લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત થઈ ગઈ છે અને આવા સમયમાં એક આવો જ બનાવ સામે આવ્યો છે જે રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેને ખુદને દવાનો ડીલર ગણાવતા શખસે વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું તેવો બનાવ અહીંયા સામે આવ્યો છે અને એવામાં આ આરોપીએ લગ્ન કરવાની ના પાડીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા જ આ અંગે પોલીસ ફરિયાદ નોધાવવામાં આવી છે અને આ અંગે પુછપરછ કરવામાં આવી છે.તેમજ આવા કિસ્સા ઘણા બનતા હોય છે પણ આ શહેરના કોલાવડ રોડ પર આવેલી શાળામાં ધોરણ 6માં ભણાવતી શિક્ષિકાના વર્ગમાં બે ટ્વીન્સ બાળકો અભ્યાસ કરતા હતા તેવી જાણ કરવામાં આવી છે અને તેમજ આ વિદ્યાર્થીઓના અભ્યાસ બાબતે વિદ્યાર્થીના પિતા દિવ્યેશ નટવરલાલ જાટકીયા અને તેના પત્ની બિંદુબેન સાથે વારંવાર મળવાનું થતું હતું અને ત્યારબાદ જેના કારણે તે દિવ્યેશના પરિચયમાં આવી હતી અને ત્યારબાદ કહેવાય છે કે આ આરોપી દિવ્યેશે વારંવાર ફોન કરીને તેની સાથે વાતો કરી હતી.
અને કાયમ માટે તેઓ મળતા હતા અને ત્યારબાદ આ આરોપીએ તેની પત્ની સાથે છૂટાછેડા લઈ લીધા હતા અને તેમજ આ હોવાની વાત કહીને લગ્ન કરવાની લાલચ આપી હતી અને ત્યારબા મોબાઈલ નંબર લઈને વોટ્સઅપ પર ચેટિંગ કરતા હતા અને ત્યારબાદ રજાના દિવસોમાં પણ આ આરોપી શિક્ષિકાને કારમાં બેસાડીને લોંગ ડ્રાઈવ પર ફરવા માટે લઈ જતો હતો અને ત્યારેબાદ લગ્ન કરવાની વાતો કરતો હતો અને તે તેની સાથે એ વખતે શિક્ષિકાએ લગ્નની ના પાડતા આરોપીએ ભૂતખાના ચોક રાજુ કલરની ઉપર અરીહંત ડીસ્ટ્રીબ્યૂટર નામની ઓફિસે મળવાની વાત કરી હતી.
તેમજ ઓફિસે મળવા જતા ફરી લગ્નની ચર્ચા કરી હતી અને ત્યારબાદ તેણે તેની પત્ની સાથે છુટાછેડા લઈ લીધા હોવાની વાત કરી હતી અને તે પોતે જ આર્થિત રીતે સુખી સંપન્ન હોવાનું જણાવ્યું હતું અને જેના કારણે આ ઉપરાંત સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં દવાના હોલસેલ વેપારી હોવાનું જણાવી ગાડી, બંગલા અને સુખ સાયબીની વાતો કરી હતી અને ત્યારબાદ લગ્નની લાલચ આપીને શરીર સુખ બાંધ્યું હતું.
તેમજ થોડા દિવસો પછી આરોપીએ ઘરે આવીને એકલતાનો લાઊ લઈ દુષ્કર્મ ગુજાર્યું હતું તેમ કહેવાય છે અને બાદમાં ઓફિસે બોલાનીને પણ દુષ્કર્મ ગુજાર્યું હતું અને ત્યારબાદ આરોપીએ શરીર સુખની માંગમી કરતા જ શિક્ષિકાએ ઈન્કાર કર્યો હતો પણ ત્યારબાદ આરોપીએ જાનતી મારી નાંખવાની ધમકી આપી હતી અને તેમજ લગ્નની ના પાડતા જ આ અંગે પીડીતાએ સઘળી હકીકત પરિવારજનોને કરી હતી અને જેમાં આ અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પીએસઆઈ ધાંધલ્ય અને નિલેશભાઈ મકવામાએ આરોપીને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે.