થોડા સમય પહેલા લગ્ન થયા હતા,છતાં પતિ પોતાની પત્ની ની ઈચ્છા પૂરી કરી શકતો ન હતો,તો પત્નીએ આવી રીતે મિટાવી પોતાની સમાગન ની ભૂખ…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આજે સેક્સ ને લઈને ઘણા લોકો ને ખૂબ મુશ્કેલીઓ નો સામનો કરવો પડતો હોય છે કારણે કે કોઈ કારણો સર આપણે આપણી પોતાની સમાગમ ની સમસ્યા વિશે કોઈને જણાવી નથી શકતા,એટલે કે કોઈ પર્સલન પ્રોબ્લેમ આપણે દરેક જોડે સેર નથી કરી શકતા.આજે સેક્સ માં ઘણા લોકો ન કરવાનું કરી નાખતા હોય છે.જે રીતે ખોરાક આપણે માટે જરૂરી છે એ જ રીતે સ્વસ્થ જીવન માટે સ્ત્રી અને પુરૂષની વચ્ચે સામાન્ય શારીરિક સંબંધ પણ જરૂરી છે. સેક્સ દરેક વર્ગ માટે આનંદવર્ધક છે.

સવાલ: મારા લગ્ન તાજેતરમાં જ થયા છે અને સેકસ દરમિયાન મારું પેનિસ વજાઈનામાં ગયા પછી માત્ર એક જ મિનિટમાં ઈજેક્યુલેશન થઈ જાય છે. શું શિઘ્રપતનનો કોઈ મેડિકલ ઈલાજ છે? અથવા કોઈ અન્ય ઈલાજ ખરો? અને ઈલાજમાં કેટલો સમય લાગશે?

જવાબ: આ સમસ્યાનો ઈલાજ થઈ પણ શકે અને કદાચ ના પણ થાય. ઈલાજ થવો કે ના થવો તે તમારી શીખવાની ઈચ્છા પર આધારિત બાબત છે. એક કામ કરો, ઈન્ટરનેટ પર જઈને ગૂગલ કરો અને આ પ્રોબ્લેમનાં ઈલાજ વિશે માહિતી મેળવો. પણ તેનાથી કદાચ સંપૂર્ણ ઈલાજ શક્ય નથી.વધુ સલાહ માટે તમારા શહેરના કોઈ લોકલ સેક્સપર્ટને મળો.

પ્રશ્ન:હું ૨૪ વર્ષની છું અને મારા લગ્નને એક વર્ષ થયું છે અમુક સમયે મને સેક્સની બહુ ઇચ્છા થાય ત્યારે હું હસ્તમૈથુનને સહારો લઉં છું અને મારી બીજી સમસ્યા એ છે કે માસિક દરમિયાન મને એક જ દિવસ રક્તસ્ત્રાવ થાય છે અને તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે શું મારી આવી હસ્તમૈથુનની આદત અને માસિકની તકલીફને કારણે મને માતા બનવામાં મુશ્કેલી થશે અને બીજું સંભોગ પછી મારામાંથી બધુ જ વીર્ય બહાર નીકળી જાય છે. શું આ કારણે મને ગર્ભ રહેતો નહીં હોય આ અંગે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

ઉત્તર:સમાગમ દરમિયાન હસ્તમૈથુન અને ગર્ભ રહેવા સાથે કોઇ સંબંધ નથી.તમારી આ કામવાસના દૂર કરવા માટે લગ્નબાહ્ય સંબંધ બાંધવા કરતા હસ્તમૈથુન કરવું વધુ યોગ્ય છે તમારા શરીરનો આવેગ દૂર કરવાનો આ એક કુદરતી માર્ગ છે.તમને જે માસિક ઓછું આવે છે એ વાત ચિંતા ઉપજાવે તેવી છે.જોવો તામારે આ માટે કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરો અને તમારી અને તમારા પતિની અમુક ટેસ્ટ પછી તેઓ ઉપચાર જણાવશે.તે મુજબ તમે ઉપચાર કરવો અને સંભોગ દરમિયાન વીર્ય બહાર આવવું એ સામાન્ય છે.ગર્ભ રહેવા માટે વીર્યનું એક ટીપું પણ કાફી છે જેથી તમારે આ સમસ્યા વિશે કોઈ ચિંતા કરવાની જરૂર નથી.

પ્રશ્ન:મારી ઉંમર 22 વર્ષ એક દિવસ હું બહાર જઇ રહ્યો હતો એ સમયે મારી ઓળખાણ મારાથી મોટી એક મહિલા સાથે થઈ થોડી વાતચિત પછી અત્યારે અમારી વચ્ચે શારીરિક સંબંધ છે.અને તે દરરોજ શારીરિક સંબંધ કરવા માટે મજબૂર કરે છે અને હું આ સંબંધ થઈ ત્રાસી ગયો છું હવે મારે આ પ્રકરણને અહીંયા પૂર્ણવિરામ આપવું છે.માટે આ સમસ્યાના નિરાકરણ માટે મારે શું કરવું જોઈએ તે જણાવવા વિનંતી.

ઉત્તર:તમારી ઉંમર એવા સમયમાં પસાર થઈ રહી છે કે તમને આ સમયે ઉત્તેજના વધારે થાય છે અને કોઈ તમારી મરજી વિરુધ્ધ તમને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી શકે તેમ નથી.તમે એ સ્ત્રીને ઉત્તેજન આપ્યું હશે એટલે જ તે આગળ વધી હશે.તમારે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું હોય તો એ મહિલાને આ બાબતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો અને તેની સાથે બધો જ વ્યવહાર બંધ કરી દો.બોલવા-ચાલવાનું બંધ કરો અને તેનાથી દૂર રહો.તે કઈ વાત કરે તો જવાબ ન આપો જેથી તમારી વચ્ચે આપોઆપ આ સંબંધમાં પૂર્ણવિરામ લાગી જશે.

