લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
વધુ એક વખત એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના ચલતે દરેક મહિલાઓએ ને ઠપકો મળશે.અહીં એક યુવકે એ યુવતીએ સપનાઓ બતાવી તેનો લાભ ઉઠાવ્યો હતો ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો છે.આ કિસ્સામાં યુવક એ યુવતીનો લાભ ઉઠાવ્યો હતો.યુવક સબંધ એ યુવતી નો બોસ હતો.યુવતીને નોકરીએ રાખીને આરોપીએ મિત્રતા કેળવી પ્રેમસંબંધ બાંધી લગ્નની લાલચ આપી શારીરિક સંબંધો બાંધ્યા હતા.
બે વર્ષ સુધી યુવતી સાથે સંબંધ બાંધતા શખ્સ સમક્ષ યુવતીએ લગ્ન અંગે મુદ્દે વાતચીત કરતાં આરોપી ઉશ્કેરાયો હતો.સાત દિવસ અગાઉ યુવતીને નોકરીમાંથી કાઢી મુકીને જેમફાવે તેમ બોલ્યો હતો.વેજલપુર પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.યુવક એ યુવતીને હવસ માટે શિકાર બનાવી હતી.યુવક યુવતીને સપના બતાવી તેની સાથે ના કરવાનું કરતો હતો.
યુવક યુવતીને બહાર ફરવા અને તેની સાથે લગ્ન કરીને તેની ન્યુયોર્ક લઈ જવાનું સપનું બતાવ્યું હતું.22 વર્ષીય લેડીઝ જે છેલ્લા બે વર્ષથી એક ખાનગી ઓફીસ માં ફરજ બજાવ તી હતી.ફરજ દરમિયાન તેનો માલિક મુસ્તાક ફકીરમંહમદ મોડનએ શબાનાને જૂદા જૂદા વાયદા કરીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી.
શબાનાએ પણ ભોળવાઈને આરોપી સાથે પ્રેમસંબંધો આગળ વધાર્યા હતા.બે વર્ષના સમયગાળામાં અનેકવાર શબાના સાથે શારીરિક સંબંધો બાંધી આરોપીએ તેણે દગો દીધો હતો.ત્યારે તેણે એક વખત એવું પણ કર્યું હતું કે જ્યારે તે એક હોટલ માં સબંધ બનાવતો હતો ત્યારે યુવતીએ તેની સાથે લગ્ન ની વાત કરી હતી.ત્યારે યુવકે એ વાત ને સાંભળી ના સાંભળી કરી દીધી.યુવક યુવતીની વાત ન સાંભળતા યુવતીએ અર્થ સબંધ છોડી દીધા.
ત્યારે યુવકે કહ્યું કે જો તું અહીં થી બહાર ગઈ તો તને બદનામ કરી દઈશ.ત્યારે યુવતી ને મજબુરીમાં સબંધ બાંધવા પડ્યા હતા.પરંતુ છતાં પણ યુવતીએ યુવક ને રોકતા યુવકે યુવતીમાં ગુપ્તાંગ માં બાજુમાં પડેલ કાંસકો નાખવાનો પ્રયાસ કર્યો હતો.ત્યારે મામલો વધુ ઉગ્ર બન્યો હતો.હાલમાં યુવતીએ આબાબતની ફરિયાદ કરતાં યુવકની ધરપકડ કરવામાં આવી હતી.