લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
દેશના સીડીએસ જનરલ બીપીન રાવત ને લઈને જતું હેલિકોપ્ટર ક્રેશ માં ગંભીર લીધે થયેલા કેપ્ટન ગ્રુપ કેપ્ટન વરુણનું બુધવારે નિધન થયું હતું. આ દુર્ઘટના માં જનરલ બીપીન રાવત સિવાય તેમના પત્ની અને બીજા જવાનો શહીદ થયા હતા. કુનુરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં દેશના ૧૩ જવાનો શહીદ થયા હતા. ત્યારબાદ બુધવારે વરૂણસિંહ હવે આપણી વચ્ચે રહ્યા નથી. પરંતુ આપને એક ગર્વ થાય એવી વાત તમને જણાવાના છીએ.
ગ્રુપ કેપ્ટન વરુણસિંહ ગુજરાત માં અભ્યાસ કર્યો હતો. ગુજરાતના કચ્છના ગાંધીધામમાં તેનો અભ્યાસ થયો હતો. વરુણ સિંહ ના પિતાજી કે.પી.સિંહ 50LT એયર ડીફેન્સ યુનિટમાં કર્નલ હતા. તેની 1995માં કચ્છના ગાંધીધામમાં થઈ હતી. ત્યારે વરુણ સિંહ અને તેનો પૂરો પરિવાર ગાંધીધામમાં લેવા માટે આવ્યો હતો. કેપ્ટન વરુણ સિંહ ધોરણ 9 અને 10 માં ગાંધીધામની કેન્દ્રીય વિદ્યાલયના માં અભ્યાસ અભ્યાસ કર્યો હતો.
ત્યારબાદ તેના પિતાની બદલી થઇ જવાના કારણે તેણે ગાંધીધામને છોડ્યું હતું. 1996થી 98 સમયગાળા દરમ્યાન ગાંધીધામ અભ્યાસ કર્યો હતો. ગ્રુપ કેપ્ટન વરુણસિંહ કોંગ્રેસના ટોચના નેતા અખિલેશ સિંહ ભત્રીજા છે. સ્વર્ગસ્થ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ તેમના પત્ની અને બે બાળકો સાથે તમિલનાડુના વેલિંગ્ટનમાં રહેતા હતા. અને તેમના પિતા એક નિવૃત આર્મી ઓફિસર કર્નલ kpc અને માતા ભોપાલમાં રહે છે. અને કેપ્ટન વરુણસિંહનું મૂળ વતન ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના છે. તેના નાના ભાઈ નેવીમાં છે.