વિચિત્ર રિવાજ,અહીં મહિલા ઈચ્છે એટલા પુરુષો સાથે બાંધી શકે છે શારિરીક સંબંધ…..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આ દુનિયામાં ઘણી એવી જગ્યાઓ છે કે જેનસ વિશે આપણે સંપૂર્ણ માહિતી નહિ જ જાણતા હોય અને એવી જ એક જગ્યા વિશે હું તમણે જણાવવા જઈ રહ્યો છુ કે જ્યાં એક જ મહિલા દરેક પુરુષ સાથે સબંધ બાંધે છે તેવું અહીંયા જાણવા મળ્યું છે અને અનેક જગ્યાઓ અને ત્યાં રહેતી સ્થાનિક પ્રજાતીઓ છે કે જેના વિશે આપણને ભાગ્યે જ ખબર હોય છે અને અમુક વાતની આપણે પૂરેપૂરી જાણકારી નથી હોતી તો આ મુજબ કહેવાય છે કે આ પ્રજાતીઓ પોતાના કાયદા અને રીતરિવાજોમાં કોઈ બહારની દખલ પસંદ કરતા નથી અને તેઓ પોતાના રિવાજો પ્રમાણે કામ કરતા હોય છે અને તેમજ આવી જ એક આદી પ્રજાતી છે કે જેમાં મહિલાઓ કોઈપણ પુરુષ સાથે સેક્સ કરી શકે છે અને પોતાની ઇચ્છા થાય ત્યાં સુધી તેની સાથે રહી શકે છે અને તેની સાથે જ સુઈ પણ જાય છે આ મુજબ કહેવામા આવ્યું છે કે આ મહિલાઓ દરેક પુરુષ સાથે શારીરિક સંબંધ માણે છે.

ત્યારબાદ આગળ એવું પણ જાણવા મળ્યું છે કે આ મહિલાઓ પોતે જ પુરુષોને આમંત્રિત કરે છે અને પુરુષોને ઘરે બોલાવે છે ત્યારબાદ તેમની સાથે સમાગમ કરે છે અને જ્યારે પણ આ મહિલાસોની ઈચ્છા થાય છે ત્યારે આ મહિલાઓ આવું પગલું ભરે છે તેમજ આ અહિયાનો એક રિવાજ માનવામાં આવે છે અને તેમજ આ ઉપરાંત આ પ્રજાતીનું નામ છે તુઆરેગ જનજાતી જે આવા રિવાજોને માન આપે છે અને તેમજ જેમાં આ મહિલાઓ પોતાને ગમતા પુરુષને સેક્સ માટે આમંત્રિત કરી શકે છે અને ત્યારબાદ આ પુરુષને પોતાના જ ઘરે બોલાવવામાં આવે છે અને તેની સાથે શારીરિક સુખ માણે છે.

ત્યારબાદ કહેવામા આવ્યું છે કે આ પછી ભલે તે પુરુષ ઇચ્છાતો હોય કે ન ઇચ્છતો હોય તેણે મહિલા સાથે સંબંધ બાંધવો પડે છે અને ત્યારબાદ તે તેની સાથે સમાગમ કરે છે અને હા એટલું જ નહીં પણ કહેવામા આવ્યું છે કે જે આ પ્રજાતિમાં મહિલાઓ પુરુષો સાથે જબરજસ્તી કરી શકે છે અને તેની સાથે જ એવું પણ માનવામાં આવે છે કે આ મહિલાઓ સમાગમ કર્યા બાદ તેમનો એ પુરુષ સાથે કોઈ સંબંધ રહેતો નથી અને તે પુરુષને આ મહિલા સમાગમ કરવા માટે જ બોલાવતી હોય છે ના તો તે તેની સાથે સબંધ રાખતી હોય તેવું કઈ હોતું નથી.

પુરુષો ના નથી પાડી શકતા.

પણ જ્યારે એકવાર બોલાવેલ પુરુષને જ્યારે બીજીવાર બોલાવે છે તો ત્યારે આ પુરુષ મહિલાઓને ના પણ પાડી શકતા નથી પણ જોકે આ માટે તુઆરેગ જનજાતિના પુરુષો અને સ્ત્રીઓએ કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે અને હા તેમજ આ લોકોએ તેમની પરંપરાને હાલ સુધી જાળવી રાખી છે જેમ કે મહિલા જે પુરુષને સંબંધ બાંધવા માટે બોલાવે છે તેણે સુરજ નિકળે તે પહેલા તેની પાસે પહોંચી જવું પડે છે અને આખો દિવસ અને રાત પસાર થાય ત્યાં સુધી તેની સાથે રહ્યા બાદ બીજા દિવસે સૂરજ ઉગે તે પહેલા બહાર આવી જવું પડે છે તેવી અહીંયા પરંપરા માનવામાં આવે છે અને આ પુરુષ આ મહિલા જે પ્રમાણે કહે છે તે પ્રમાણે જ કામ કરતી હોય છે તેવું પણ કહેવાય છે અને આ મુજબ વાત કરવામાં આવે તો મહિલા પુરુષોને જ્યારે ચાહે ત્યારે બોલાવી શક્તિ હોય છે.

ત્યારબાદ તેમની આ પરંપરા પર વાત કરવામાં આવે તો તેમને આ કર્મ કરતા ડરવાની જરૂર નથી હોતી કારણ કે તેમનો આખો પરિવાર તેમની સાથે જ હોય છે પણ જ્યારે સંબંધ બનાવતા સમયે મહિલાનો આખો પરિવાર આ કપલની સાથે એક જ ઝુંપડામાં રહે છે અને તેઓ પણ આ પરંપરાને સમજે છે પણ જોકે તેઓ બધા એમ જ વર્તે છે જાણે કંઈ જ બની રહ્યું ન હોય અને આ પરંપરાને માન આપે છે અને તેની સાથે જ આ મહિલા પુરુષો સાથે સમાગમ કરતી હોય છે.

તેમજ આ જગ્યા એવી છે કે જ્યાં પુરુષો માટેના નિયમો કડક પણ બનાવવામાં આવ્યા છે માટે પુરુષો બીજું કાંઈ બોલી શકતા નથી અને તેમજ આ પ્રજાતિમાં મહિલાઓને પુરુષો સાથે જબરજસ્તી સંબંધ બનાવવાની છૂટ તો છે સાથે આ મહિલાઓ પોતાનો ચહેરો ખુલ્લો રાખીને ફરે છે જ્યારે પુરુષો ચહેરો ઢાંકીને ફરે છે.તેવું માનવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ પુરુષોએ ઘૂંઘટ રાખવો પડે છે અને તેને પરિવાર સામે પણ હટાવી શકતા નથી આવી જ પરંપરા આ લોકો ઘણા સમયથી મનાવતા આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here