લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
બોલિવૂડ એક્ટર અનિલ કપૂરને મોટી દીકરી સોનમ કપૂરના 2018માં આનંદ આહુજા સાથે લગ્ન થયા હતા. સોનમ કપૂર તેના અભિનય થી ખુબ જ છવી ગઈ છે. તેના ચાહકો તેના સમાચાર રોજ જાણતા હોય છે. હાલ થોડા દિવસ પહેલા જ સોનમ કપૂરે બેબી બમ્પ સાથેની તસવીરો શેર કરી હતી. સોનમ કપૂર લગ્નના ચાર વર્ષ બાદ માતા બનવા જઈ રહી છે.
સોનમ કપૂર અને આનંદ અહુજા માતાપિતા બનવાની ખુશી સમાતી નથી. સોનમ કપૂરે ફોટો શેર કર્યો અને લખ્યું કે તારા સ્વાગતની હવે રાહ જોઇ શકાતી નથી, અમે તને ઉછેરવાની બેસ્ટ ટ્રાય કરીશુ. પરિવાર તને પ્રેમ અને સપોર્ટ કરશે.
સોનમ કપૂરે ની છેલ્લી ફિલ્મ AK vs AK માં જોવા મળી હતી. હવે બ્લાઇન્ડ ફિલ્મ જોવા મળશે. સોનમ કપૂરે અત્યાર સુધી ઘણીબધી ફિલ્મમાં કામ કરીને પોતાનું અલગ જ જગ્યા બનાવી છે. સોનમ પ્રેગનેન્સી જાહેર કર્યા બાદ પતિ સાથે મુંબઈમાં જોવા મળ્યા હતા. પ્રેગ્નેન્સીમાં તેની સ્કીન ખુબ જ ગ્લો કરવા લાગી છે.