સોનાલી રાઉતે કોરના ના કહેર વચ્ચે લગાવી આગ,એવા સેક્સી પોઝ આપ્યા કે લોકો થઈ ગયા પાણી પાણી,જોવો HOT તસવીરો…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો તમે જાણો જ છો ઘણી અભિનેત્રીઓ તેમની સુંદરતા અને હોટનેસને કારણે ચર્ચાનો વિષય બની રહે છે.તેની સુંદરતાને કારણે તે ચર્ચાનો વિષય બની રહે છે.જો તે સોશિયલ મીડિયા પર કોઈ તસવીરો શેર કરે છે તો પછી એક ક્ષણમાં તેના ફોટા આગની જેમ વાયરલ થઈ જાય છે.અને આના લીધે તેઓ એવા ગ્લેમરમાં ફસાઈ જાય છે.આમ આ વાત પછી ખુબજ તેમના ફ્રેન્ડને નરાજ પણ કરે છે.આ સેલિબ્રિટીઓ આમ હોવા છતાં એમના મન પર કોઈ ગિલટી ફિલ થતી નથી.વર્ષ 2014માં ફિલ્મ ધ એક્સપોઝ દ્વારા બોલિવૂડની દુનિયામાં પગ મૂકનાર બોલિવૂડ અભિનેત્રી સોનાલી રાઉત આજકાલ સોશિયલ મીડિયા પર તેની તસવીરોથી સતત ધમાલ મચાવી રહી છે.ભૂતકાળમાં ટોપલેસ તસવીર બાદ તેણે ફરી એક વખત એવું ફોટોશૂટ શેર કર્યું છે જે ઇન્ટરનેટ પર આગ લગાવી રહ્યું છે.બિગ બોસની એક્સ કન્ટેસ્ટેંટ સોનાલી રાઉત છેલ્લા ઘણા દિવસોથી સતત બિકિની અવતારમાં પોતાની તસવીરો શેર કરતી જોવા મળી રહી છે.હવે સોનાલીની આ બધી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.જે દિવસે સોનાલી ઇન્ટરનેટ પર તેની તસવીર શેર કરે છે ત્યારે ચાહકોને પાગલ થઈ જાય.ઉલ્લેખનીય છે કે સોનાલી રાઉતને સલમાન ખાનના વિવાદિત રિયાલિટી શો બિગ બોસથી ખ્યાતિ મળી છે.તો અહીં જુઓ સોનાલીની તસવીરો કે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.

Previous articleજલ્દીથી જલ્દી વજન ઘટાડવા માંગતા હોઇ તો અવશ્ય કરો આ અનાજનું સેવન…
Next articleકોવિડ-19:વિશ્વમાં કોરોનાના કારણે હજારો લોકો મરી રહ્યા છે પણ અમદાવાદીઓ માટે ખુશીના સમાચાર, જાણો વિગતવાર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here