સૂર્યદેવ ને જળ અર્પિત કરતા સમયે ના કરો આવી ભૂલો,નહીં તો સૂર્યદેવ થઈ જશે નારાજ..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

રવિવારનો દિવસ સૂર્ય દેવતાને સમર્પિત છે અને આ દિવસે સૂર્યદેવની વિશેષ પૂજા આરાધના કરવામાં આવે છે હિંદુ ધર્મમાં આ વાતનો ઉલ્લખ કરવામાં આવ્યો છે કે સૂર્ય દેવતાની પૂજા કરવાથી વ્યક્તિને સમાજમાં માન સન્માન મળે છે જો તમે સૂર્યદેવ નો મંત્રનો જાપ કરો તો તેનાથી તમારી કુંડળીમાં સૂર્ય ના સબંધિત કોઈ પ્રકારનો દોષ હોય તો તે દૂર થાય છે.

પરંતુ એવા ઘણા ઓછા લોકો હશે જેને આ વાતની ખબર હશેકે સૂર્યદેવની પૂજા કરતી વખતે તેમણે જળ ચઢાવવામાં આવે છે અને જળ ચઢાવતી વખતે અમુક ભૂલ અજાણ તાથી થઈ જાય છેજેથી સૂર્ય દેવતા તમારાથી ક્રોધિત થઈ જાય છે.હિંદુ ધર્મમાં કેટલીક એવી ભૂલો વિશે બતાવવામાં આવ્યું છે જો સૂર્ય દેવતાને જળ ચઢાવતી વખતે ભૂલથી પણ ના કરવી જોઈએ જો તમે આ ભૂલ કરો છો તોતેનાથી તમને સારું ફળ નહિ મળે,પણ આ ભૂલો કઈ છે આજે અમે તમને આના વિષયમાં જાણકારી આપીશું.

આવો જાણીએ,સૂર્યને જળ અર્પણ કરતી વખતે કઈ ભલો ના કરવી જોઈએ જો તમે સૂર્યને જળ અર્પણ કરો છો તો તે સમયે તમારે આ વાતનું ધ્યાન રાખવું પડશે કે જે જળ તમે સૂર્ય દેવતાને ચઢાવો છો તેના છાંટા તમારા પગ પર ના પડવા જોઈએ જો જળના છાંટા તમા રા પગ પર પડે છે તો તેનાથી તમને તમારી પૂજાનું ફળ નહિ મળે.

જો તમે સૂર્ય દેવતાને જળ અર્પણ કરો છો તો તેમની પૂજાના સમયે તમે લાલ ફૂલ,લાલ ચંદન,ચોખા અર્પણ કરી શકો છો.અને ગોળ નહીંતો ગોળમાંથી બનાવેલી મીઠાઈનો પણ ભોગ મૂકી શકો છો.તમે સૂર્યને જળ અર્પણ કરવા માટે જે પાત્ર લો છો તે તાંબાનું હોવું જોઈએ અને જળ આપતી વખતે તમે બંને હાથથી તાંબાના પાત્રને પકડીને જળ ચઢાવવું.

તમે સૂર્ય દેવતાને જળ રવિવારના દિવસે સ્નાન કર્યા પછી ધ્યાન કરીને ચઢાવવું જો તમે આવું કરો છો તો તમારી કુંડળીમાં રહેલા બધા પ્રકારના દોષ દૂર થઈ જશે, જો તમે સૂર્યને જળ બ્રહ્મ મુહર્ત માં અર્પણ કરશો તો તેનાથી તમને સારું ફળ મળશે પરંતુ ભૂલથી પણ સ્નાન કર્યા વગર જળ ના ચઢાવશો.

હમેશાં પૂર્વ દિશા બાજુ તમારું મોઢું કરીને સૂર્ય દેવને જળ અર્પણ કરો જો તમને આ દિશા માં સૂર્ય નથી દેખાતો તો પણ આ જ દિશામાં જળ ચઢાવો, તે વગર સૂર્ય દેવને જળ આપ તી વખતે તમારે આ ધ્યાન આપવું પડશે કે સૂર્યદેવની કિરણો ની ધારા તમે નજર આવવી જોઈએ.

સૂર્યદેવ ને જળ અર્પણ કરતી વખતે આ ધ્યાનમાં રાખવું પડશે કે હંમેશા માથાના ઉપરથી જ જળ અર્પણ કરવું,માન્યતા અનુસાર આવું કરવાથી સૂર્યની કિરણો વ્યક્તિના શરીર પર પડે છે જેનાથી સૂર્યદેવ તમારાથી ખુશ થાય છે અને નવગ્રહ પણ મજબૂત થાય છે.

ઉપરોક્ત સૂર્ય દેવતાને જળ અર્પણ કરતી વખતે કઈ કઈ વાતો ધ્યાનમાં રાખવાની જરૂર છે તેના વિશે જાણકારી આપવામાં આવી છે,જો તમે આ વાતો ધ્યાનમાં રાખીને સૂર્યને જળ અર્પણ કરો છો તો તેનાથી તમને તમારી પૂજાનું શુભ ફળ મળશે અને સૂર્ય દેવતા પણ ખુશ થશે.જેનાથી કેટલીક સમસ્યાઓ દૂર થઈ શકશે.

Previous articleસૂર્યપુત્ર સનિદેવે આ 5 રાશિઓ ને આપ્યા સૌભાગ્ય ના આશીર્વાદ,બનશે બગડેલા કામ,થશે આવક માં વૃદ્ધિ..
Next articleલગ્ન પછી પણ આ 5 અભિનેત્રીઓને નથી મળ્યું માં બનવાનું સુખ,એક ના લગ્ન ના તો થઈ ગયા છે 53 વર્ષ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here