તમે જે એલોવેરા ને ગુણકારી માનો છો તેનાથી થાય છે આટલું નુકસાન, જાણીલો વિગતે.

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

એલોવેરા એટલે કે કુંવારપાઠું મિત્રો લગભગ મોટા ભાગે દરેક લોકો ને એવુંજ ખબર છે અને લોકો અને તે સાચું પણ છે કે એલોવેરા ગુણકારી છે પરંતુ શું તમને એવું ખબર છે કે એલોવેરા ના ઘેરફાયદા પણ છે.એલોવેરા નાં ફાયદા તો તમે જાણતા જ હશો.કારણકે એલોવેરામાં એન્ટી-ઈન્ફલેમેટરી ગુણ હોય છે.

જે તમારા સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો પહોંચાડે છે.પરંતુ શું તમે જાણો છો કે એલોવેરાનાં સાઈડ ઈફેક્ટસ પણ હોય છે.આજે તમને જણાવીશું એલોવેરાનાં સાઈડ ઈફેક્ટ વિશે. ઉલ્લેખનીય છે કે એલોવેરામાં એક એલોીન રસાયણ હાજર હોય છે.હવે તમને પેલા તો થતુ જ હશે કે જો એલોવેરાથી નુકશાન જ થતું હોય તો પછી તેને ઉપયોગ શા માટે ફાયદાકારક છે.

તો આવો જાણીએ તેના વિશે વિસ્તાર માં મિત્રો આ વિષય પર અભ્યાસ કરવામાં આવ્યો હતો જેથી વધુ સ્પષ્ટ રીતે જાણવા મળ્યું હતું.એલોવેરા વિશે આ શોધમાં જાણવા મળ્યું કે તેનાથી ટ્યુમર થઈ શકે છે.એલોઈન એલોવેરાનાં પત્તામાં બહારની જગ્યા પર હોય છે.એલોવેરા પ્રોડક્ટસને તૈયાર કરતા સમયે ચારકોલ ફિલ્ટર દ્રારા રસાયણને કાઢી નાખે છે.

આ લેટક્સ રબર જેવું હોય છે.અને તેના વપરાશથી પેટમાં દુખાવા જેવી સમસ્યા સર્જાય છે.માટે એક જોતા આ તમારાં માટે હાનિકારક તો સાબિત થઈ જ શકે છે.મિત્રો આજે અમે આ જાણકારી એટલા માટે લઈને આવ્યા છે કે જેથી કરીને તમે તમારી આ ભૂલ ને સુધારી શકો.

મિત્રો એવું પણ કેહવાય છે કે તેના લાંબા વપરાશ થી પણ નુકસાન થઈ શકે છે.તેનો લાંબા સમય સુધી વપરાશ કરવાથી કબજીયાત ગુદામાં પરેશાની અને શરીરમાં પોટાશિ યમની ઉણપ પણ સર્જાય છે.

12 વર્ષનાં બાળકને ક્યારેય પણ એલોવેરા ના આપવું જોઈએ કારણકે તેનાથી પેટમાં દુખાવાની સમસ્યા સર્જાઈ શકે છે.ડાયાબિટીઝનાં દર્દીઓએ એલોવેરાનો જ્યૂસ પીવો જોઈએ.કારણકે તે બ્લડ શુગર ઓછું કરે છે.એક બાજુ એલોવેરા ના ફાયદા છે તો એક બાજુ તેના નુકશાન પણ છે.

Previous articleખુબજ કામની વસ્તુ છે બ્લેક લસણ જાણીલો તેના અદ્ભૂત ફાયદાઓ વિશે.
Next articleમોટામાં મોટી તોન્દ પણ ઘટી ને થઈ જે એકદમ ફિટ બસ શરૂ કરો આ ખાસ ડ્રિન્ક નું સેવન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here