વર્ષો બાદ ખોલવામાં આવ્યો રાયપુર ની હવેલી,પણ એને ખોલતા જે નીકળ્યું ને એને જોઈને લોકો રહી દંગ,જાણો એવું તો શુ…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો આમ તો ઘરની સજાવટ કોને નથી ગમતી અને એમાંય જો સ્ત્રીઓની વાત કરીએ તો તેઓ હમેંશા પોતાના ઘરને સાફ સુથરુ અને સજાવટ ભર્યું રાખવા માંગતી હોય છે.જેમાં તેઓ કંઈપણ રીતે તેને સાફ રાખે છે.સાફ સફાઈની દરેક વસ્તુઓ કે જે બજારમાં ઉપલબ્ધ હોય છે.અને આપણા દેશમાં તો એવા ઘણા બધા ઐતિહાસિક સ્થળો છે.જે આજે પણ અડીખમ ઉભા છે.

તેનો તે લોકો સારી રીતે ઉપયોગ કરતા હોય છે.પરંતુ આ બધું કરવા છતાં પણ જોઈએ તેવી સફાઈ મળતી નથી અને લોકોની સામે સરમાવું પડે છે.આમ તો એવું એક સ્થળ લખનૌવમાં પણ છે જે સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ યુપીના રાયપુરમાં નવાબ ખાનદાનના સ્ટ્રોંગ રૂમને નિરીક્ષણ અંતર્ગત ખોલવામાં આવ્યો તો ચોંકાવનારો ખુલાસો થયો. વર્ષોથી બંધ નવાબ ખાનદાનનો સ્ટ્રોંગ રૂમ ખાલી મળ્યો છે, જે ખજાના માટે સ્ટ્રોંગરૂમને ગેસ કટરથી કાપવામાં આવ્યો હતો તે ખજાનો અહીંથી ગાયબ હતો.

હવેલીનું નિરિક્ષણ કરનારી ટીમ પણ આ જોઇ ચોંકી ગઇ હતી.આમ આ ઉત્તર પ્રદેશના રામપુર સ્થિત નવાબ મિક્કી મિયા ખાનદાનની હવેલી ખાસબાગની સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર સર્વે કરવામાં આવ્યો હતો. આ રીતે સર્વે કરી રહેલી ટીમને હવેલીના નિરિક્ષણ દરમિયાન નવાબ ખાનદાનનો સ્ટ્રોંગ રૂમ મળ્યો. અને તેમણે જણાવ્યું હતું કે તેમાં નવાબ ખાનદાનનો કિંમતી ખજાનો છે.આમ આ ટીમે જ્યારે એ સ્ટ્રોંગ રૂમને ખોલવાનું વિચાર્યું તો ચાવી ગુમ હોવાને કારણે તેને ખોલી ના શકાયો.

ત્યારબાદ ગેસ કટરથી તાળું તોડવું પડ્યું હતું. પરંતુ જ્યારે તેમને કટરથી કાપ્યા બાદ સ્ટ્રોંગ રૂમ ખોલ્યો તો તેમાં કોઇ ખજાનો નહોતો.આથી પૂર્વ મંત્રી કાઝિમ અલી ખાં ઉર્ફ નવેદ મિયાંએ જણાવ્યું કે ખજાનો ના મળવો તે પર્પણ એક શંકા ઉપજાવે છે.આ સ્ટ્રોંગ રૂમમાં રાખેલા કિંમતી ઘરેણા તથા તાજ પણ ના મળ્યો હતા.આમ અહીં 1980માં ચોરી પણ થઇ હતી.અને ત્યારબાદ આ સ્ટ્રોંગ રૂમ બંધ હતો.અને નવાબઝાદા હૈદર અલી ખાં ઉર્ફ હમજાએ જણાવ્યું કે તિજોરી ખુલી થઈ ગઇ છે.

