બાળકને તોતડું, મોડું કે બરાબર બોલતું ના હોય તો ફક્ત એક ચમચી પીવડાવી દો, આ ઉપયોગી માહિતી બીજાને શેર કરો

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આજે અમે તમને એક એવી ઔષધી વિશે વાત કરવાના છીએ જેનો ઉપયોગ બાળક તોતડું કે મોડું બોલતો હોય તો તેના માટે થાય છે. અક્કલકરો એકથી દોઢ ફૂટ નો છોડ થાય છે મોટાભાગે તે અલ્જીરિયા, બંગાળ અને ઈજીપ્તમાં થાય છે, ભારતમાં કાશ્મીર, આસામ, બંગાળ અને ગુજરાતની ફળદ્રુપ જમીનમાં ક્યારેક ક્યારેક જોવા મળે છે.

અક્કલકરો વરસાદની શરૂઆત થાય ત્યારે તેનો છોડ ઘટાદાર થાય છે, અને તેને પીળા સોનેરી રંગના ગોળ ફૂલ આવે છે, અક્કલકરાની ડાળખી કે મૂળને ચાવવાથી જીભ પર ટમટમાટી નીકળી જાય છે મોટાભાગે આ છોડને અલ્જીરિયા થી આયાત કરવામાં આવે છે.

અક્કલકરો ગરમ, બળવર્ધક, શુક્ર સ્તંભક ,વાયુ, કફ નાશક અને સોજામાં રાહત આપનાર, માસિક લાવનાર છે. દાંતના પેઢા સૂજી જાય અથવા જીભ પકડાઈ જાય ત્યારે અકલકરો ખૂબ જ મદદરૂપ થાય છે.

બાળકને ઉંમર થવા છતાં પણ બોલતા ન આવડતું હોય કે બરાબર બોલતું ના હોય કે તોતડુ બોલતો હોય તો અક્કલકરો અને ઘોડા વજનો અને મધ સાથે મિક્સ કરી રાત્રે સૂતી વખતે ચટાડવાથી થોડાક દિવસમાં જ બાળક બોલતા અને ચોખ્ખું બોલતા શીખી જાય છે.

જો મંદાગ્નિ, ઉધરસ, સળેખમ, દમ અને જો મોઢામાં સ્વાદ ના આવતો હોય તો તેના માટે ખૂબ જ ફાયદાકારક છે જો કોઈપણ વ્યક્તિને હિસ્ટેરિયા આવતો હોય તો અક્કલ કરો અને મધને ચપટી જેટલું નાકમાં નાખવાથી તરત જ રાહત થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here