લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
હાલમાં કોરોના વાયરસ ખૂબ જ પ્રમાણમાં ફેલાઈ રહ્યો છે અને એવામાં લોકડાઉન પણ કરવામાં આવ્યું છે અને આ કોવિડ-19 ની મહામારીને લઇ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે આ એકદમ ઝડપથી કંઇ દુનિયાનો પીછો છોડવાનું નથી અને હાલમાં આ વાયરસના કારણે લોકો ખૂબ જ ડરી રહ્યા છે અને આ દુનિયાને કોરોના વાયરસથી પીછો છોડાવતા લાંબો સમય લાગશે તેવું જાણવા મળ્યું છે અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ અંગેની માહિતી આપી હતી.
ત્યારબાદ આ WHOએ એવું પણ કહ્યું હતું કે દુનિયા કોરોના વાયરસને ઉકેલવાના પોતાના શરૂઆતના તબક્કામાં છે અને તેમજ WHO મહાનિર્દેશક ટેડ્રોસ અદનોમે કહ્યું હતું કે જે દેશોને લાગી રહ્યું છે કે તેમણે કોરોનાવાયરસ પર કાબૂ મેળવી લીધો છે ત્યાં કેસ ફરીથી વધી રહ્યા છે અને કોરોના પોઝિટિવ આવી રહ્યા છે અને આફ્રિકા, અમેરિકામાં કોરોના વાયરસના કેસ વધવાના કેસમાં સતત તેજી જોવા મળી રહી છે જે ખતરાની ઘંટડી છે.
ત્યારબાદ તેમણે એવું પણ કહ્યું છે કે આ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને 30 જાન્યુઆરીના રોજ વૈશ્વિક ઇમરજન્સી જાહેર કરી હતી અને ત્યારબાદ જરમાં જેથી કરીને બધા દેશ કોરોના વાયરસ મહામારી વિરૂદ્ધ યોજના બનાવી શકે અને તૈયારી કરે આ માટે કહેવાયું હતું અને આપને જણાવી દઇએ કે અમેરિકાએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની કોરોનાને ઉકેલવા પર પ્રશ્ન ઉઠાવ્યો છે અને ત્યારબાદ આ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મહાનિર્દેશકને રાજીનામું આપવાનું પણ જણાવવામાં આવ્યું છે.
ત્યારબાદ કહેવામાં આવ્યું છે કે હાલમાં જીનેવામાં પ્રેસ કોન્ફરન્સનમાં ટેડ્રોસે એવું પણ કહ્યું છે કે જે પશ્ચિમી યુરોપના મોટાભાગમાં મહામારી સ્થિર છે અથવા તો ઘટી રહી છે તેવું જણાવ્યું છે પણ જો કે આફ્રિકા, સેન્ટ્રલ અને સાઉથ અમેરિકામાં અને પૂર્વ યુરોપમાં સંખ્યા ઓછી છે પણ ત્યારબાદ ત્યાં સતત કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે તેવું જણાવ્યું છે.
તેમજ એવું પણ કહેવામાં આવ્યું છે કે આ તમામ દેશોને ચેતવતા હાલમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મહાનિર્દેશકે એવું પણ કહ્યું છે કે અત્યારે કોઇ ભૂલ ના કરે અને ત્યારબાદ આ બીમારી એટલી ઝડપથી દુનિયાનો પીછો છોડવાની નથી અને જેનો નતિજો આપને ખબર જ છે કે જે ખૂબ જ પ્રમાણમાં આ વાયરસ ફેલાય છે અને આપને જણાવી દઇએ કે વિશ્વમાં કોરોનાથી 175000 લોકોના મોત થયા છે અને દુનિયાભરમાં 25 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત છે અને જેની સંખ્યા વધતી જ જાય છે.