લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
કોરોનાથી અત્યાર સુધીમાં, સમગ્ર વિશ્વમાં લાખો લોકો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.કોરોના વાયરસના જોખમને જોતાં સંશોધનકારો અને ડોકટરોએ તેનાથી બચવા માટે કેટલીક નવી ટીપ્સ સૂચવી છે.વિશ્વના મોટાભાગના દેશો કોરોના વાયરસની દુર્ઘટનામાંથી પસાર થઈ રહ્યા છે.મિત્રો આજે ભારત અને આખા વિશ્વ માં કોરોના ની ખુબ ભયાનક સ્થિતિ ઉભી થયેલી છે તમને જણાવીએ કે દેશ માં એક બાજુ નવા નવા કોરોના ના દર્દી સામે આવે છે અને તે બીજી બાજુ ગરીબ લોકો ની સેવા માટે ખુબ મોટી સંખ્યા માં સામે આવ્યા છે.ગુજરાતમાં કોરોના વાઈરસ પોઝિટિવના પાંચ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. અને તે જોતા લોકો માં પણ હડકંપ મચી ગયો છે.બીજી તરફ લોકો કોરોનાના ચેપથી બચવા માટે મેડિકલ સ્ટોરમાં માસ્ક અને સેનેટાઇઝર ખરીદવા માટે પડા પડી કરી રહ્યા છે.કોરોના વાયરસના જોખમને અવગણીને કેટલાક દેશો ખરાબ રીતે તેની પકડમાં આવી ગયા છે.જ્યારે કેટલાક દેશો તેમની સક્રિયતા અને બુદ્ધિના આધારે તેને નિયંત્રિત કરવામાં સફળ થયા છે.આ ટીપ્સ તમને કોરોના વાયરસના ચેપને ટાળવામાં મદદ કરશે.કોરોના વાયરસથી બચવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને અન્ય અનેક સંશોધન સંસ્થાઓ દ્વારા સલામતીની કેટલીક વિશિષ્ટ સૂચનો આપવામાં આવી છે.
આ ટીપ્સ નીચે જાણો અને તમે કોરોના ચેપથી પોતાને બચાવવા કેવી રીતે મદદ કરી શકો છો.સેન્ટર ફૉર નેનો એન્ડ સૉફ્ટ મેટર સાઈન્સિસ ના વૈજ્ઞાનિકોએ ફેસ માસ્ક બનાવવાનો એક નવો પ્રકાર શોધી કાઢ્યો છે જેને ટ્રિબોઈલેક્ટ્રિસિટી ના સિદ્ધાંત પર બનાવવામાં આવ્યું છે.તેના અનુસાર ઘરમાં સામાન્યપણે ઉપલબ્ધ સામગ્રીઓથી પણ આવા ત્રણ સ્તરવાળા માસ્ક તૈયાર કરી શકાય છે જેની બહારી સપારી અને વચ્ચે વાળી સપાટી પર હંમેશાં કરન્ટ હોય છે, જેના સંપર્કમાં આવતા જ વાયરસ ખતમ અથવા નિષ્ક્રિય થઈ જશે.
વૈજ્ઞાનિક ડૉ. પ્રલય સંતરા, ડૉ. આશુતોષ સિંહ અને પ્રોફેસર ગિરિધર કુલકર્ણીની ટીમે આને તૈયાર કર્યું છે.પ્રો. કુલકર્ણીએ જણાવ્યું કે તેમણે ભૌતિકીના પુસ્તકોની ‘ટિબ્રોઈલેક્ટ્રિસિટી’ના સિદ્ધાંત પર આ અવધારણાને બનાવી છે.આના અનુસાર જ્યારે બે ઈન્સ્યુલેટ વસ્તુની વચ્ચે ઘર્ષણા થાય છે ત્યારે ઈલેક્ટ્રિત ચાર્જ પેદા થાય છે.કોવિડ-19ને કન્ટ્રોલ કરવામાં આ માસ્ક કેટલું ઉપયોગી સાબિત છે તેનું પરિક્ષણ અત્યારે ચાલી રહ્યું છે.ઘરમાં રહેલી સામાન્ય સામગ્રીઓમાંથી પણ આને બનાવી શકાશે જેની બહારી અને વચ્ચેની પરત પર હંમેશાં કરન્ટ રહેશે.આના સંપર્કમાં આવતા જ કોરોના મરી જશે.
આને પૉલિપ્રોપાઈલીનના સ્તરોની વચ્ચે નાઈલોન અથવા સિલ્કના કપડાંની પરતથી તૈયાર કરવામાં આવે છે.વાયરસ વિરુદ્ધ ડબલ લેયર્ડ સુરક્ષા સામાન્યપણ દુકાનો પરથી ખરીદી કરતી વખતે આપણને પૉલિપ્રોાઈલીનની થેલીમાં સામાન આપવામાં આવે છે.નાઈલૉન અથવા સિલ્કના જૂના કપડાં સરળતાથી ઘરે મળી જાય છે.આ માસ્કની પરતો એકબીજા સાથે ઘર્ષણ થવાથી પૉલિપ્રોપાઈલીનની બહારી સપાટી પર નેગેટિવ ચાર્જ અને નાઈલોનના કપડાં પર પોઝિટિવ ચાર્જ એકત્ર થઈ જાય છે.આ રીતે વાયરસ સામે ડબલ લેયર્ડ સુરક્ષા મળે છે.આ માસ્કને ઘરે ઘોઈને બીજા વાર ઉપયોગમાં લઈ શકાય છે.
અત્યારે આ માસ્કને માત્ર સ્વસ્થ લોકોના ઉપયોગ માટે જ પરખવામાં આવ્યું છે અને સ્વાસ્થ્યકર્મીઓ તથા કોરોનાના દર્દીઓ પર તેનો ટેસ્ટ કરાયો નથીમિત્રો આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.