પેટની ચરબી ઘટાડવા દરરોજ 60 સેકંડ માટે કરો આ એક્સર્સાઇઝ

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

પેટની ચરબી દૂર કરવા આ કસરત કરો

પેટ પરથી ચરબી દૂર કરવી સરળ નથી. મોટાભાગના લોકોના શરીરમાં સૌથી વધુ ફેટ પેટ પર જમા થાય છે. પરંતુ અઢળક પ્રયત્નો છતાં ફાંદ ઘટતી નથી. બેલિ ફેટ ઘટાડવા માટે ઘણી કસરતો છે અને તેમાંથી જ એક કસરત એટલે પ્લેન્ક. પ્લેન્ક કેલરી બાળવા માટે સૌથી સારી કસરત છે. પ્લેન્કની પોઝિશનમાં એકસાથે ઘણી માંસપેશીઓ એક્ટિવ થાય છે જેથી આખા શરીરને ફાયદો મળે છે.

60 સેકંડ માટે પ્લેન્ક કરો

ફ્લેટ ટમી ઉપરાંત આ એક્સર્સાઈઝથી શરીરનું પોશ્ચર પણ સુધરે છે. પ્લેન્ક ભલે જોવામાં સરળ લાગે પરંતુ કરવામાં થોડું અઘરું છે. આ કસરતમાં સૌથી બેલેન્સની સૌથી વધુ જરૂર પડે છે. જેટલા વધુ સમય સુધી તમે પ્લેન્કની પોઝિશનમાં રહેશો તેટલો લાભ થશે. એક્સપર્ટના મતે જો તમે 60 સેંકડ સુધી 3 વાર પ્લેન્ક કરો છો તો પેટ પરની ચરબી ઘટે છે.

થોડું મુશ્કેલ છે પરંતુુ શક્ય છે

ફિઝિકલ ટ્રેનર્સના મતે, 60 સેકંડ સુધી પ્લેન્કની સ્થિતિમાં રહેવાથી સારું પરિણામ મળે છે. શરૂઆતમાં 60 સેકંડ સુધી પ્લેન્ક કરવું થોડું મુશ્કેલ છે પરંતુ ધીરે-ધીરે પ્રેક્ટિસ કરવાથી હોલ્ડ કરી શકશો.

આટલું ધ્યાન રાખો

એક બાબત ધ્યાનમાં રાખો કે, પ્લેન્કની પોઝિશન યોગ્ય રીતે કરવાથી જ પરિણામ મળશે. પ્લેન્ક કરતી વખતે તમારા માથાથી લઈ પગ સુધી આખું શરીર એક સીધી રેખામાં હોવું જોઈએ. થોડું ઉપર કે નીચે રહેશે તો અસર નહીં થાય.

તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:

(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

Previous articleમેગી ના ભજીયા બનાવવાની એક નવી જ રીત જે તમે ક્યાંય નહિ જોઈ હોય
Next articleદુનિયાના પાંચ વિચિત્ર અને ચમત્કારીક મંદિર જ્યાં વૈજ્ઞાનિકો પણ ઝૂકી જાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here