરૂરી સંજોગો ઊભાં થાય અને પ્રગતિનો માર્ગ મોકળો થાય.આજે કોઈની સાથે વિવાદ થઈ શકે છે સંયમથી કામ કરજો.વાહન સાવધાનીપૂર્વક ચલાવજો.આરોગ્ય અને પ્રવાસ ખુબજ સાચવીને જાળવજો પહેલું અઠવાડિયામાં સાચવીને આ બે કામ કરજો.આજે વધારે ખર્ચો થશે અને જીવનસાથીનો સહયોગ મળશે.વેપારમાં સારો દિવસ રહેશે.

મકર રાશિ

આ રાશિનો સ્વામી શનિ છે.શનિ અને શુક્ર મિત્ર ગ્રહ છે.આ ગોચર તમારા વિવાહ જીવનમાં નવા પ્રાણ ભરી દેશે.આજે તમારી લવલાઈફ રોમાન્ટિક રહેશે, ઘરમાં માંગલિક કાર્યની શરૂઆ ઊંચી મંજિલ કરતાં ટૂંકી મંજિલ વધુ જલદી મળે તેમ સમજી ચાલશો તો મહેનત લેખે લાગશે.સ્નેહીથી મિલન-મદદ, રૂપિયા ખુબજ આવવાના છે પણ જુના દેવા ચૂકવવા માટે જે તમે ચૂકવિ દેજો આ મહિનો શ્રેષ્ઠ છે નવા વ્યાપાર ધંધા કરવા માટે.

કુંભ રાશિ

આપના માટે આ ગોચર છઠ્ઠા ભાવમાં થઈ રહ્યુ છે.ખરચાઓ વધશે, વિવાદથી બચવુ.આજે વેપારમાં લાભ થશે, કાર્યક્ષેત્રે સંતોષકારી પ્રદર્શન થશે અને વિષાદ અશાંતિના વિચારોને દૂર કરી શકશો અને વધુ રચનાત્મક કાર્યોમાં મન પરોવી શકશો.નવા કામ હમણાં ના કરશો, સોનુ ચાંદી ખરીદવા ઉત્તમ તક છે,વાહન નવું ખરીદી શકાશે.અચાનક શુભ સમાચાર મળી શકે છે, ક્રોધ પર નિયંત્રણ રાખજો.શત્રુઓ પર વિજય મળશે.

મીન રાશિ

આપના માટે આ ગોચર પાંચમા ભાવમાં થઈ રહ્યુ છે.કમાણીના સાધનો વધશે.બુદ્ધિનો પૂરો લાભ મળશે.સામાજિક ક્ષેત્રે સન્માનમાં વધારો થશે.આ ગોચર તમારા માટે સારા સમાચાર લઈને આવશે.સામાજિક કામકાજ પ્રવૃત્તિમાં સફળતા પ્રાપ્ત થાય, મનોરંજન, પ્રવાસ-મુલાકાતો અંગે સાનુકૂળતા વર્તાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here