સુરતના આ હવસખોર યુવાને પોતાની જ ફોઈ સાથે કર્યું દુષ્કર્મ,પણ એક દિવસ જ્યારે…જાણો આગળ શું થયું…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આજકાલના સમયમાં આવા કિસ્સાઓ વધવા લાગ્યા છે અને દરરોજના માટે આવો એક કિસ્સો તમે જોતા જ હશો પણ એવામાં જ એક કિસ્સો અહીંયા બન્યો છે તેમજ આ ઘટના વિશે આગળ જણાવવામાં આવે તો આ ઘટના કામરેજ તાલુકાના ભૈરવ ગામની છે અને જ્યાં એક હવશખોર 25 વર્ષીય સુરતના કામરેજમાં પવિત્ર સંબંધો શાર્મશાર કરતી એક ઘટના બની છે તેવું અહીંયા જણાવવામાં આવ્યું છે પણ આ એક હવસખોર ભત્રીજાએ સગી ફોઈ સાથે દુષ્કર્મ આચરવાની કોશિશ કરી હતી તેવું જાણવા મળ્યું છે.પણ આવામાં આ વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરતા જ આ વૃદ્ધા ને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ એવું પણ કહેવાય છે કે તેણે પોલીસે દુષ્કર્મ આચરનાર હવસખોર યુવક ભત્રીજાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે.જ્યારે આ ઘટના કામરેજ તાલુકાના ભૈરવ ગામ બની છે અને જ્યાં એક હવશખોર 25 વર્ષીય ભત્રીજાએ જ પોતાની 65 વર્ષની વૃદ્ધ ફોઈ ને પોતાની હવસનો શિકાર બનાવી હતી તેવું જાણવા મળ્યું છે પણ તેની સાથે જ કહેવાય છે કે આ ભૈરવ ગામે રહેતી વૃદ્ધ ફોઈ ખેતરમાં લાકડા વીણવા ગઈ હતી અને આવા સમય દરમ્યાન ગામમાં જ રહેતા કરણ વસાવા નામ બદલેલ છે.નામના 25 વર્ષીય ભત્રીજા એ વૃદ્ધાની એકલતા નો લાભ ઉઠાવ્યો હતો પણ જ્યારે આ 25 વર્ષીય ભત્રીજાએ પોતાની હવસ સંતોષવા માટે ફોઈ ને શિકાર બનાવી હતી તેવું જાણવા મળ્યું હતું અને ત્યારબાદ બળજબરી પૂર્વક વૃદ્ધા સાથે દુષ્કાર્મ આચરતા આ મહિલા એટલે કે 65 વર્ષની વૃદ્ધ ફોઈ લોહી લુહાણ થઈ ગઈ હતી તેવી જાણ થઈ છે.ત્યાર બાદ એવું પણ જાણવા મળ્યું છે કે આ યુવક ભત્રીજો ત્યાંથી નાશી છૂટ્યો હતો અને ત્યાંથી દૂર ભાગી ગયો હતો.પણ આ ઘટના અંગેની જાણ વૃદ્ધાના પુત્રને થતા જ વૃદ્ધાને પ્રથમ તો કામરેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ જ્યાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવી હતી અને ત્યાંરબાદ ત્યાંની મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને તે યુવક પર દુષ્કર્મ નો ગુનો નોંધાવવામાં આવ્યો હતો અને કામરેજ પોલીસે ગણતરીના કલાકોમાં જ આ યુવકને ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે.

Previous articleખૂબ રહસ્યમય છે કેરલ નું આ પમ્હનાભ મંદિર,ઈતિહાસ જાણી ને તમે પણ દંગ રહી જશો..
Next articleકોવિડ-19:જાણો કેરલા એ કેવી રીતે હરાવ્યો કોરોના વાયરસને,જાણો એવું તો શું કરવામાં આવ્યું હશે….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here