સુરતનો આ યુવક એક યુવતીને લલચાવી લઈ ગયો ગોવા,અને સાથે યુવતીની બહેનપણીને પણ લેતો ગયો,પણ ત્યાં જઈને યુવતી ના કર્યા એવા હાલ કે…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આજકાલ આવા બાનાવ બનવા એ એક નાની વસ્તુ બની ગઇ છે અને તેમજ આ એક ઘટના વિશે જણાવીશું કે જેમાં એક સુરતના નાના વરાછાનો યુવક નજીકમાં જ રહેતી ધોરણ 12ની વિદ્યાર્થિનીને લલચાવી ફોસલાવી અને ત્યારબાદ તેને જાણી જોઈને ગોવા, મહારાષ્ટ્ર અને ભાવનગર ભગાડી ગયો હતો અને ત્યારબાદ તેને આવી કઈ વાત કરી નહોતી અને ત્યાં લઈ જઈ અને શારીરિક શોષણ પણ કર્યું હતું.ત્યારબાદ જાણવા મળ્યું છે કે જ્યાં સુરતના નાના વરાછાનો યુવક નજીકમાં જ રહેતી ધોરણ 12ની વિદ્યાર્થિનીને લલચાવી ફોસલાવી ગોવા, મહારાષ્ટ્ર અને ભાવનગર ભગાડી જઇ શારીરિક શોષણ પણ કર્યું હતું. વિદ્યાર્થિની સાથે તેણીની સરથાણા સાથેની ફ્રેનને પણ યુવક ભગાડી ગયો હતો. કાપોદ્રા પોલીસે પાલિતાણાથી યુવકને પકડી બંને સગીરાને મુક્ત કરાવી હતી.મળતી માહિતી પ્રમાણે નાના વરાછામાં શક્તિવિજય સોસાયટીમાં રહેતા નિલેશ કનુભાઈ પરમાર નામ બદલ્યું છે થોડા દિવસો પહેલાં નજીકમાં જ રહેતી ધોરણ 12માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરાને ભગાડી ગયો હતો તેવું કહેવામાં આવ્યું છે અને તેને લલચાવી ફોસલાવી તે સગીરાને ભગાડી જતાં કાપોદ્રા પોલીસમાં અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તેમજ તે સમય દરમિયાન કહેવાય છે કે જ્યાં સગીરાની સરથાણામાં રહેતી બહેનપણી પણ ગાયબ હોવાથી તેણીના પરિવારજનોએ પણ સરથાણા પોલીસમાં ફરિયાદ આપી હતી તેવી જાણ કરવામાં આવી છે.ત્યારબાદ કહેવામાં આવ્યું છે કે જેમાં દરમિયાન કાપોદ્રા પોલીસની ટીમે આ કેસને ગંભીરતાથી લઇને તપાસ કરતા જ આ નિલેશ પરમાર નામનો યુવક બંને સગીરાને ભગાડી ગયો હોવાની અને તેઓ પાલિતાણા આવવાના હોવાની પોલીસને બાતમી મળતા કાપોદ્રા પોલીસે પાલિતાણા જઇ અને ત્યારબાદ આ નિલેશને પકડી પાડી અને ત્યારબાદ આ બંને સગીરાનો કબજો મેળવ્યો હતો તેવું જાણવા મળ્યું છે.ધોરણ 11નું પરિણામ જાણવા માટે અહીં ક્લિક કરો, ત્યારબાદ જાણવા મળ્યું છે કે જ્યાં પોલીસના જણાવ્યા પ્રમાણે આ નિલેશ પરમાર નજીકમાં રહેતી સગીરાને યેનકેન પ્રકારે લાલચ આપી ભગાડી ગયો હતો તેવું કહ્યું છે અને ત્યારબાદ આ સગીરા સાથે તેમીની બહેનપણીને પણ લાલચ અપાતા તેણી ઘરેથી મોટી રકમ લઇ તેઓ સાથે ભાગી છૂટી હતી અને તેમજ આ પંકડ બંનેને મહારાષ્ટ્ર, ગોવા, ભાવનગર લઇ ગયો હતો. ત્યારબાદ જ્યાં નાના વરાછાની સગીરાનું શારીરિક શોષણ પણ કર્યું હતું ત્યાં જ જેના પગલે પોલીસે અપહણની સાથે બળાત્કાર અને પોસ્કોએક્ટની કલમોનો ઉમેરો કર્યો હતો. પોલીસે પંકજની ધરપકડ કરી સાત દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ આદરી છે.

Previous articleશુ તમે જાણો છો કે કોરોનાંના એક દર્દી પાછળ રોજ કેટલો ખર્ચ થાય છે,આંકડો જાણીને દંગ રહી જશો..જાણો વિગતવાર…
Next articleહવસખોરો એ લિફ્ટ આપવાના બહાને મહિલાને બેસાડી કાર માં,બાદ માં સુમસામ જગ્યાએ લઈ જઈને કર્યો ગેંગરેપ,જાણો આગળ શું થયું….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here