ટ્રક અને કાર ની ટક્કર વાગતા બે મહિલા સહિત પાંચ ઘાયલ

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

જોધપુર થી કાર જયપુર જતાં હતા પાંચ લોકો રસ્તા માં ઘાયલ થય ગ્યાં હતા.ટ્રક ની ટક્કર કાર માં આગળ નો ભાગ ડેમેજ થય ગયો.એમાં બધા પાંચ લોકો ઘાયલ થય ગ્યાં. તે લોકો ને મથુરાદાસ મથુરા હોસ્પિટલ માં લાવવામાં  આવ્યા.બનાડ થાના પોલિસ આવી પહોચી.

શહેર માં ડાંગીયાવાસ બાયપાસ ઍક હોટેલ પાસે ઍક ટ્રક અને કાર માં 2 મહિલા સહિત 5 ના ઘાયલ થયા હતા.જે ઘાયલ થય ગ્યાં હતા તે લોકો ને માથુરા દાસ મથુરા હોસ્પિટલ માં લાવવામાં આવ્યા હતા .બનાડ થાના પોલિસ આવી ને સ્થિતિ ને મુક્ત કરી.

ક્રાઇમ રાઉન્ડ : વરડાટ -દર -વરડાટ.. ..જોધપુરમાં પોલિસ સિસ્ટમ ફેઇલ.

પોલિસ આ બતાવ્યુ કે ચોપાસની હાવસિંગ બોર્ડ ના સેક્ટર 11 નિવાસી ઓમારામ પુત્ર ભગીરથ વિશોય,તેનો ભાઈ શ્યામ લાલ ,મા જેઠીદેવી ,બેબી પત્ની ઓમારાવ પુત્ર જોગરવ ની વિશોઈ કાર મા જોધ પૂર થી જયપૂર જતી હતી.રસ્તામાં જલામંદ થી ડાંગીયા વાસ બાયપાસ ગોરા પાસે સામેથી આવતી ટ્રક કાર સાથે જોરદાર ટક્કર વાગી ગય.

અલ્ટ:આ છે જોધપુર નો આવો કિસ્સો કે  જેમાં તમને લૂટી લેવામાં આવસે.

ટક્કર એવી રીતે વાગી કે કાર ના આગળ નો ભાગ તૂટી ગ્યો હતો.ત્યાં રહનારા લોકો આ કાર માથી 5 લોકોને બહાર કાઢવામાં આવ્યા.સૂચના આપતા ત્યાં પોલિસ આવી પોહચી.અને ઘાયલ થયેલા ને એડીમ હોસ્પિટલે લય જવામાં આવ્યા.હોસ્પિટલ મા જેથી દેવી ની હાલત વધારે ગંભીર બતાવી હતી.પોલિસ આ બધી જાણકારી લેવાની ચાલુ કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here