ધ કપિલ શર્મા શો ની સુમોન ચક્રવતી છે કરોડોની માલકીન,એક જ એપિસોડના લે છે અધધધ રૂપિયા…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને આ લેખમાં હું તમને કપિલ શર્મા શોની સુમોન ચક્રવતી વિશે આજે હું તમને જણાવવાનો છું અને તેમજ કહેવામા આવ્યું છે કે તમે બધા જ લોકો આ શોને જોતા જ હશો અને તેમજ બધાને તમે જાણતા હશો એવું કહેવામાં આવ્યું છે કે આ શો બધા જ મિત્રોને ખૂબ જ હસાવે છે અને આ શોમાં મોટાભાગે રોમાન્ટિક વાતો થતી જોવા મળે છે અને તેની સાથે જ કહેવામા આવ્યું છે કે આ શોમાં કામ કરતા સુમોંન ચક્રવતી આ શો કરવાના કરોડો રૂપિયા લે છે તેવું પણ અહીંયા કહેવામા આવ્યું છે અને તેમજ તે કરોડોપતિ છે તો આવો જાણીએ આપણે તેમના વિશે માહિતી.

તેમજ આગળ વાત કરતા કહેવામા આવ્યું છે કે ટેલીવિઝનની પ્રખ્યાત અભિનેત્રી સુમોના ચક્રવર્તીને તો તમે સારી રીતે ઓળતા જ હશો અને તેમજ આ કપિલ શર્મા શોથી એમણે ઘણી લોકપ્રિયતા મેળવી છે અને તેઓ ખૂબ જ ચર્ચામાં પણ છે અને તેની સાથે જ આ શો ના માધ્યમથી એમણે લોકોનું ઘણું મનોરંજન કર્યું છે અને આ શો લોકોનો મનપસંદ પણ છે મોટા પ્રમાણમાં લોકો આ શોને જોઈ રહ્યા છે અને આ કપિલ શર્મા શો સિવાય સુમોના ચક્રવર્તી સિવાય કૃષ્ણા અભિનશેક, કિકુ શારદા, ચંદન પ્રભાકર અને બધા સભ્યો મળીને લોકોનું મનોરંજન કરતા જોવા મળે છે અને તેઓને પણ આ શોમાં ખૂબ જ મજા આવે છે તેવું કહેવામા આવ્યું છે.

તેની સાથે જ વાત કરતા અહીંયા એવું પણ જણાવ્યું છે કે આ શોમાં સુમોના ચક્રવર્તીએ સરલા ગુલાટીનો રોલ કર્યો છે અને તેમાં તેમને જણાવ્યું છે કે એના આ રોલને દર્શક ઘણો પસંદ કરી રહ્યા છે.લોકોને આ શો ખૂબ જ પસંદ છે અને ભારતીય ફિલ્મ અને ટેલિવિઝનની અભિનેત્રી સુમોના ચક્રવર્તીએ પોતાના અભિનયની શરૂઆત ફક્ત 10 વર્ષની ઉંમરથી જ કરી હતી, સુમોનાએ બાળ કલાકાર તરીકે આ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો અને એ પછી એમને ઘણી સિરિયલ અને શો માં કામ કર્યું છે તેવું પણ કહેવામાં આવ્યું છે અને જો આપણે સુમોના ચક્રવર્તીના એક એપિસોડની ફી ની વાત કરીયે તો એ દરેક એપિસોડ કરવા માટે સારી એવી રકમ લે છે એવું જણાવ્યું છે.

બાળકલાકાર તરીકે સુમોના ચક્રવર્તીએ કરી હતી કરિયરની શરૂઆત.

