સુરજ ભુવાજીએ યુવતી પર 10 મહિના દુષ્કર્મ આચરી યુવતીને ગર્ભવતી કરી, યુવતીએ સુસાઇડ નોટમાં એવું લખ્યું કે……

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ગુજરાતમાં યુવતી ઉપર શોષણ કરવાના અનેક કિસ્સાઓ મારી સામે આવતા જાય છે. આજે  અમે તમને એક આવો જ કિસ્સો બતાવવા જઈ રહ્નાયા છીએ. જુનાગઢની એક યુવતીને ભુવાએ માયાજાળમાં ફસાઈ અને પોતાનો જીવન ટૂંકાવવાનો આવ્યો હતો.

જૂનાગઢની યુવતી ઝેરી દવા પીને રાજકોટ પોલીસ સ્ટેશન ગઈ હતી અને જૂનાગઢના સુરજ સોલંકી નામના ભુવા ઉપર દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો હતો તેને જણાવ્યું હતું કે સુરજ છેલ્લા સતત દસ મહિનાથી પોતાની પર દુષ્કર્મ આચરી રહ્યો હતો.

ત્યાર બાદ યુવતીને રાજકોટ મહિલા પોલીસે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેની પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ જ્યારે પોલીસે તપાસ હાથ ધરી તો સુરજ પોતાના નિવાસસ્થાનેથી ફરાર થઈ ગયો હતો.

જૂનાગઢની આ યુવતી દસ મહિનાથી મારી શારીરિક શોષણ કરી મને તરછોડી ને તે અમદાવાદ ચાલ્યો ગયો હતો, હવે મારી પાસે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી આવું લખીને પોતાના જીવન ટુંકાવવા જઈ રહી હતી અને સોશિયલ મીડિયામાં વાઇરલ કરતાં સુરજ ગર્ભ રાખી દીધો હતો.

આ યુવતીએ પોતાને એક સોશિયલ મીડિયાની પોસ્ટ પર લખ્યું હતું કે તે દસ મહિના પહેલા સુરજ ભાઈ લાખાભાઈ સોલંકી ની પાસે જોવડાવવા ગઈ અને પોતાનો નંબર આપ્યો હતો ત્યારબાદ હું સુરજ ભુવા અનેકવાર દુષ્કર્મ આચરતો હતો અને તેનાથી બચવા માટે તેણે આપઘાત કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો.

પર્સનલ નંબર આપવાને કારણે તે થોડા સમય સુધી વાતચીત થાય અને ત્યારબાદ તેને સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું પરંતુ તેને દસ મહિના સુધી શારીરિક શોષણ કરી અને તને ગર્ભવતી બનાવી હતી અને તે અમદાવાદ ગયો હતો.

Previous articleકોરોનામાંથી સાજા થયા પછી પણ થાય છે માથાનો દુખાવો, માત્ર કરી લ્યો આ વસ્તુનું સેવન
Next articleમહાશિવરાત્રિ ના દિવસે કરો આ ઉપાય, લગ્નની રુકાવટ આવતી હોય તો દરેક સમસ્યાઓ થશે દુર,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here