વર્ષો બાદ શનિ દેવ આજે થવાનાં છે આ રાશિઓ પર પ્રસન્ન,સાતમાં આસમાને રેહશે આ જાતકો નું નશીબ.

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો આજે અમુક ખાસ રાશિઓ પર શનિ દેવ પ્રસન્ન થયાં છે.શનિદેવ આમ તો તેમના પ્રકોપ ના કારણે જાણીતા છે કેહવાય છે કે શનિ દેવ ના પ્રકોપ થી ભલભલા વ્યક્તિ ની દશા અને દિશા બગડી જાય છે. પરંતુ મિત્રો આજે એવું છે નહીં આજે એક ખાસ સંયોગ બન્યો છે જેના ચલતે શનિ દેવ અમુક ખાસ રાશિઓ પર પ્રસન્ન થાયા છે તો આવો જાણીએ તેના વિશે.

મકર રાશિ.

મકર રાશિના જાતકોને ખરાબ સમાચાર માડી શકે છે.મકર રાશિ માટે શનિ બારમા ભાવમાં માર્ગી થઈ રહ્યા છે.આ ગાળામાં શત્રુઓથી તમને હેરાનગતિ થઈ શકે છે.પૈસાના ખર્ચમાં વધારો થઈ શકે છે જેને કારણે માનસિક ચિંતાઓમાં વૃદ્ધિ થાય.જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે.વિરોધીઓ તમારા પર હાવી રહે એવું પણ બને.આજે તમારી યાત્રા સારી રહેશે અને પ્રગતિના સમાચાર મળશે, આજે ગિફ્ટ મળવાથી આનંદ થશે અને પારિવારિક જીવનમાં આનંદ જોવા મળશે.આજે તમે ક્યાંક ફરવા જઈ શકો છો. નસીબ 79 ટકા સાથ આપશે.

વૃષભ રાશિ.

વૃષભ રાશિ માટે શનિદેવ ના સંકેત છેકે બહાર નીકળતાં પેહલાં ધ્યાન રાખવું જોઈએ. વૃષભ રાશિના આઠમા ભાવમાં શનિ માર્ગી થઈ રહ્યા છે.આવામાં તેમને મૃત્યુ સમાન કષ્ટમાંથી મુક્તિ મળશે,ધનલાભ થશે.નોકરીમાં આવતી અડચણો સમાપ્ત થશે. કામના સ્થળે તમારે અનુકૂળ માહોલ ઊભો થશે. સંતાનને કષ્ટમાંથી છૂટકારો મળશે. ફસાયેલા પૈસા મળી શકે છે.આજે જીવનસાથીનો સહયોગ મળશે અને પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થશે. આર્થિક રોકાણ કરવાથી ફાયદો થશે અને મહત્ત્વના વિષયો પર ચર્ચા થશે. સ્ત્રીઓ તરફથી સન્માન મળશે અને માતા સાથે સંબંધ રહેશે. નસીબ 70 ટકા સાથ આપશે.

મિથુન રાશિ.

મિથુન રાશિ માટે શનિદેવ ધનલાભ લાવી શકે છે.મિથુન રાશિના જાતકોના સાતમા ભાવમાં શનિ માર્ગી થઈ રહ્યા છે.આ સ્થાન જીવનસાથી, પાર્ટનરશિપ, લગ્નજીવનનું સ્થાન છે.શનિના માર્ગી થવાથી જીવનસાથી સાથેનું મનદુઃખ દૂર થશે.સ્વાસ્થ્ય સારુ રહેશે.નવા પાર્ટનરની સિદ્ધિ તમને ગર્વ અપાવશે.આજે શુભ સમાચાર અથવા રોકાયેલુ ધન પ્રાપ્ત થશે, આજે ઓછા પ્રયાસ કરવાથી વધારે સફળતા મળશે. આજે તમારી ઈચ્છા પૂર્ણ થશે અને યાત્રામાં લાભ થશે. નસીબ 85 ટકા સાથ આપશે.

કર્ક રાશિ.

