વિડિયો:આ તપરીવાળો રજનીકાંત ની સ્ટાઇલ માં આપે છે ચા.પૈસા લેવાનો અંદાજ જોઈને ચોકી જાશો.

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

  • ઍક તપરી ચા વાળો રજનીકાંત ની સ્ટીલ મા આપે છે ચા.
  • તે પૈસા લેવાનો અંદાજ જોઈને કોઈ હેરાન થય જાય છે.
  • સોશિયલ મીડિયા મા ઍક એવો વિડિયો છે ક જડપ થી વાઇરલ થય રહ્યો છે.

ન્યુ દિલ્હી .બધા લોકો તપરી ની ચા બહુ પસંદ કરે છે. તપરી નો ચા નો સ્વાદ જ કઈક અલગ જ છે.જે લોકો તપરી ની ચા પીવે છે તે લોકો તેવા સ્વાદ લીધા વગર નથી રહેવાતું.તમે કેટલાક તપરીવાળા ચા બનાવતા જોયા હસે અને સર્વ કરતાં જોયા હસે.પણ અમે આજે ઍક આવો તપરી ચા બનાવવા વાળા ની વાત કૃ રહ્યા છે કે તે રજનીકાંત ની સ્ટાઇલ મા ચા આપે છે.સવથી ખાસ વાત એ છે કે તે પૈસા લેવાની સ્ટાઇલ જોઈને અંદાજ થી હેરાન થય જ્સો.સોશિયલ મીડિયા મા ઍક એવો વિડિયો જડપ થી વાયરલ થય રહ્યો છે.આ વિડિયો મા જોઈ શકો છો ક કેવી અલગ સ્ટાઇલ મા ચા આપે છે.

Image result for dolly chai wala

  • રજનિ કાન્ત આપે છે અલગ સ્ટાઇલ થી ચા.

આ ખબર ની અનુસાર. આ સ્ટાઇલ મા ચા આપતો નાગપુર નો છે.આની દુકાન ડોલી ની તપરી ના નામે ફેમસ છે.ફેસબુક પર ઍક વિડિયો ખૂબ જોવા મળે છે. તમને આ વિડિયો જોઈને લાગતું હસે કે આ ચા વાળો કેટલો ફેમસ હસે.ફેસબુક મા આ વિડિયો મા અત્યાર સુધી 1 લાખ થી પણ વધુ લાઇક મળી છે. અને 46 હજાર થી પણ વધારે કમેંટ આવી ગય છે.આ સ્ટાઇલ ચા વાળો  પોતાના ગ્રાહક ને અનોખી રીતે ચા આપે છે. તે લોકો નું સ્વાગત પણ આવી રીતે કરે છે ક તેના ફેન્સ બની જાય છે.

  • સોશિયલ મીડિયા મા ધૂમ મચાવે છે આ વિડિયો.

સોશિયલ મીડિયા મા વિડિયો વાયરલ થાય છે તમે જોયું હસે તેની બધા અંદાજ થી સ્ટાઇલ મા જોવા મળસે.તે પોતાના ગ્રાહક ને અનોખી અંદાજ થી ચા આપે છે. આટલું જ નહીં પરંતુ ગાય ના દૂધ નાખીને કોઈને પણ અંદાજ આવી જાય છે.સવથી ખાસ વાત આ છે ક પૈસા લેવાની સ્ટાઇલ જબરજસ્ત છે. ચા નાખવાના ગ્લાસ ને ઉઠાવીને અને મૂકવાની સ્ટાઇલ અલગ જ ઍક સ્ટાઇલ છે. સોસિયલ મીડિયા મા ખૂબ ધૂમ મચાવે છે આ વિડિયો જોઈને લોકો કમેંટ કરી આપે છે અને લાઇક પણ આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here