લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મિત્રો આપણે આજે અનેક આવા બનતા કિસ્સા જોઈએ છે તો આપણે ને પણ આ જાણીને શરમ આવવી જોઈએ.અને આવા કિસ્સા તો અવાર નવાર આપણા સમાજમાં બનતા જ રહે છે.આમ આવા રેપ કેસ છેડતી કેસ નાની માસુમ બાળકીઓ પર રેપ હોય કે પછી આમ ભાભી દિયરના સબંધ અથવા તો મિત્રની પત્ની સાથેના સબંધ આમ આપણા સમાજમાં આવા તો ઘણા બધા કિસ્સાઓ આપણી સામે આવતાજ હોય છે.જેને આપણે નકારી કાઢીએ છીએ.અને પછી આ કિસ્સાઓમાં કઈક સમાધાન થઈ જાય છે.કંઈક કિસ્સાઓ માં કેસ દબાવી દેવામાં આવે છે.અને જો કોઈ કેસ ઉપર સુધી પોહચે તો તેને પછી કોર્ટમાં સાબિતી ઓને ખરીદી લેવામાં આવે છે.અને આમ આવી રીતે પછી ફરીથી સમાજમાં આવા કિસ્સાઓ બને છે.સુરતમાં ફરી એકવાર હવસનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે.આ વખતે હવસખોર સસરાએ પોતાની જ પુત્રવધુની શારીરિક છેડતી કરી હતી.ચાર મહિના અગાઉ જ પતિનું મૃત્યુ થતાં પુત્રવધુ શોકમાં ગરકાવ હતી તે પોતાના રૂમમાં સૂતી હતી.
ત્યારે સસરાએ તેની પાસે આવીને તેનાં પ્રાઈવેટ પાર્ટ પર સ્પર્શ કર્યો હતો.જે મામલે પુત્રવધુએ પોલીસ ફરિયાદ કરતાં સસરાની ધરપકડ કરવામાં આવી હતી.સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલ માનદરવાજાના ખ્વાજાનગરમાં 25 વર્ષીય મહિલા પોતાના બે બાળકો અને સાસુ સસરા સાથે રહે છે.ચાર મહિના અગાઉ જ તેના પતિનું અવસાન થયું હતું. જેથી ધર્મ મુજબ ચાર મહિના 13 દિવસ માટે તે પડદામાં રહી હતી.6 એપ્રિલના રોજ સવારે 6 વાગ્યે તે પહેલા માળે પોતાના રૂમમાં સૂતી હતી.
ત્યારે 60 વર્ષીય સસરા સતારશાહ જાકશાહ ફકીર ત્યાં આવ્યો હતો.સસરા પુત્રવધુની પાસે બેસી ગયો હતો.અને તેના પગ પાસે બેસી પગ ઉપર હાથ ફેરવવા માંડયા હતા.આ ઘટનાથી હેબતાઈ ગયેલી મહિલાએ પહેલાં તો સસરાને આવું ન કરવા માટે વિનંતી કરી હતી.પણ તેમ છતાં સસરા માન્યા ન હતા. અને બાદમાં તેણે મહિલાના કપડા ઊંચા કરી પ્રાઈવેટ પાર્ટ ઉપર હાથ ફેરવ્યો હતો.આ સમયે પણ મહિલાએ વિરોધ કરતાં સસરા ત્યાંથી જતાં રહ્યા હતા.
જો કે સસરાના આ કૃત્યથી મહિલા ડઘાઈ ગઈ હતી.અને ઘરની ઈજ્જત ન જાય તે માટે ચૂપ રહી હતી.પણ માતા સાથે ફોન પર વાત કરતાં મહિલા ભાંગી પડી હતી અને સસરાના કરતૂતોનો ભાંડો ફોડ્યો હતો. માતાએ પડદાનો રિવાજ પૂરો થયા બાદ કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું.જે બાદ પડદાના દિવસો પૂરા થતાં મહિલા પોતાના પિયરે ગઈ હતી અને સસરા સામે ફરિયાદ નોંધાવી હતી.
આ મામલે પોલીસ સસરાની ધરપકડ કરી હતી.આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.