ત્યારબાદ આગળ વાત કરતા જણાવ્યું છે કે ટીવી જગતની પ્રખ્યાત અભિનેત્રી સુમોના ચક્રવર્તીએ ફક્ત 10 વર્ષની નાની ઉંમરમાં જ પોતાના કરિયરની શરૂઆત કરી હતી, ખબરો અનુસાર એવું જણાવાઈ રહ્યું છે કે 1999 ની ફિલ્મ મનમાં બાળ કલાકાર તરીકે એમણે અભિનેતા આમિર ખાન અને મનીષા કોઈરાલા સાથે કામ કર્યું હતું તેવું પણ અહીંયા કહેવામા આવ્યું છે અને તેમજ એ પછી એ ટીવીના ઘણા શો માં કામ કરી ચુકી છે અને લોકચાહના મેળવી છે પણ એમને કોઈ સારી સફળતા ના મળી શકી તેમજ તે 2011માં જયારે એને એકતા કપૂરની સિરિયલ બડે અચ્છે લગતે હે માં નતાશાનો રોલ મળ્યો ત્યારે એ લોકોની વચ્ચે ઘણી લોકપ્રિય થવા લાગી હતી અને તેમજ કહેવામા આવ્યું છે કે આ સિરિયલથી એમને સારી ઓળખ મળી ગઈ હતી.

કપિલ શર્મા શો થી બની સુમોનાની સારી ઓળખ.

તેની સાથે જ આગળ વાત કરતા કહેવામા આવ્યું છે કે આ સુમોના 2013 માં કોમેડી નાઈટ્સ વિથ કપિલ માં મંજુ શર્માના રૂપમાં જોવા મળી હતી અને તેની સાથે જ આ શો માં એમણે કપિલ શર્માની પત્ની ભૂમિકા કરી હતી તેવી જાણ કરી છે અને જેમાં આ ફેન્સ એમને કપિલ શર્માની પત્નીના નામે બોલાવે છે અને તેની સાથે જ એમને આ રોલથી એક ખાસ ઓળખ મળી હતી અને જેમાં કલર્સ ટીવી પર કોમેડી નાઈટ્સ વિદ કપિલ શર્માની શરૂઆત કર્યા પછી સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન પર દ કપિલ શર્મા શો શરુ કરવામાં આવ્યો, એમાં સુમોના ચક્રવર્તી, સરલા ગુલાટીની ભૂમિકા જોવા મળી રહી છે અને તેની સાથે જ એમના આ રોલે આ શો ના માધ્યમથી લોકોનું ખુબ જ મનોરંજન કર્યું, અને એમણે પોતાની એક અલગ ઓળખ બનાવી હતી તેવું કહેવામા આવી રહ્યું છે.

જાણો એક એપિસોડ માટે કેટલી ફીસ લે છે સુમોના.

અંતે આ શોની વાત કરતા કહેવામા આવી રહ્યું છે કે જેમાં આ અભિનેત્રી સુમોના ચક્રવર્તીને આજે દરેક વ્યક્તિ જાણે છે અને તેમજ તે એક બાળ કલાકાર તરીકે કામ કરવાવાળી આ અભિનેત્રી પોતાની કડી મહેનતના બળ પર સારો મુકામ મેળવી ચુકી છે અને લોકો એમને ખુબજ પસંદ કરે છે તેવું અહીંયા જણાવ્યું છે અને જો આપણે કપિલ શર્મા શોમાં એક એપિસોડમાં કામ કરવાની ફીસની વાત કરીયે તો સુમોના એક એપિસોડના લગભગ 6 થી 7 લાખ રૂપિયા સુધીનો ચાર્જ કરે છે તેવું પણ જણાવવામાં આવ્યું છે અને આ સુમોનાને ગાડીઓનો ઘણો શોખ છે અને એની પાસે લગભગ 3 કરોડ રૂપિયાની ફેરારી છે તેમજ એ સિવાય એમની પાસે 27 લાખ રૂપિયાની હ્યુન્ડાઇ કાર પણ છે અને અભિનેત્રી સુમોના ચક્રવર્તી સોશ્યિલ મીડિયા પર ઘાણીએ એક્ટિવ રહે છે અને એ અવારનવાર પોતાના ફોટા શેર કરતી રહે છે તેવું જણાવતા જેને એના ફેન્સ ખુબ જ પસંદ પણ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here