પ્રશ્ન:મારી ઉંમર 45 વર્ષની છે અને હું એક પરિણીત પુરુષ છું.જ્યારે મેં સમાગમ કર્યું ત્યાર બાદ નવેમ્બર, ૨૦૦૭માં મેં એચઆઈવી ટેસ્ટ કરાવી અને તેનું પરિણામ નેગેટિવ હતું અને ત્યાર બાદ મેં એક વેશ્યા સાથે સંભોગ કર્યો હતો અને આ પછી માર્ચ, ૨૦૦૮માં વેસ્ટર્ન બ્લૉટ પધ્ધતિથી ફરીથી એચઆઈવી ટેસ્ટ કરાવી હતી અને તેનું પરિણામ ફરીથી નેગેટિવ આવ્યું હતું. મારી પત્ની તથા બાળકોની તબિયત ખૂબ સારી હોવા છતાં હું હતાશ થઈ ગયો છું અને છેલ્લા છ મહિનાથી કોઈ પણ વ્યક્તિ સાથે મેં સંભોગ કર્યો નથી મને ડર છે મારા લીધે મારા પરિવાર ઉપર સમસ્યા ન આવે અને મારે બીજી એચઆઈવી ટેસ્ટ કરાવવી જરૂરી છે.હું માનું છું કે જો બાળકો જન્મથી એચઆઈવી પોઝિટિવ હોય તો તેઓ માત્ર છ વર્ષ સુધી જીવી શકે. શું આ વાત સાચી છે? મારી પત્ની અને મારાં બાળકોને એચઆઈવી લાગુ પડવાની શક્યતા છે ખરી? એચઆઈવી સાથે ક્યાં લક્ષણો સંકળાયેલાં છે?  એક પુરુષ.

ઉત્તર:તમે ગમે તેટલી વાર સંભોગ કરો પરંતુ આ સંભોગ કર્યા પછી તમે એચઆઇવી ટેસ્ટ કરાવો છો તો અને તે નેગેટિવ આવે છે તો તમારે બીજી વખત એચઆઈવી ટેસ્ટ કરાવવાની કશી જરૂર નથી. બીજું, એચઆઈવીગ્રસ્ત બાળકો છ વર્ષ સુધી જીવશે કે નહીં તેનો આધાર આ સમસ્યા જન્મગત છે કે મેળવેલી છે તેના પર છે. તમારી પત્ની તથા બાળકોને એચઆઈવી લાગુ પડવાની કોઈ શક્યતા નથી. ત્રીજું, એચઆઈવી સાથે સંકળાયેલા લક્ષણોમાં વજન ઉતરી જવું, સમજાય નહીં તેવો મરડો વારંવાર ચેપ લાગવો વગેરેનો સમાવેશ થાય છે માટે તમારે ગભરાવવાની જરૂર નથી.

પ્રશ્ન:મારી ઉંમર ૨૫ વર્ષની છે અને મારાં લગ્નને સાત વર્ષ થયાં છે.મારી સમસ્યા એ છે કે મને સંભોગ કરવાનું બહુ મન થાય છે, પણ સંભોગ કરવા જાઉં છું ત્યારે તરત જ સ્ખલન થઈ જાય છે આ સ્ખલન ન જલ્દી ન થાય તે માટે આયુર્વેદની કોઈ દવા બતાવવા વિનંતી અને બીજું, મારી પત્નીનેને સેક્સમાં જરાય રસ નથી.હું જ્યારે પણ સમાગમ માટે કહું તો તે ના કહી દે છે અને તેની પહેલી જ ડિલિવરી વખતે ગર્ભાશયની થેલી કાઢી નાખી છે પરંતુ આ પછી પણ હું સંભોગ વખતે વીર્યનું યોનિમાર્ગમાં જ સ્ખલન કરું તો કોઈ બીમારી કે નુકસાન થવાની સંભાવના થઈ શકે છે આ માટે યોગ્ય નિરાકરણ આપવા વિનંતી.

ઉત્તર:તમે વારંવાર તમારી સમાગમ કરવાની ઈંચ થાય છે પરંતુ જો પત્નીનું ગર્ભાશય કાઢી નાખ્યું હોય તો તમારે નિરોધ કે બીજી કોઈ ગર્ભનિરોધક વસ્તુ વાપરવાની જરૂર નથી અને તમે સુખેથી સમાગમ કરીને વીર્ય યોનિમાર્ગમાં કાઢી શકો છે એનાથી તમને કે તમારી પત્નીને કોઈ નુકસાન થવાની શક્યતા નથી.માટે ચિંતા કરશો નહિ અને તમે શીઘ્રસ્ખલન માટે આયુર્વેદની દવા માટે લખ્યું છે પણ આયુર્વેદમાં શીઘ્રસ્ખલન દૂર કરવા જે પણ દવાઓ વપરાય છે એમાં મહંદશે થોડા ઘણા પ્રમાણમાં અફીણ હોય છે.જે લાંબા ગાળે શરીરને નુકસાન કરી શકે છે અને ભવિષ્યમાં એની આદત પડી જાય છે.એટલે ગોળી સમાગમના ચારથી છ કલાક પહેલાં લેવાથી વ્યક્તિનું શીઘ્રસ્ખલન વિલંબિત સ્ખલનમાં ફેરવાઈ જાય છે અને તમે કલાક સુધી સમાગમ કરી શકો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here