લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
ભાગદોડ ભરેલી લાઇફ અને અનિયમત ખાનપાનથી ચહેરાની રંગત જાણે ખોવાઇ જાય છે. જ્યારે યુવક હોય કે યુવતી દરેક લોકોને સુંદર ત્વચા જોઇએ છે.
પરંતુ ધૂળ-માટી અને પ્રદુષણ ભરેલા માહોલને લઇને ચહેરા પર ખીલ થઇ જાય છે. જેને હટાવવા અને ગોરી ત્વચા માટે બ્યુટી પ્રોડક્ટ્સ નો સહારો લે છે.
તડકો, પ્રદૂષણ વગેરેથી ચેહરા પર કરચલી, કાળા ડોટ્સ અને સ્કિનના રંગ ફીક્કો પડી જાય છે. બજારમાં મળતા પ્રોડક્સ્ટ સંવેદનશીલ ત્વચા માટે ખૂબ હાનિકારક ગણાય છે.
તેથી સારુ રહેશે કે તમે ઘરેલૂ વસ્તુઓનો ઉપયોગ કરો કારણ કે એનાથી કોઈ પણ પ્રકારનું નુકશાન થતુ નથી.
આ ઉપાય માટે જરૂરી સામગ્રી :
- ફેરએન લવલી – 10 રૂપિયા વાળી ક્રીમ
- ખાંડ – અડધી ચમચી
- ગુલાબ જળ – થોડા ટીપા
ઉપાય કરવાની રીત :
આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ જેટલું તમારા મોઢા પર માસ્ક બની જાય તેટલી પેસ્ટ જ બનાવવી. પેસ્ટ બનાવવા માટે સૌ પ્રથમ ફેર એન લવલી લેવી તેમાં અડધી ચમચી ખાંડ અને પેસ્ટ બને તેટલા ટીપા ગુલાબ જળ ના નાખવા.
હવે તેને ભેળવી નાખો અને એક પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટ ને હલકા હાથે મસાજ કરતા કરતા આખા મોઢા પર લગાવી દયો.
2 મિનિટ પછી મોઢું ધોઈ નાખો. પછી સ્નાન કરી લ્યો. આ ઉપાય નહાવા ના પહેલા કરવો. જેનાથી તમારી મોઢા ની ત્વચા ખૂબ જ નિખરી જશે.
આ ઉપાય અઠવાડિયામાં બે થી ત્રણ વખત કરવો. નહાવા ના પહેલા કરવો.