શનિદેવ ની કૃપાથી કર્ક રાશિનાં એવા જાતકો જેમના લગ્ન નહીં થયાં તેવા જાતકોને લગ્ન યોગ બની રહ્યો છે.આ રાશિના છઠ્ઠા ભાવમાં શનિ માર્ગી થઈ રહ્યો છે. આ રોગ અને શત્રુનો ભાવ છે.તમને કોઈ લાંબા સમયથી કોઈ રોગ હેરાન કરતો હશે કે કોઈ શત્રુ પરેશાન કરતો હશે તો તેમાંથી મુક્તિ મળશે. તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. કામકાજ માટે થનારી યાત્રા સારા ફળ આપશે.આજે ભાગીદારીના કાર્યોમાં સંભાળજો નહીં તો નુક્સાન થઈ શકે છે, તબિયત સાચવજો અને વિવાદથી બચજો. આજે લોકો તમારી સાથે સારું વર્તન નથી કરી રહ્યા તેવો તમને અનુભવ થશે. આજે નસીબ 56 ટકા સાથ આપશે.

મેષ રાશિ.

મેષ રાશિ ના જાતકો માટે શનિદેવ ખુબજ સારા સમાચાર લાવી રહ્યાં છે.આ રાશિના નવમા ભાવમાં શનિ માર્ગી થશે.ધર્મ અને ભાગ્યના ભાવમાં શનિની ચાલ બદલાતા તમારુ ભાગ્ય સૂર્યની જેમ ચમકી ઊઠશે.તમે ધાર્મિક કાર્યોમાં ભાગ લેશો.અધૂરા કામ પૂરા કરવામાં જીવ લગાવી દેશો.આ ગાળામાં તમને ક્ષમતા કરતા વધારે ધન મળી શકે છે.ભાગ્યનો પૂરેપૂરો સાથ તમને મળશે.આજે સાવધાનીપૂર્વક વાહન ચલાવજો, અજાણ્યા લોકો પર ભરોસો કરવો નહીં. આજે નવા કાર્યની શરૂઆત કરવી નહીં. શરીરમાં થાક અને આળસનો અનુભવ થશે. તબિયત નરમ રહેશે અને નસીબ 58 ટકા સાથ આપશે.

સિંહ રાશિ.

શનિ સિંહ રાશિના પાંચમા ભાવમાં માર્ગી થશે.આ સ્થાન સંતાન, ઉચ્ચ શિક્ષા અને પ્રેમનું સ્થાન છે. પાર્ટનર સાથે લાંબા સમયથી ઝઘડો ચાલતો હશે તો તે દૂર થઈ શકે છે.સંતાન સુખ પ્રાપ્ત થાય.સંતાન પ્રાપ્તિની અપેક્ષા રાખનાર લોકોને ગુડ ન્યુઝ મળશે. આ ગાળામાં તમે સારી બચત કરી શકશો.આજે અપ્રિય ઘટનાનો યોગ છે અને કેટલાંક અયોગ્ય સમાચા ર પણ મળી શકે છે.આજે સમજી-વિચારીને કાર્ય કરજો તેમજ સાધુ સંતોના આશીર્વાદથી મનમાં ઉર્જા મળશે. આજે ભોજનમાં ધ્યાન રાખજો અને નસીબ 49 ટકા સાથ આપશે.

કન્યા રાશિ.

કન્યા રાશિના ચોથા ભાવમાં શનિ માર્ગી થવા જઈ રહ્યો છે.આ સુખ,ઘર,જમીન અને માતા નો ભાવ છે.તમને આ ગાળામાં સુખની પ્રાપ્તિ થશે. માતાને લઈને તમે ઘણા સમય થી ચિંતામાં હશો તો હવે સમય આવી ગયો છે કે આ ચિંતા દૂર થાય.આજે મહેનત પ્રમાણે લાભ મળશે માટે આળસથી બચજો. મિત્રો અને સ્નેહીજનોનો સહયોગ પ્રાપ્ત થશે. વેપાર માં લાભ થશે અને આજે તમે ફરવા માટેનું આયોજન કરી શકો છો. આજે નસીબ 89 ટકા સાથ આપશે.

તુલા રાશિ.

તુલા રાશિના ત્રીજા ભાવમાં શનિ માર્ગી થશે. આ સ્થાન પરાક્રમ, નાના ભાઈ-બહેનનો ભાવ છે. જો તમારે નાના ભાઈ-બહેન સાથે વિવાદ ચાલતો હોય તો તે સૂલઝાવી શકશો. આ ગાળામાં તમારા ખર્ચમાં વૃદ્ધિ થઈ શકે છે.આથી સમજી વિચારીને ખર્ચ કરો અને બિનજરૂરી ખર્ચ કરવાથી દૂર રહો.આજે રોકાયેલુ ધન પરત મળી શકે છે, આજે પ્રયાસ કરશો તો તમામ કાર્યો સફળ થશે. આજે મહેનત કરવી અને માન-સન્માનમાં વધારો થશે. સામાજિક સન્માનનો લાભ મળશે અને મહત્ત્વના કાર્યો અન્ય લોકો પર છોડશો નહીં. નસીબ 82 ટકા સાથ આપશે.