જેમાં અનેક હથિયારો મળ્યા, જે સુંદર પણ છે અને જાણીતી કંપનીઓના પણ છે.આમ આ મોટાભાગના હથિયાર સ્કોટલેન્ડ, લંડન, ફ્રાંસ,જર્મનીની બનાવટના છે.હથિયારોમાં 1000 તલવાર અને અંગ્રેજોના જમાનાની 315 રાઇફલ મળી આવી હતી, જેના મૂલ્યાંકન માટે અલગ કમિટી બનાવવામાં આવી છે. જોકે આ ચલ સંપત્તિમાં કેટલીક કિંમતી વસ્તુઓ ભંગાર બની ગઇ છે.અને એવું માનવામાં આવી રહ્યું છે કે તેના મૂલ્યાંકન કરવામાં અનેક મહિનાનો સમય પણ લાગી શકે છે.

આમ નવાબ ખાનદાનની પુત્રવધુ નૂરબાનોના જણાવ્યા પ્રમાણે 1930માં તેના સસરા નવાબ રજા અલી ખાંના પિતા નવાબ હામિદ અલી ખાંએ આ હવેલી ખાસબાગનું નિર્માણ કરાવ્યું હતું. ત્યારથી આ સ્ટ્રોંગ રૂમ બનયો હતો. નૂરબાનોએ દાવો કર્યો હતો કે સ્ટ્રોંગરૂમ પર જો બોમ્બ પડે તો પણ તેને કોઇ નુકસાન થઇ શકે નહીં.આ દીવાલમાં મજબૂત 16-16 મિલીમીટર ધાતુના ત્રણ પડ છે. થોડા દિવસ પહેલા ટીમે સ્ટ્રોંગ રૂમને ખોલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એ સમયે કટરથી પણ કપાયું નહોતું.

ત્યારબાદ કામ બંધ કરી દેવામાં આવ્યું હતું અને આ દરમિયાન મળેલા મિશ્રણ તથા લોખંડના ટુકડાને તપાસ માટે ગુરુગ્રામ મોકલવામાં પણ આવ્યા હતા, જેથી જાણી શકાય કે તેમાં કઇ કઇ ધાતુનો વપરાસ થયો છે. આમ નવાબના સંતાનોમાં નવાબ ઝુલ્ફિકાર અલી ખાં ઉર્ફ મિક્કી મિયાંની પત્ની તથા પૂર્વ સાંસદ બેગમ નૂરબાનોના દીકરા અને રાજ્ય સરકારમાં મંત્રી રહી ચૂકેલા છે, નવેદ મિયાં જ રામપુરમાં રહે છે. બાકી તમામ લોકો રામપુરથી બહાર રહે છે. આ નવાબ મુર્તજા અલી ખાંના દીકરા પણ ગોવા અને દિલ્હીમાં રહે છે.

આ ઉપરાંત તલપ ફાતિમા હસન અમેરિકા, સમન અલી ખાં મહારાષ્ટ્ર,સૈયદ સિરાજુલ હસન બેંગલુરુ અને ગિજાલા મારિયા સેગબર્ગ જર્મનીમાં રહે છે.આમ રામપુરમાં ખાનબાગ 12 કિમી વિસ્તારમાં ફેલાયેલો છે.તેની વચ્ચે આ હવેલી ખાસબાગ બનેલી છે.આ આલીશાન હવેલી એવી રીતે બનાવવામાં આવી છે કે ભીષણ ગરમીમાં પણ તે એકદમ ઠંડી રહે. અહીં આસપાસ તાપમાન પણ પાંચ ડિગ્રી ઓછું રહે છે. આ હવેલી યુરોપીયન ઇસ્લામી શૈલીમાં બનેલી છે. આમ અહીંના મોટા મોટા રૂમ બર્માટીક અને બેલ્ઝિયમ ગ્લાસના ઝુમ્મરોથી સજાયેલા છે.

હવેલીમાં નવાબની ઓફિસ, સિનેમા હોલ, સેન્ટ્રલ હોલ અને સંગીત હોલ પણ બનાવવામાં આવ્યા છે. હવેલીમાં આશરે અઢીસો રૂમ છે. આ કોસી નદી કિનારે બનેલી આ હવેલીની ચારે બાજુ બગીચો છે, અને જેમાં એક લાખથી વધુ વૃક્ષો લાગેલા છે. અને સેન્ટ્રલ હોલમાં કિંમતી પણ પેન્ટિંગ છે. અને અહીંની સીડી ઇટાલિયન માર્બલમાંથી બનાવવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here