તારક મહેતા માં આવતા ટપુ ની ગર્લફ્રેંડ દેખાય છે આટલી HOT, જોઈને નજર નહીં હટાવી શકો…..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો આ લેખમાં આપણું સ્વાગત કરું છુ અને દરરોજની જેમ આજે પણ હું તમારી માટે એક નવો લેખ લઈને આવ્યો છું આજકાલ ટેલિવિઝન પર આવતા શોમાં સૌથી લોકપ્રિય શોની વાત કરીએ તો‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’પહેલાં નંબર પર છે અને તેમજ આજે હું તમને તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા વિશે જણાવવાનો છું અને જેમાં જેઠાલાલનો છોકરાનો રોલ ભજવતો ટપ્પુ વિશે તમને જાણકારી આપવાનો છું અને હા તમને આ વાતની ખબર નહીં જ હોય કે ટપ્પુની ગર્લફ્રેન્ડ વિશે આપણે જાણીશું શુ ટપ્પુની સાથે જ તેની ગર્લફ્રેન્ડ પણ ખૂબ જ સુંદર છે અને જેના વિશે આજે હું તમણે જણાવવાનો છું.

તેમજ જોવા જઈએ તો તારક મહેતાકા ઉલ્ટા ચશ્મામાં ટપ્પુ તરીકે ભાગ ભજવે છે અને તેમજ કહેવામા આવ્યું છે કે ટપ્પુએ બધાનું દિલ જીતી લીધું છે પણ તમણે આ વાતની ખબર નહિ હોય કે ટપ્પુના દિલમાં કોને સ્થાન બનાવ્યું છે અને અત્યાર સુધી તમે ટીવી સિરિયલમાં ટપ્પુનું બાળપણ જ જોયું હશે પણ હાલમાં ટપ્પુ મોટો થઈ ગયો છે અને હાલની તેની જિંદગી કંઈક અલગ જ જોવા મળી રહી છે અને ત્યારબાદ એવું પણ અહીંયા જણાવવામાં આવ્યું છે કે અહીંયા ટપ્પુની ગર્લફ્રેન્ડ પણ છે જેની તસવીરો અહીંયા આપવામાં આવી છે.

તેમજ તમને એ પણ જણાવી દઈએ કે આ ભવ્ય ગાંધી તારક મહેતાના ઉલટા ચશ્માંના ટપ્પુ તરીકે જોવામાં આવ્યા હતા અને તેઓ હાલમાં ખૂબ જ મોટો થઈ ગયો છે અને આમાં તેણે જેઠાલાલના પુત્રની ભૂમિકા ભજવી હતી અને ખૂબ જ લોકચાહના મળી છે અને ત્યારબાદ કહેવામા આવ્યું છે કે તેઓ સિરિયલમાં તેણે કેટલા દિવસ કામ કર્યું છે તે દિવસે ટપ્પુએ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું અને તેમજ એવું પણ જણાવ્યું છે.

કે આજે અમે તમને ટપ્પુના અંગત જીવન વિશે જણાવવા જઈ રહ્યા છીએ અને જેમાં તમણે ઘણી માહિતી મળી જશે અને તેમજ તમે ટપ્પુને પહેલેથી જોયો હશે પણ તે ટપ્પુ કંઈક અલગ જ છે પણ શું તમે ટપ્પુની ગર્લફ્રેન્ડ વિશે જાણો છો ખરેખર નહીં જ જાણતા હોવ તો મોટાભાગના લોકોને ટપ્પુની ગર્લફ્રેન્ડ વિશે કંઇ ખબર નહીં હોય અને તમને જાણીને પણ આશ્ચર્ય થશે કે ટપ્પુની ગર્લફ્રેન્ડ ખૂબ જ હોટ અને સુંદર છે.

ત્યારબાદ તમને એ પણ જણાવી દઈએ કે ટપ્પુની ગર્લફ્રેન્ડ બીજું કોઈ નહીં પણ દિગંગના સૂર્યવંશી છે અને તે ખુબજ સુંદર છે તેઓ અભિનેત્રીઓ કરતા પણ ખૂબ જ સુંદર દેખાય છે અને આ દિગંગનાને 2015 ના ટીવી શો એક વીર કી અરદાસ વીરાથી માન્યતા મળી અને તેમાં પણ તેણે ઘણી લોકચાહના મેળવી હતી અને તેમજ તમને જણાવી દઈએ કે, દિગંગના બિગ બોસની સ્પર્ધક પણ રહી ચૂકી છે અને જેમાં પણ તેને સારું પર્ફોર્મન્સ કર્યું હતું.

હાલમાં દિગંગના સૂર્યવંશીએ ગુજરાતી ફીલ્મમાં પણ અભિનય કર્યા છે અને ખુબ જ લોકચાહના મેળવી છે અને તેમને આ ફિલ્મમાં ખૂબજ સારો રોલ પણ ભજવ્યો હતો અને દિગંગનાનો જન્મ 15 ઓક્ટોબર 1997માં થયો હતો અને દિગંગના ખૂબ જ સુંદર છે અને લોકો આ બન્નેની જોડીને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને તેમન આજે એમની તસવીરો પણ સોશ્યિલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અને લોકો તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.