ત્રણ મહિલાઓ ની વેદના,પતિ રાત-દિવસ કરી રહ્યા છે સેક્સ,આ મહિલાઓ એ કહ્યું કે લોક ડાઉન જલ્દી હટાવવામાં આવે,જાણો વિગતવાર….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

હાલમાં કોરોના વાઇરસના કારણે લોકડાઉન કરવામાં આવ્યું છે અને આ સમસ્યાના કારણે બધા જ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને એવામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે તમને પણ આ જાણીને નવાઈ લાગશે અને તેમજ બીજી બાજુ જોવામાં આવે તો કેટલીક મહિલાઓએ અલગ પ્રકારના પડકારનો સામનો કરવો પડી રહ્યો છે અને જે મહિલાઓના પતિ ઘરે હોય છે તે પણ ઘણી મોટી સમસ્યાઓ ઉભી કરે છે અને તેમજ વારંવાર સેક્સની ડિમાન્ડ કરી રહ્યાં છે.

અને આવામાં જ દિવસ-રાત વારંવાર આ મહિલા સેક્સથી પરેશાન થઈ ગઈ છે પણ જ્યારે આ મહિલાએ સોશિયલ મીડિયા પર પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને હા આટલું જ નહીં પણ આફ્રિકન દેશ ઘાનાની આ મહિલાએ પોતાની પીડા વ્યક્ત કરતાં આ મહિલાએ સરકારને લોકડાઉન હટાવવાની અપીલ કરી છે.લૉકડાઉન હટાવો અથવા પતિને કામ પર મોકલો.ત્યારબાદ અહીંયા આ મહિલાઓનું કહેવુ એવું છે કે જો લૉકડાઉન હટાવવામાં ન આવે તો તેના પતિને કામ પર જવાની પરવાનગી આપવામાં આવે.

કારણ કે હાલમાં લોકડાઉનના કારણે બધી જ ઘરે જ છે અને આવામાં અહીંયા એવો બનાવ બન્યો છે કે આ મહિલા ઘરમાં પતિના રહેવાથી સેક્સથી પરેશાન થઈ ગઈ છે અને ઘાનામાં અત્યાર સુધી 500થી વધુ લોકોમાં કોરોના વાયરસની પુષ્ટિ થઇ ચુકી છે પણ જ્યારે અહીંયા 8 લોકોના મોત પણ થયાં છે અને એવામાં તેના પગલે આફ્રિકન દેશમાં એપ્રિલના પહેલા અઠવાડિયાથી જ લોકડાઉનની ઘોષણા કરવામાં આવી હતી તેવું જાણવા મળ્યું છે.મહિલા નો વીડિયો પણ થયો વાયરલ.

ત્યારબાદ એવું પણ જાણવા મળ્યું હતું કે આ મહિલાનો વીડિયો પણ વાઇરલ થયો હતો તેમજ ટ્વિટર સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાયરલ થઇ રહેલા આ એક વીડિયોમાં એક મહિલા કહી રહી છે કે તે લોકડાઉનમાં પોતાના પતિની સેક્સની ડિમાન્ડ પુરી કરી કરી ને પરેશાન થઈ ચૂકી છે અને એટલાં માટે જ આ મહિલાએ સરકારને અપીલ કરી છે કે જો લૉકડાઉન હટાવવામાં ન આવે તો તેના પતિને કામ પર જવાની પરવાનગી આપવામાં આવે અને આમજ વીડિયોમાં તે મહિલાએ દાવો કર્યો છે કે દેશમાં આવી ઘણી મહિલાઓ છે જે પોતાના પાર્ટનરની સેક્સની ડિમાન્ડથી કંટાળી છે.

સેક્સ માટે લોકડાઉનમાં છીએ.હાલમાં આ મહિલા કહી રહી છે કે તેંનો પતિ સુઈ જઈને આંખ ખુલે એટલે સેક્સ કેવા માટે તૈયાર થઈ જાય છે અને હું થાકી જવ છું તેમજ તેને સંતુષ્ટ કરે તેવુ ભોજન બનાવો,તે ખાશે,ટીવી જોશે અને થોડી વારમાં તેને સેક્સ જોઇએ છે અને એટલુંજ નહિ પણ તેઓ વાંરવાર સેક્સ કરવા માટે કહી રહ્યા છે અને અમે લોકડાઉનમાં સેક્સ માટે થોડી રહીએ છીએ તેવું પણ આ મહિલાએ જણાવ્યું છે.

અને આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે લોકડાઉનમાં છીએ તેમ કહેતા જ મારો પતિ ખૂબ વધારે સેક્સ કરી રહ્યો છે.વારંવાર સેક્સ કરવાથી હાલત થઈ ખરાબ.તેમજ આ મહિલા તેના પતિથી ખૂબ જ હેરાન થઈ ગઇ છે અને ત્યારબાદ એક સ્થાનિક વેબસાઇટોએ આ ખબર પ્રકાશિત કરી અને મહિલાના હવાલે જણાવ્યું હતું કે તેના પતિની વારંવાર સેક્સ કરવાની માગે તેની હાલત ખરાબ કરી નાખી છે અને વારંવાર તેનો પતિ સેક્સ કરી રહ્યો છે.

અને આ મહિલાએ કહ્યું હતું કે પતિની વિચિત્ર સેક્સ ડિમાન્ડ પૂરી કર્યા બાદ જમવાનું પણ બનાવવુ પડે છે અને જેના કારણે તે હેરાન પરેશાન થઈ જાય છે જ્યારે મહિલા ઘરેથી ભાગીને ત્યાં પહોચી જ્યાં તે નોકરી કરે છે અને ત્યાંથી વીડિયો બનાવીને પોતાનું દુખ વ્યક્ત કર્યુ છે અને જેમાં તેણે આ વીડિયોમાં લોકડાઉન તોડવા પર સંભવિત કાર્યવાહી પર આશા વ્યક્ત કરી છે અને તેની સાથે જ તેણે કર્યું કે સિક્યોરિટી ફોર્સિસ તેની મજબૂરી સમજશે.

Previous articleમહિલાઓ માથા પર જે બિંદી લગાવે છે એનો શિવ ની ત્રીજી આંખ સાથે છે ઊંડો સંબંધ,જાણો આ રોચક જાણકારી….
Next articleજો તમારે પણ ખૂબ ઝડપી ઘટાડવું છે વજન તો પીવો આ 5 ચા, અને જોવો ચમત્કાર, થોડા જ સમય માં ઘટી જશે વજન….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here