લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આ કિસ્સો છે જે સુરતના કતારગામનો છે આપણને તો ખબર જ હશે કે આવા કિસ્સા વાંરવાર બનતા હોય છે પણ અહીંયા જે વાત કરવામાં આવી છે જે સુરતના કતારગામની છે જે ધો.11ની વિર્દ્યાથિનીને કારમાં ઉપાડી ખેતરમાં લઇ ગયો હતો અને આ 3 યુવકોએ આ વિધાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. કહેવામાં આવ્યું છે કે આ દુષ્કર્મ આચર્યા બાદ ત્રણેય નરાધમોએ સગીરાના અશ્લીલ ફોટા મોબાઇલમાં પાડી લીધા હતા અને જેની તે વિદ્યાર્થીનીને ખબર ન હતી અને પછી ખબર પડી ત્યારે તે યુવકે તેના ફોટા વાયરલ કરવાની તથા મોઢાં પર એસિડ ફેંકવાની પણ ધમકી આપી હતી આવુ કરતા આ યુવતી કંઈ બોલી શકી ન હતી અને આ કતારગામ પોલીસે ત્રણેય યુવકો સામે બળાત્કાર, પોક્સો તથા આઇટી એક્ટ અન્વયે ગુનો નોંધી તપાસ કરી હતી અને તેમના પર ગુનો દાખલ કર્યો હતો.
આ કિસ્સો છે કતારગામમાં રહેતી એક 16 વર્ષની જાનકી (નામ બદલ્યું છે) અને જે ધો.11માં અભ્યાસ કરતી હતી એ જાનકીને છેલ્લાં છ મહિનાથી જય ખોખરિયા નામનો યુવક હેરાન-પરેશાન કરતો હતો અને તેને દરરોજ હેરાન કરતો હતો અને ત્યારે તેણી ટયુશને જાય તો પીછો કરી રંઝડતો હતો અને કાયમના માટે તે આ યુવતી માટે એક કલંક બની ગયો હતો. એક વખત જાનકી ટયુશનેથી ઘરે જતી હતી ત્યારે જ તેના બે મિત્રો સાથે કાળા કલરની કાર લઇને તેની પાસે ધસી ગયો હતો અને તેની પાસે જઈને જ કાર ઉભી કરી દીધી હતી.
કાર ઉભી કાર્ય પછી તેની સાથે બળજબરી કરી અને જાનકીને કારમાં બેસાડી અને તેને દૂર કોઇક ખેતરમાં લઇ જઇ ત્રણેયે દુષ્કર્મ આચર્યું હતું. પણ જ્યારે આ દુષ્કર્મ આચાર્યા બાદ તેણે ત્રણેય યુવકોએ જાનકીને અશ્લીલ ફોટા મોબાઇલમાં પાડી લીધા હતા અને આ ફોટા વાયરલ કરવાની પણ તેઓ ધમકી આપતા હતા. ઉપરાંત દુષ્કર્મ અંગે કોઇને પણ કહેશે તો મોઢાં પર એસિડ ફેંકવાની પણ તેઓએ ધમકી આપી હતી. આવું કરતા બધા જ તેનાથી ગભરાઇ ગયા હતા અને જેથી ગભરાઇને જાનકીએ ગેંગરેપની ઘટનાને છૂપાવી રાખી હતી તેવું કહેવામાં આવે છે અને જય સહિતના યુવકોએ હેરાનગતિ ચાલું રાખી હતી. તેઓ જાનકીનો પીછો કરી રંઝાડતા રહેતા હતા પણ જ્યારે રસ્તામાં તેની છેડતી અને મશ્કરી પણ કરતા આવતા હતા જેનાથી જાનકી વધારે પરેશાન થઈ હતી.
પણ જ્યારે ખબર પડી હતી ત્યારે તેને બે દિવસ પહેલાં જ જયે અન્ય એક યુવક સાથે ધસી જઇ અને પછી જાહેરમાં તે જાનકીનો હાથ પકડી લીધો હતો અને જાનકી બાઇક પર હતી પણ તેને ઉપાડી જવાની પણ કોશિશ કરી હતી અને પછી આખરે તે પીડિતાએ ફરિયાદ આપતા કતારગામ પોલીસે જય ખોખારિયા સહિત 3 યુવકો સામે બળાત્કાર અપહરણ,ધાક-ધમકી,છેડતી,પોક્સો અને આઇટી એક્ટ અન્વયે ગુનો નોંધી ત્રણેયની શોધખોળ આદરી છે અને આ લોકોની શોધખોડ મોટા પ્રમાણમાં થઈ રહી છે જેમની શોધ માટે આજુબાજુના વિસ્તારના સીસીટીવી કેમેરા પર પણ નજર નાખવામાં આવી છે.
જો તેનો ઉલ્લખ કરવામાં આવે તો આ જાનકીની છેડતીના મુદ્દે તેણીના પિતા અને ભાઇ જયને ઠપકો આપવા ગયા હતા. પણ જોકે જયે બેફામ બની જાનકીના ભાઇ અને પિતાને પણ ચપ્પુના ઘા ઝીંકી દીધ હતા તેવું કહેવાય છે અને આ ઘટનામાં કતારગામ પોલીસે બે દિવસ પહેલાં ન જય સહિત 3 યુવકો સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો હતો અને હાલમાં પોલીસ આ કેશ પર ખૂબ ધ્યાન આપતા પોલીસ આ ઘટનાને ન્યાય અપાવશે.