લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આજકાલ આવા કિસ્સા મોટા પ્રમાણમાં વધી રહ્યા છે અને આ પણ એક એવો જ કિસ્સો બન્યો છે જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આ નોયડાના સેક્ટર 172 માં એક અઠવાડિયા પહેલા થયેલી ઓટો ચાલકની હત્યાનો પોલીસે ખુલાસો કર્યો છે અને તેના વિશે ઘણી વાતો જણાવી છે કે પોલીસ મુજબ હત્યા અન્ય કોઈએ નહીં પણ એક ઓટો ચાલકની પૂર્વ પ્રેમિકાએ જ કરી હતી તેવું અહીંયા જણાવવામાં આવ્યું છે.
અને ત્યારબાદ તે ઓટો ચાલકના ફોન પર કોલ્સથી પરેશાન હતી તેવું અહીંયા કહેવાયું છે અને જેના કારણે તેણે પરેશાન થઈ અને તેના પ્રેમી સાથે મળીને આવું ખતરનાક અને જોખમ વાળું પગલું ઉઠાવ્યું છે.ત્યારબાદ જણાવવામાં આવે છે કે પોલીસે પ્રેમિકા કરીમાં અલી (નામ બદલેલ છે)અને તેના પ્રેમી સફવા રહીમની(નામ બદલેલ છે)ની ધરપકડ પણ કરી છે.
આ લોકોને લોકપમાં રાખવામાં આવ્યા છે અને પછી પોલીસના કહેવા મુજબ સેક્ટર 172માં ત્રણ સપ્ટેમ્બરના રોજ ઈસરાફિલ નામના ઓટો ચાલકનો મૃતદેહ મળ્યો હતો અને ત્યારે જ ઘણા લોકો ચોંકી ગયા હતા કારણ કે અચાનક આ બનાવ બન્યો હતો અને ત્યારબાદ તેની તપાસમાં તે બિહારની કટિહારનો રહેવાસી હોવાનું અને અહીંયા બરોલા ગામમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું અને ત્યારબાદ તેની શોધ કરવામાં આવી હતી.
પણ આ વાતની તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે તે ચાર વર્ષ પહેલા મુઝફ્ફરપુર રહેવાસી સાયરાની કરીમાં અલી સાથે મુલાકાત થઈ હતી અને ત્યારથી જ આ તેને જાણતો હતો અને આ બંનેની ગાઢ મિત્રતા પણ હતી અને આ દરમિયાન કરીમાં અલી સાથે લગ્ન કરી લીધા હતા અને ત્યારબાદ જે ઈસરાફિલથી સહન ન થયું હતું અને લગ્ન થઈ ગયા હોવા છતાં પણ આ કરીમાં અલીને સંબંધ રાખવા દબાણ કરવા લાગ્યો હતો.
પણ ત્યારબાદ ઘણી તકલીફ પડી હતી અને જ્યારે કરીમાં અલીએ ઈન્કાર કર્યો ત્યારે ફોન પર ધમકી આપતો હતો અને તેં તેના વિશેની બધી વાત લોકોને જણાવી દેશે તેવી ધમકી પણ આપી હતી.તેની સાથે એવું પણ જણાવવામાં આવ્યું હતું કે તે પૂર્વ પ્રેમીની વાતથી કંટાળી ગયેલી કરીમાએ આ વાત તેના વર્તમાન પ્રેમી સફવાને જણાવી દીધી હતી અને પછી આ બંનેએ મળીને ઇસરાફિલનું કાસળ કાઢવાનું નક્કી કર્યું હતું.
અને જે મુજબ કરીમાએ તેના પૂર્વ પ્રેમીને બિહારથી દિલ્હી બોલાવ્યો હતો અને ત્યારબાદ આ ઇસરાફિલને તેની સાથે લઈ સાયરા ઓટોથી સેક્ટર 168 પહોંચી અને બાદમાં સેક્સ માણવા માટે એક ઝાડીમાં લઈ ગઈ હતી અને પછી તે જગ્યાએ તેનો પ્રેમી પહેલાથી જ છુપાયેલો હતો અને સેક્સ માણતાં પહેલાં સાયરાએ તેની આંખો પર કાળી પટ્ટી બાંધી દીધી હતી અને ત્યારબાદ આ બંનેએ તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી.