સુંદર અને ગ્લોઇંગ ચહેરો બનાવો છે,તો કરો ખાલી આ કામ,ફેસિયલની પણ જરૂર નહીં પડે,યુવતીઓ ખાસ જાણીલો..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ચમકતો અને સુંદર ચહેરો રાખવો એ બધાને જ પસંદ હોય છે અને સ્ત્રી હોય કે પુરુષ હોય પણ તે તેમના ચહેરાને સુંદર બનાવવા માટે નાના-મોટા પ્રયત્નો કરતા જ હોય છે અને આના માટે તેઓ હજારો રુપિયા પણ ખર્ચી નાખે છે અને પરફેક્ટ સ્કીન મેળવવી સરળ નથી કારણ કે તેના માટે અજબ-ગજબ પ્રકારના લેપ પણ કરવામાં આવતા હોય છે અને જો અહીં રજૂ કરવામાં આવેલા ઉપાયોને અપનાવશો તો પાર્લરના ખર્ચા ઓછા થઈ જશે તેવું કહેવામાં આવ્યું છે.

આ વાતોનું ધ્યાન રાખો.તેમજ સ્કીનને સારી રાખવા માટે ખાન-પાનની સાથે કેટલીક દેખરેખ રાખવી પડે છે અને તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે પણ આજકાલ લોકો સ્કીનનું ખાસ ધ્યાન નથી રાખતા અને જેના કારણે સ્કીન ડલ થઈ જાય છે અને બ્લેક થવા લાગે છે અને જો તમારે સ્કીન સુંદર અને આકર્ષક બનાવવી હોય તો અહી દર્શાવવામાં આવેલા ઘરેલું ઉપાયો કરવાથી સારું પરિણામ મળશે તેવું કહેવાય છે.

ચણાના લોટોનો લેપ.

ત્યારબાદ બે નાની ચમચી ચણાનો લોટ અને અડધી ચમચી હળદરનું મિશ્રણ તૈયાર કરો અને આ તૈયાર કર્યા પછી આ મિશ્રણમાં દસ ટીંપા ગુલાબ જળ અને દસ લીંબુના ટીંપા નાખો ત્યારબાદ આમાં થોડું કાચું દૂધ નાખીને પાતળો લેપ તૈયાર કરી લો અને ત્યારબાદ આ લેપને નહાતા પહેલા જ ચહેરા પર લગાવો અને ત્યારબાદ અડધો કલાક પછી ચહેરો ધોઈ લો અને આ ચહેરો ચમકવા લાગશે.

આંખના કાળા કુંડાળા દૂર કરો.

તેમજ તમે આંખની નીચે બનેલા કાળા કુંડાળા દૂર કરવા માટે જ રોજ આંખની નીચે કાચા બટાકાના ટૂકડાથી હળવા હાથે મસાજ કરો અને ત્યારબાદ તમને થોડા દિવસોમાં કાળા કુંડાળા દૂર જઈ જશે.ત્યારબાદ એક ચમચી મધ લઈ અને તેને હળવા હાથે જ ચહેરા પર લગાવો અને જેમાં 15 થી 20 મિનિટ્સ પછી ચહેરો ધોઈ લો અને ત્યારબાદ જો ઓઈલી સ્કીન હોય તો મધમાં 4 થી 5 ટીંપા લીબુંનો રસ મિશ્રિત કરો.

મુલ્તાની માટી રંગ ઉઘાડશે.

તેમજ તમે સંતરાનું જ્યુસ પીઓ અને સંતરના છોંતરા સુકાવી અને ત્યારબાદ તેની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવો અને તેમજ આ કારગત નુસખો છે.મુલ્તાની માટીમાં ગુલાબ જળ ભેળવીને લગાવવાથી ચહેરાનો રંગ પણ ઉઘડશે.ત્યારબાદ ચાર ચમચી મુલ્તાની માટી અને બે ચમચી મધ અને ત્યારબાદ બે ચમચી દહી અને એક ચમચી લીંબુનો રસ ભેળવીને ચહેરા પર લગાવો અને ત્યારબાદ અડધો કલાક પછી ચહેરો ધોઈ લો.

કાકડીનો રસ સાથે તૈયાર કરો લેપ.

બે ચમચી ખીરા કાંકડીનો રસ લઈ અને ત્યારબાદ તેમાં અડધી ચમચી લીંબુનો રસ લો અને ચપટી હળદર નાખીને ચહેરા પર લગાવવાથી ઘણો ફાયદો થશે.રોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ ગાજરનો જ્યુસ પીવાથી ચહેરાની ચમક પણ વધે છે.

કડવા લીંમડાની પેસ્ટ.

ત્યારબાદ લીમડો રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાનું કામ કરે છે અને તેમજ ચહેરા પર થયેલા પિંપલને દૂર કરે છે અને ચાર પાંચ ચમચી કડવા લીમડાના પત્તાને મુલ્તાની માટીમાં ભેળવીને પાણી એડ કરીને લસોટી લો ત્યારબાદ આ લેપને ચહેરા પર લગાવીને 15 મિનિટ પછી ચહેરો ધોવાનું ભૂલશો નહીં.

કેળાની પેસ્ટના ફાયદા.

કેળા ચહેરા પર પડેલી કરચલીઓને દૂર કરે છે અને ત્યારબાદ તે પાકેલા કેળાની લુગદી બનાવી અને તેને અડધો કલાક ચહેરા પર લગાવી રાખો ત્યારબાદ મોઢું ધોઈ નાખો.પણ જ્યારે તડકામાં બહાર જવાનું થાય તો સનસ્ક્રીન ક્રીમનો ઉપયોગ કરો અને તડકામાં વધારે ફરવું ન જોઈએ કારણ કે સૂર્યના કિરણોથી ચામડી કાળી પડી જાય છે.

ગ્રીન ટી દૂર કરશે ડાઘ.ત્યારબાદ ગ્રીન ટી એન્ટી-ઓક્સિડન્ટ હોય છે અને તેનું નિયમિત સેવન કરવાથી ચહેરા પરના ડાઘ દૂર થઈ જાય છે.

તેમજ જમવામાં દાળનો સમાવેશ અચુક કરવો જોઈએ અને દાળમાં પ્રોટિન હોય છે જે સ્કીનની ચમકને વધારવાનું કામ કરે છે.આ વાતોનું ખાસ ધ્યાન રાખો.આ બધા ઉપાયની સાથે જ નિયમિત કસરતની સાથે શરીરને પુરતું પાણી અને ઊંઘ પૂરી પાડવાથી સ્કીન હેલ્ધી રહે છે અને જો તકલીફ વધતી જતી હોય તો પછી સ્કીન એક્સપર્ટને જરુર મળવું જોઈએ.

Previous articleદિવસ માં 3 વાર પીવો તેજ ના પાન નું પાણી,ફક્ત આટલા જ સમય માં પેટ ની ચરબી થઈ જશે ગાયબ…
Next articleપાલઘર લિંચિંગ: શુ પાલઘર ગામમાં મુસ્લિમો જ વસે છે જ્યાં સાધુઓની હત્યા કરવામાં આવી છે,જાણો શુ છે હકીકત…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here