તીખાનાં સેવનથી થતાં ફાયદાઓ

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

 • તીખા એક ભાગ લસણ ત્રણ ભાગ અને ઘીના 5 ભાગ ભોજનની સાથે સવારે-સાંજે ખાવાથી હાડકાના તથા માસપેશીઓના દર્દમાં લાભ થાય છે.
 • તીખા, હિંગ, કપૂરને (બધા પાંચ-પાંચ ગ્રામ) લઈ પછી તેની રાઈના બરોબર ગોળીઓ બનાવી લો  દરેક ત્રણ કલાક પછી આ ગોળી લેવાથી ઉલટી બંધ થઈ જશે .

 • એક ગ્રામ તીખાનો ચૂર્ણ ૩-૪ ગ્રામ દેશી ઘી સાથે લેવાથી એલર્જીમાં લાભ થાય છે
 • તીખાના એકથી બે ગ્રામ ચૂર્ણને મધમાં ભેળવીને અને તેના તરફ પછી મઠો પીવાથી જૂનામાં જૂની પેજીસમાં લાભ થાય છે
 • તીખા, સૂઠ તથા નાની પીપરની સમાન માત્રામાં ચૂર્ણ બનાવીને એકથી ત્રણ  ગ્રામની માત્રામાં મધ સાથે ચાટવાથી ખાંસી, શ્વાસ અને ઉધરસ માં લાભ થાય છે.

 • 5 ગ્રામ તીખા અને પાંચ ગ્રામ ગંધકને પીસીને 10 ગ્રામ ઘીમાં મેળવી લ્યો આ લેપને લગાવવાથી ખુજલીમાં લાભ થાય છે.
 • તીખા ખાવાથી શરીર પરસેવો નીકળે છે જેનાથી શરીરને ઠંડક મળે છે અને તાવના લક્ષણોમાં રાહત મળે છે.
 • આ એક ખૂબ જ સારું એન્ટીઓક્સીડંટ છે.
 • તીખા એન્ટીબેક્ટેરિયલ ની જેમ કામ કરે છે.

 • આ મેન્ગેનીઝ અને આયરન જેવા પોષક તત્વોનો ખૂબ જ સારો સ્ત્રોત છે  જે શરીરને સુચારુ રૂપથી થી કામ કરવા માટે આવશ્યક છે.
 • જમતાની સાથે તીખા ખાવાથી શરીરમાં મોજુદ પોષક તત્વોને આસાનીથી અવશોષિત કરી લે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here