વૃશ્ચિક રાશિ.

 

આ રાશિના જાતકોના બીજા ભાવમાં શનિ માર્ગી થવા જઈ રહ્યો છે. તમારો કોઈની સાથે ઝઘડો ચાલતો હશે તો તે સમાપ્ત થશે.પરિવારમાં બધા સાથે તમારા સંબંધો મધુર બનશે. તમને મોટો ધનલાભ થઈ શકે છે.વારસાગત સંપત્તિમાં મળનારા લાભમાં થોડો વિલંબ થયો હશે તો તે હવે પૂરો થશે.આજે કાર્યક્ષેત્રના મુદ્દે સારો દિવસ છે,સહકર્મચારી ઓ અને અધિકારીઓ તરફથી પૂરો સહયોગ મળશે. સ્ત્રીઓનો સહયોગ મળશે અને ઘરમાં આનંદનું વાતાવરણ જોવા મળશે અને નવા સંપર્કોથી લાભ થશે. નસીબ 75 ટકા સાથ આપશે.

ધન રાશિ.

શનિ તમારી જ રાશિમાં માર્ગી થવા જઈ રહ્યા છે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો મહેસૂસ કરી શકશો. નોકરીમાં લાભ મળશે.ભાઈ બહેનનો પૂરેપૂરો સાથ સહકાર મળી શકશે.કામકાજની દૃષ્ટિએ ઉન્નતિનો યોગ બની રહ્યો છે.આજે વધારે ખર્ચા જોવા મળશે અને કાર્યમાં અડચણ જોવા મળી શકે છે. આજે ધીરજથી કામ લેવું અને આત્મવિશ્વાસમાં વધારો થશે તો તમારી પ્રગતિ થશે. જીવનસાથી અંગે ચિંતા જોવા મળી શકે છે. નસીબ 58 ટકા સાથ આપશે.

કુંભ રાશિ.

આજે શનિદેવ ની કૃપાથી ધાર્યા કામ પાર પડી શકે છે.શનિદેવ કુંભ રાશિના અગિયારમા ભાવમાં માર્ગી થશે.તેને આવક, ઈચ્છાપૂર્તિનું સ્થાન માનવામાં આવે છે. જો તમારી ઈચ્છા ઘણા સમયથી અધૂરી હશે તો તે પૂરી થશે.નોકરી બદલવાનું વિચારતા હશો તો સારી તક મળશે.આ ગાળામાં તમારી વૃદ્ધિ થશે.આજે પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થશે, ભાઈઓ સાથેના સંબંધ વધશે અને કાર્યક્ષેત્રમાં જવાબદારી વધશે. આજે ભૌતિક સુવિધાઓ પર ખર્ચા થશે અને ગુપ્ત શત્રુ આજે તમને પરેશાન કરી શકે છે.નસીબ 69 ટકા સાથ આપશે.

મીન રાશિ.

મીન રાશિ માટે શનિ દેવની કૃપા વરદાન થી કમ નથી.મીન રાશિના જાતકો માટે શનિદેન દસમા ભાવમાં માર્ગી થઈ રહ્યા છે.આ સ્થાનને કર્મ ભાવ કહેવાય છે.શનિને કારણ કામનું પ્રેશર ઘટશે.માનસિક રાહત મળશે.નોકરી કરનારા જાતકોના કામથી બૉસ ખુશ રહેશે. આ ગાળામાં તમને જબરદસ્ત ધનલાભ થવાની શક્યતા છે.

Previous articleખૂબ સુંદર છે માધુરી દીક્ષિત ની બહેન,પહેલી વાર થઈ હતી કેમેરા માં કેદ જોવો ખાસ તસવીરો..
Next articleસવાર માં ઉઠીને કરો આ 1 મંત્ર નો જાપ તમારો ખરાબ સમય થઈ જશે દૂર,જાણો કયો છે આ મંત્ર..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here