તમે મુકેશ અંબાણી ને તો જાણતા જ જશો, પણ તમે એમની દીકરી ઈશા અંબાણીના શોખ જાણીને દંગ રહી જશો

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આ વાતતો તમે જાણતા જ હશો કે દેશના સૌથી મોટા ધનકુબેર મુકેશ અંબાણી અને નીતા અંબાણી છે.ત્યાં આ પણ સાચું છે કે તેમની સાથે સાથે તેમના બાળકો પણ ખૂબ ખુશીઓ માં રહે છે.તેમની લાડલી દિકરી ઈશા અંબાણી. ખરેખર આ તો તમને ખબર જ હશે કે 12 ડિસેમ્બર 2018 માં ઈશા અંબાણી ના લગ્ન આનંદ પિરામલ ના સાથે થયા હતા.શાહી લગ્નનો માંથી એક હતું.

દેશના સૌથી અમીર પરિવાર હોવાના નાતે અંબાણી ફેમિલીમાં શોખ પણ ચર્ચા માં રહે છે.લાઇફસ્ટાઇલ વાળી ઈશા અંબાણી ના ફેમિના 2015 માં ફોટોશૂટ પણ થઈ ચૂક્યા છે.ઈશા ના કેટલાક શોખ માંથી એક શોખ મોંઘી ગાડી નો પણ છે.ઈશા દુનિયાની અમુક સૌથી મોંઘી ગાડી ઓની માલકીન છે.આ લગ્નમાં બોલિવુડ સિતારે ઉદયપુરમાં હતા .એટલું જ નહિ ઈશા અંબાણી ના લગ્નમાં ફક્ત બોલિવુડ જ નહિ ક્રિકેટના સિતારે પણ શામિલ થાય હતા.

ઈશા અંબાણી ના લગ્ન પાછલા વર્ષી ની સૌથી મોટી અને ચર્ચિત લગ્ન થવાના છે.બોલીવુડના કેટલાક સેલિબ્રિટી તેમના મિત્ર છે.પણ તે સ્પોટ લાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે.ઈશા અંબાણી ના લગ્ન માટે પિતા મુકેશ અંબાણી એ લગ્ન તૈયારી કરી છે.આ વાત તો સાચી છે કે દરેક લોકો આ રીતના શોખ દરેક લોકો નથી રાખતા આ શોખ કોઈ આમ માણસ વિશે સરળ નથી હોતું.માટે આ બધીજ ઇચ્છાઓ કરોડપતિઓ ની જ હોય છે.

સૌથી પહેલા શોખના વિશે વાત કરીએ તો તમને જણાવી દઈએ કે ઈશા અંબાણી ને કાર કલેક્શન નો શોખ છે.ઈશા ની સાથે તેમની 15 કાર છે.બીજો શોખ છે ઈશા અંબાણી ના પાસે જો તેમનો ફોન છે તેની કિંમત કરોડોની છે.કારણકે ઈશા અંબાણી ના ફોનને કોઈ હેગ ન કરી શકે.તેની ઉપર લગાવેલ મેટલ તેને તૂટવાથી બચાવે છે.
હવે વાત કરીએ ત્રીજા શીખ ની તો જણાવી દઈએ કે ઈશા અંબાણી ની મેકઅપ કીટ ની કિંમત લાખોની છે.

હવે ચોથો શોખ તો જણાવી દઈએ કે ઈશા અંબાણી ને પિયાનો વગાડવાનો પણ શોખ છે.ઈશા અંબાણી ના પાંચમા શોખ તો તેમણે ડ્રેસીઝ નો પણ શોખ છે ઈશા અંબાણી નીબેક ડ્રેસ 90 કરોડની હતી.જેને તે જ્યારે પહેરે છે તો બધાની આખો તેમની ઉપર હોય છે.ઈશા અંબાણી ને રમત ગમત નો પણ શોખ છે.તે યેલ વિશ્વવિદ્યાલયની સોકર ટીમમાં ભાગ લઈ ચૂકી છે.અત્યારે તે સ્ટેનફોર્ડ વિશ્વવિદ્યાલય થી માસ્ટર નું ભણી રહી છે.

Previous articleજોવો કંગના ના આલીશાન મકાન ની ખાસ તસવીરો, સ્વર્ગ થી કઈ ઓછું નથી આ ઘર, જોવો ખાસ તસવીરો
Next articleજો તમે પણ જલ્દી વૃદ્ધ નથી થવા માંગતા તો જરૂર કરો આ ઉપાય, આ છે રામબાણ ઈલાજ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here