તમારા ફેવરિટ સ્ટાર ની આ બાળપણ ની તસવીરો જોઈને તમે એમને ઓળખી પણ નઈ સકો,જોવો ખાસ તસવીરો એમની…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો આપણે બૉલીવુડ સિતારાઓ વાત કરીએ તો તેઓ હંમેશા કોઈ ને કોઈ બાબતે ચર્ચામાં હોયજ છે.જે તમે પણ જોયુજ હશે.બોલિવુડ સિતારાઓ પોતાના બાળપણની તસવીર ના કારણે હંમેશા ચર્ચામાં રહે છે.હાલમાં જ અભિનેત્રી દિશા પટનીએ પોતાના સ્કૂલના સમયની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જે ખૂબ જ વાયરલ થઈ હતી.અને લોકોએ ઘણી સેર અને લાઈક પણ કરી છે. આ લેખમાં અમે તમને 10 એવી બૉલીવુડ સિતારાઓની બાળપણની તસવીર દેખાડવા જઈ રહ્યા છીએ જે ઓળખવા તમે પણ થાપ ખાઈ જશો અને ઓળખવી મુશ્કેલ થઇ જશે.

કરીના કપૂર ખાન.

આમ તો તમે આ કરીના કપૂર ખાનને તો ઓળખતાજ હશો પણ અહીંયા તમને જરા મુશ્કેલ થશે.બોલિવૂડ અભિનેત્રી કરિના કપૂર ખાન બાળપણમાં ખૂબ જ ક્યુટ લાગતી હતી. આ તસવીરમાં તેની માસૂમિયત જોવાલાયક છે.

દિશા પટની.

આ હસ્તીએ હમણાંજ પોતાની તસ્વીર શેર કરી છે જે કદાચ તમે જોઈ હશે.પોતાની ખૂબસૂરતી અને ફિટનેસ થી બધા જ લોકોને દિવાના બનાવવાવાળી દિશા પટની ફિલ્મોમાં આવતા પહેલા એ આટલી ગ્લેમરસ હતી નહીં. હાલમાં દિશા એ પોતાના સ્કૂલના સમય ની ફોટો સોશિયલ મીડિયા ઉપર શેર કરી છે. આ તસવીરમાં દિશા પોતાની સ્કૂલના મિત્રો સાથે દેખાઈ રહી છે.જે તમે નહિ ઓળખી શકો.

અનુષ્કા શર્મા.

અનુષ્કા શર્મા ને તો બધાજ ઓળખે છે.અભિનેત્રી અનુષ્કા શર્મા પોતાના સ્કૂલના દિવસોમાં કંઈક આવી દેખાતી હતી. જે જોઈને તમને પણ આશ્ચર્ય થશે.થોડાક દિવસ પહેલાં જ અનુષ્કાયે આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

રણવીર સિંહ.

આ ફોટોમાં કોણ છે જરા ઓળખો જોઈએ.તસવીરમાં અભિનેતા રણવીર સિંહ જોવા મળી રહ્યા છે.

રણબીર કપૂર.

મિત્રો રણબીરની કોણ નથી જાણતું.આ તસવીર અભિનેતા રણબીર કપૂર ના સ્કૂલના દિવસોની છે.

ઉર્વશી રોતેલા.

બૉલીવુડની ખૂબસૂરત અભિનેત્રીઓ માંથી એક ઉર્વશી રોતેલા પણ છે જેને કઈક જ લોકો ઓળખે છે.જે પોતાના સ્કૂલના દિવસોમાં પણ ખૂબસૂરત દેખાતી હતી.

શિલ્પા શેટ્ટી.

શિલ્પા શેટ્ટી ને કોણ નથી જાણતું આ નામ 90 ના દાયકામાં પ્રખ્યાત હતું.આ તસવીરમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાની સહેલીઓ સાથે જોવા મળી રહી છે.જુવો

પ્રિયંકા ચોપડા.

જુવો પ્રિયંકા ને પોતાની સ્કૂલના સમયમાં આવી દેખસતી હતી.આ તસવીર અભિનેત્રી પ્રિયંકા ચોપડા ના સ્કૂલના દિવસોની છે.

આલિયા ભટ્ટ.

 

આલિયા ભટ જે મહેશ ભટની પુત્રી છે.બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ આ તસવીરમાં પોતાના પિતા સાથે નજર આવી રહી છે.

પૂનમ પાંડે.

આ હોટ અને બોલ્ડ અભિનેત્રીના રૂપમાં પોતાની ઓળખ બનાવનારી અભિનેત્રી પૂનમ પાંડે છે.જે પોતાના સ્કૂલના સમયમાં કંઈક આવી દેખાતી હતી.જુઓઆવી ઘણી વાતો જાણવા તમે અમારા પેજને લાઇક કરો.

Previous articleએક યુવતીએ પરિણીત યુવક સાથે બાંધ્યા શારીરિક સંબંધ,પણ એક દિવસ યુવતી ના ના કહેવા પર કર્યું એવું કે….
Next articleબેન્ક ના ગ્રાહકો માટે માંઠા સમાચાર,12 દિવસ માં જ કરાવી દો આ કામ નહીં તો બંધ થઈ શકે છે તમારું ખાતું,જાણો વિગતે….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here