લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આજે સેક્સ ને લઈને ઘણા લોકો ને ખૂબ મુશ્કેલીઓ નો સામનો કરવો પડતો હોય છે કારણે કે કોઈ કારણો સર આપણે આપણી પોતાની સમાગમ ની સમસ્યા વિશે કોઈને જણાવી નથી શકતા, એટલે કે કોઈ પર્સલન પ્રોબ્લેમ આપણે દરેક જોડે સેર નથી કરી શકતા.
આજે સેક્સ માં ઘણા લોકો ન કરવાનું કરી નાખતા હોય છે. જે રીતે ખોરાક આપણે માટે જરૂરી છે એ જ રીતે સ્વસ્થ જીવન માટે સ્ત્રી અને પુરૂષની વચ્ચે સામાન્ય શારીરિક સંબંધ પણ જરૂરી છે. સેક્સ દરેક વર્ગ માટે આનંદવર્ધક છે.સૌ પ્રથમ વિશ્વાસ જીતવો ખૂબ જ જરૂરી છે.
જો તમે ઇચ્છો છો કે તમે તમારા સાથી સાથે સેક્સ સમસ્યા માટે વાતચીત કરી શકો તો તમારે તમારા સાથીને વિશ્વાસમાં લેવો પડશે.રાત્રે સૂતી વખતે શક્ય હોય તો ઇન્ટરનેટ અથવા ફોન ચેક કરશો નહીં. આમ કરવાથી ધ્યાન ફોન પર નહીં પરંતુ તમારા પાર્ટનર પર હોવુ જોઇએ.
સવાલ: હું 21 વર્ષનો યુવાન છું. અને મેં ક્યારેય સંતોષકારક સેક્સ નથી માણ્યું. સમસ્યા એ છે કે, મને 3 મિનિટથી વધુ ઈરેક્શન રહેતું નથી. વીર્ય સ્ખલન પણ જલદી થઈ જાય છે.મારે શું કરવું જોઈએ.
જવાબ: દિવસમાં બે વખત કેગલ એક્સસાઈઝ કરો. ઓનલાઈન સર્ચ કરવાથી તે વિશે માહિતી મળી રહેશે. તેનું રિઝલ્ટ ચાર મહિના પછી જોવા મળશે અને જો એનાથી પણ સમસ્યા નો ઉકેલ ન આવતો હોય તો ડોક્ટર ની પણ સલાહ લેવી જોઈએ.
અમે ઘણા સમય થી અલગ રહેતા હતા. અને એનું પણ એક કારણ હતું. પણ ગયા મહિને, મેં અને મારી પત્નીએ પરણિત કપલ તરીકે પહેલી વખત રાત સાથે પસાર કરી. મેં ઘણો સમય ફોરપ્લે કર્યા પછી અમે સેક્સ માણ્યું. અમે પહેલી વખત સેક્સ કરતા હોવા છતાં તેને કોઈ દુખાવો ન થયો અને તેનું કૌમાર્યપટલ તૂટ્યું નહીં. હું જાણું છું કે, સેક્સ કર્યા વિના પણ ગર્લનું કૌમાર્યપટલ તૂટી જતું હોય છે.
પણ, મને જે આશ્ચર્યનજક લાગી રહ્યું છે, તે એ છે કે, અમે આટલી સરળ રીતે સેક્સ કેવી રીતે કરી શક્યા. કોઈજાતનો દુખાવો કેમ ન થયો? મારી પત્ની કહે છે કે તેણે લગ્ન પહેલા ક્યારેય સેક્સ માણ્યું નથી, પણ મને તેની વાત પર શંકા છે. પ્લીઝ સલાહ આપશો.
જવાબ: એ તમારે નક્કી કરવાનું છે કે, તમારે તેની વાત પર વિશ્વાસ કરી સુખી રહેવું કે પછી તેની પર શંકા રાખી દુઃખી થવું. કૌમાર્યપટલની વાત છે, તો આ ઉંમરે મહિલાઓ પણ માસ્ટરબેટ કરતી હોય છે એ તમારે સમજી લેવું જોઈએ.હું ૧૮ વર્ષની છું, મારાં સ્તન બહુ નાનાં છે, એટલે મારી બહેનપણીઓ ઘણીવાર મારી મજાક ઉડાવે છે, એમનું કહેવું છે કે સ્તન દબાવતાં રહેવાથી તે મોટાં થાય છે.
હું એ પણ અજમાવી ચૂકી છું, પણ એથી કંઈ ફાયદો નથી થયો. તમે કોઈ એવી દવા બતાવો જેથી હું મારા સ્તનને મોટાં કરી શકું.શરીરનાં રંગરૂપ અને ચહેરામહોરાની જેમ સ્તનનું કદ પણ દરેક સ્ત્રીમાં અલગ અલગ હોય છે. એના અનુવાંશિક ગુણ, જે એના જીન્સમાં જીવિત હોય છે, તદાનુસાર હોર્મોનલ સ્ત્રાવના પ્રમાણમાં વિકાસ થતો હોય છે.
એને કોઈપણ પ્રકારની દવા, ક્રીમ કે તેલ કે વનસ્પતિઓના લેપ કે માલિશથી વધારી કે ઘટાડી શકાય નહીં, કોઈ વ્યાયામથી પણ એમનું કદ બદલી નથી શકાતું, સ્તનમાં સ્નાયુઓ હોતા નથી, તેથી કોઈ ખાસ વ્યાયામ કે તેના સાધનથી તેમને વધારે માંસલ બનાવી શકાય નહીં.
સવાલ: મારી ઉંમર 21 વર્ષ ની છે અને હું અને મારા પતિ સારી રીતે રહીએ છીએ,પણ મેં હજુ સુધી કોઈ દિવસ સમાગમ કર્યું નથી. મારા પતિ ના કહેવા છતાં હું એમને હંમેશા ના કહેતી હતી.અને એ હવે સમાગમ કરવાની ખૂબ જીદ કરે કરે છે તો શું હું સમાગમ કરાવવા જવ ત્યારે મને કોઈ મુશ્કેલી થઈ શકે છે.?દુખાવો કે કોઈ બીજી સમસ્યા.વિગતવાર જણાવો.
જવાબ.લગ્ન કર્યા બાદ પતિ તમારી સાથે સમાગમ કરે છે અનિવાર્ય છે.તમે પ્રથમ વારના સેક્સ ત્યારે જ મણિ શકો જ્યારે તમે ખુદ એની ઈચ્છા ધરાવતા હોય તમે પહેલી વાર સમાગમ કરવા જઈ રહ્યા છો તો તમને કદાચ રક્ત સ્ત્રાવ ન પણ થાય, અને થાય પણ ખરો.
સામાન્ય રીતે પહેલી વારના સંભોગ દરમિયાન યુવતીઓને દુખાવો થાય છે. અને તેવા સમયે ગાયનેકની સલાહ લેવી યોગ્ય રહે છે અને જાણવું જોઈએ કે શું ખોટું થઈ રહ્યું છે.જ્યારે સેક્સ કરવામાં આવે છે તે સમયે પૂરતા પ્રમાણમાં ચીકણા પદાર્થનો સ્ત્રાવ થવો જરૂરી છે. અને એવું ના થાય ત્યારે લ્યુબ્રીકેંટનો ઉપયોગ કરવો એ કાઇ ખોટું નથી. એટલે કે તમે પહેલી વાર સેક્સ કરવા જઈ રહ્યા છો તો આ વસ્તુ હમેશા સાથે રાખવી જોઈએ.