લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
બોલિવુડની દુનિયા ખૂબ મોટી છે અને આજ કારણ છે કે આનાથી જોડાયેલી કેટલીક ખબરો સામે આવે છે.આ વખતે પણ કંઇક એવું થયું.આ વાત તો સાચી છે કે કોઈ પણ ક્ષેત્રમાં વ્યક્તિ તેને સફળ થવું હોય તો ખૂબ મહેનત કરવી પડે છે.એવું જ આ ક્ષેત્રમાં પણ છે.તમે બોલિવુડ ફિલ્મમાં અભિનેતાઓને લઈને અભિનેત્રીઓ તેમના કિરદારને નિભાવવા માટે મુશ્કિલ સ્ટન કરવા માટે ખૂબ ખતરો ઉઠાવે છે.આજે અમે તમને બોલીવુડના એવા 5 સ્ટાર ના વિશે બતાવા જઈ રહ્યા છે.જે શૂટિંગના દરમિયાન મરતા મરતા બચ્યા હતા.
અનિલ કપૂર.
સૌથી પહેલા વાત કરીએ બોલીવુડના જાણીતા અભિનેતા અનિલ કપૂરના વિશે જેને ફિલ્મ ‘ રૂપ કી રાણી ચોરો કા રાજા ‘ માં એક ખતરનાક સ્ટન કરતા હતા.જે દરમિયાન તે હેલિકોપ્ટરથી ટ્રેનમાં દોરીના આધારે લટકી રહ્યા હતા આ દરમિયાન હેલિકોપ્ટરના પાયલટ ને ખબર ન હતી કે વચ્ચે બ્રિજ આવે છે .
અમિતા બચ્ચન.
બોલીવુડના જાણીતા અભિનેતા અમિતા બચ્ચન ને પણ એક વખત એવો જ ખતરનાક સ્ટન ના કારણે જીવનો ખતરો થઈ ગયો હતો.ફિલ્મ કુલી માં એક એક્શન સીન ના દરમિયાન ટેબલ થી અથડાયા હતા .અને તે દરમિયાન તેમણે ખૂબ મોટી ઇજા થઇ હતી.અને અમિતા બચ્ચન ઘણા દિવસથી હોસ્પિટલ માં દાખલ કર્યા હતા.
આમિર ખાન.
બોલીવુડના આમિર ખાનની સાથે પણ કંઇક એવું જ થયું.આમિર ખાન ફિલ્મ ગુલામ માં ખતરનાક સ્ટન ટ્રેનના સામે જંપ કરતી વખતે જીવ જતા જતા બચ્યો હતો.
એસ્વર્યા રાય બચ્ચન.
બોલીવુડમાં એક અભિનેત્રી બીજી પણ છે જેને એવી સમસ્યાથી પસાર થવું પડ્યું હતું. જાણીતી અભિનેત્રી એસવર્યા રાય બચ્ચનને ફિલ્મ ખાખી માં એક જીપ થી અથડાવતા ખૂબ મોટી ઇજા થઇ હતી.તે ખૂબ ખરાબ રીતે ઘાયલ થઈ ગઈ હતી.
જૉન અબ્રાહમ.
બોલીવુડના જાણીતા અભિનેતા જૉન અબ્રાહમ ના વિશે ફિલ્મ શૂટાઉટ એટ વડાલા માં અનિલ કપૂરને નકલી ગોળી લગભગ 4 કે 5 ફૂટની દુરી થી ચલાવવાની હતી.પરંતુ અનિલ કપૂરને આ ગોળી ને 1.5 ફૂટની દૂરી થી જ ચલાવી દીધી.જેના કારણે જૉન અબ્રાહમ મરતા મરતા બચ્યો હતો.
બોલીવુડમાં આવા સ્ટન તો આમ વાત છે.પરંતુ કેટલીક વાર આ ખતરનાક સ્ટન ના કારણે લોકોની જીવ પર બની આવે છે.ત્યાં સ્ટાર ને નામ કમાવવા માટે જીવનો પણ બાજી લગાવી પડે છે.ત્યાર જઈને તે કામિયાબી ના શિખર પર પોહચે છે.જેટલું સરળ આ કામ લાગે છે એટલું જ મુશ્કિલ અને ખતરનાક હોય છે.