સોનુ સુદ એ જેને બ્લડ કેન્સર હોય તેને મદદ કરવાની અપીલ કરી.જોડવાનું છે ૧૦૦૦૦ બ્લડ સ્ટેમ સેલ ડોનલ્સ.

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

  • બ્લડ કેન્સર હોય તે લોકો ની મદદ કરવામાં આવ્યા આગળ.
  • વિડિયો મેસેજ ના માધ્યમ થી સંભવિત ડોનલ્સ થી અપીલ.
  • દશ હજાર સંભવિત ડોનલ્સ ને જોડવાનો લક્ષય.

મુંબઈ.બ્લડ સ્ટેમ સેલ રાજીટ્રેશેન અને ડોનેશન ના આધારે જાગૃતા નો પ્રસાર બોલીવુડ અભિનેતા સોનુ સુદ ડીકેએમએસ બીએમએસટી ફૌડેસન ઈન્ડિયા ની સાથે હાથ મિલાવ્યો.આ ઍક ગૈર-લાભદાયક સંગઠન છે.જે બ્લડ કેન્સર અને લોહી ના સંબધી અન્ય રોગો જેવા કે થેલેસિયમ અને એપ્લાસ્ટિક એનીમિયા ના ખિલાફ લડવાની સંર્પતી છે.સોનુ અ ઍક પહલ ની શરૂઆત કરી .જેના તહત સંભવિત રક્ત સ્ટેમ સેલ ના દાન ના રૂપ મા દસ હજાર ભારતીય ના પંજીકરણ કરવામાં આવ્યા.

Actor Sonu Sood takes pledge to support blood cancer patients in India |  ब्लड कैंसर पेशेंट्स की मदद के लिए आगे आए Sonu Sood, करने जा रहे ये काम! |  Hindi News, बॉलीवुड

  • વિડિયો ના માધ્યમ થી અપીલ

વિધ્યા બાલન અને રાહુલ દ્રવિડ જેવા સેલિબ્રેટી ના પછી સોનુ સુદ આ લોકો ને જાગૃત કરવામાં આ વિડિયો થી માધ્યમ કરવાથી  પોતાની અપીલ કરવામાં આવી.વિડિયો મા સોનુ ના પરિવાર અહીમત પર જોર આપવાની નજર નાખી છે.અને પોતાનું ખુદ નું ઉદાહરણ આપી ને કહે છે.કે મારા પરિવાર ની ખુશી માટે કઇ પણ કરી શકે.વિડિયો મા સોનુ એ આખા દેશ ના લોકો ને સાંભવિત લોહી સ્ટેમ સેલ ડોનલ્સના રૂપ મા પંજીકૃત બનીને બ્લડ કેન્સર અને બ્લડ દિસોડર્સ થી જૂજ લોકો નો સપોટ કરીને  અનુરૂઢ કરે છે.

  • જરૂરિયાત લોકોને પોહચડવા માટે કર્યો પ્રયાસ.

પોતાની આ પહલ ની વાત કરીને કહ્યું.મે સમાજ  મા કામ કરવાનો ફેસલો મે જાતે જ લીધો હતો.એની કોઈ ખાસ વાત નથી.પણ જરૂરીયાત લોકો ને પોહચાડ માટે હમેશા મદદ કરી છે.જો પ્રવાસી લોકો ને પણ મદદ કરી જો કોઈ વિધાર્થી હોય કે કોઈ માણસ. કોવિડ 19 લોકો ની જિંદગી ની પ્રભાવિત કર્યો.અને આપણે આ ના ભૂલવું જોઈએ.ભારત માં અજુ પણ લાખો ની સંખ્યા માં આવા માણસો છે. જે બ્લડ કેન્સર અથવા બ્લડ ડીસાડ્ર્સ થી જૂજ રહે છે.તેમને તાત્કાલિક મદદ  ની જરૂર છે..

Actor Sonu Sood takes pledge to support blood cancer patients in India -  Daijiworld.com

  • 10000 સંભવિત સ્ટેમ સેલ ડોનલ્સ.

અભિનેતા એ કહ્યું , ઍક સંભવિત બ્લડ સેલ ડોનલ્સ ના ના રૂપ માં પંજીકૃત ના આધારે તેમની જિંદગી માં ઉમિદ જગાવી સકાય છે.આ વાત ની સાથે આ આપણી જવાબદારી ની સાથે ટોલ પર આવું છું.અને 10000 na સ્ટેમ સેલ ના ડોનલ્સ ના પૂલ વધારવાની અનુરોધ કરુ છું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here