યુવતીએ મિત્રતા રાખવાની ના પાડી તો હવસ ના ભૂખ્યો આ યુવકે જબરદસ્તી કરીને યુવતી સાથે અધધ વાર આચર્યું દુષ્કર્મ, જાણો આગળ શું થયું

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આજકાલ આવા કિસ્સાઓ ખૂબ જ પ્રમાણમાં વધવા લાગ્યા છે અને તેવામાં જ એક એવો કિસ્સો તમણે જણાવવા જઇ રહ્યો છું કે જેમાં એક રાજકોટના શીતલ પાર્ક પાસે આવેલ ધ સ્પાયર બિલ્ડિંગમાં લિમિટલેસ બિઝનેસ પ્રાઇવેટ લિમિટેડ નામની સોફ્ટવેર કંપની છે અને ત્યાંના હેડ વિરુદ્ધ તેની જ ઓફિસમાં કામ કરતી હતી આ એક યુવતી અને જેના છેલ્લા ત્રણેક મહિનાથી બળજબરી કરી બદનામ કરી નાખવાની ધમકી આપવામાં આવી છે અહીંયા તેવી જાણ થતાં જ અને સાથે જ અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે અને આ મહિલા પોલીસે તપાસ હાથ ધરી છે તેવું કહેવામાં આવ્યું છે.

આ પહેલા આ જ શખ્સે મિત્રતાની ઓફર કરી હતી પણ ત્યારે આ યુવતીએ ના પાડી દીધી હતી અને ત્યારબાદ એક વખત ઓફિસમાં કોઈ ન હોય ત્યારે યુવતીને હવસનો શિકાર બનાવી હતી.પણ જ્યારે આ વાતની જાણ કરવામાં આવતા જાણ થઈ હતી કે જે રાજકોટમાં રહેતી અને શીતલ પાર્ક પાસે આવેલ ધ સ્પાયર બિલ્ડિંગમાં 1202નંબરની લિમિટલ્સ બિઝનેસ પ્રાઇવેટ લિમિટેડ નામની સોફ્ટવેર કંપનીની ઓફિસમાં છેલ્લા છ મહિનાથી નોકરી કરતી હતી તેવું અહીંયા જણાવવામાં આવ્યું છે.

તેમજ આ યુવતીએ તેની જ ઓફિસના હેડ એવા રમણભાઈ પટેલ (નામ બદલેલ છે) નામના શખ્સ સામે આ મહિલાએ ફરિયાદ નોંધાવી હતી તેવું જાણવા મળ્યું છે.ત્યારબાદ કહેવામા આવ્યું છે કે આ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ આચરી અને ત્યારબાદ બદનામ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણી તેના પરિવાર સાથે રહે છે.તેઓ આ ઓફિસમાં છેલ્લા 6 મહિનાથી નોકરી કરે છે અને તેણી દરરોજ માટે સારીરીતે નોકરી ઉપર રહે છે.

પણ અહીંયા જણાવ્યું મુજબ તે નોકરી પર રહેતા તેના હેડ રમણભાઈ પટેલ દ્વારા તેણી સાથે મિત્રતાની ઓફર કરી હતી અને તેઓ કાયમના માટે એક સાથે રહેતા હતા પણ જ્યારે આ યુવતીએ તે ઓફરને ઠુકરાવી દીધી હતી અને આવું જાણ્યા બાદ ત્રણેક મહિના પહેલા કોઈ ઓફિસમાં હાજર ન હતું.ત્યારે જ આ હેડ રમણભાઈ પટેલે એકલતાનો લાભ ઉઠાવી અને તેણીને ઓફિસમાં બોલાવી હતી અને થોડો સમય બેસવા માટે કહ્યું હતું પણ ત્યારબાદ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને જ્યારે તેની હવસ સંતોષી લીધી હતી.

ત્યારબાદ તેણી જો કોઈને કહેશે તો બદનામ કરી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેના કારણે આ યુવતી ફસાઈ ગઈ હતી પણ જેના કારણે આ રમણભાઈ પટેલ અવારનવાર દુષ્કર્મ આચરતો રહેતો હતો અને અંતે તેણીએ હવસખોર હેડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી હતી અને પીઆઇ સેજલબેન પટેલની રાહબરીમાં પીએસઆઇ એ જે લાઠીયા સહિતના સ્ટાફે હવસખોર હેડની શોધખોળ ચાલુ કરી છે અને તેની વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે.

Previous articleવૃદ્ધિ યોગ પર આ રાશિઓનું ખુલી ગયું ભાગ્ય,માં લક્ષ્મીની ક્રુપા થી થશે આટલા બધા લાભ,આવશે આર્થિક સ્થિતિ માં સુધાર….
Next articleહવસખોર ભુવાએ નડતર દૂર કરવાના બહાને પોતાની કૌટુંબિક ભત્રીજી સાથે જ માણ્યું સેક્સ,પણ અચાનક,જાણો આગળ શું થયું…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here